તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}ઓમ સાંઇ રામદરબાર (હાદાનગર)

પરિવારનાસંકિર્તન તા.26 ને સોમવારે રાત્રે 9 કલાકે સ્વ.સંજયભાઇ રસાણીના આત્મશ્રેયાર્થે શેરી નં.11, કુંભારવાડા,માઢીયા રોડ, અરવિંદભાઇના પરિવારના ત્યા રાખેલ છે.

}ગીતાપારાયણ

તા.26ને સોમવારે સાંજે 4/55 થી 6/15 ગીતા પારાયણ અ.10 થી 18 યોગેશ્વર પ્રાર્થના મંદિર, વૃંદાવન, એલઆઇજી-308, આનંદનગર, ભાવનગરમાં રાખેલ છે.

}અધ્યાત્મવિદ્યામંદિર

પ.પૂ.સ્વાિમનીતત્પરાનંદજી આજે એકાદશી િનમીતે સાંજે 4/30 થી 6/30 ગીતા પારાયણ કરાવશે.તા.27 ને મંગળવારે સાંજે 5/30 થી 6/30 શ્રીમદ ભાગવદ એકાદશ સ્કન્ધ પર પ્રવચન અધ્યાત્મ વિદ્યામંિદર, વિદ્યાતીર્થ આશ્રમના હોલમાં, નિર્મળ પ્લાઝાની પાછળના ખાંચામાં, તળાજારોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગર રાખેલ છે.

}રસીકસંિકર્તન મંડળ

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ તા.26 ને સોમવારે રાત્રે 9/30 થી 11/30 ક.એકાદશી િનમીતે ચંદુલાલ મોહનલાલ ફ્રુટવાળાના િનવાસે ગુરૂકૃપા, બાળ માતૃત્વ કલ્યાણ કેન્દ્ર પાછળ, જુની માણેકવાડી છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.હંસાબાઇ મ.સા.ની નિશ્રામાં સવારે 7 થી 7/45 જ્ઞાનશિબીર, 9/15 થી 10/30 વ્યાખ્યાન, ત્રિરંગી સામાયિક બપોરે 3 થી 4/30 બહેનોની શિબીર સાંજે પ્રતિક્રમણ થશે.

}ક્રિષ્નામહિલા મંડળ

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ પ્રતિભાબેન હર્ષદભાઇ અંધારીયાના િનવાસે તા.26 ને સોમવારે સાંજે 5 થી 6/30 ક.િક્રષ્ના ટાઉનશીપ, ભીમડીયાદાદાની દેરી પાસે, બ્લોક નં.60 તેમજ બારસ શ્રાધ્ધ િનમીતે અંધારીયા ધમુબેન ચેતનભાઇના િનવાસે તા.27 ને મંગળવારે સાંજે 5 થી 6/30 ક્રિષ્ના ટાઉનશીપ, ભીમડીયાદાદાની દેરી સામે, બ્લોક નં.28, ભાવનગર રાખેલ છે.

}સમૂહધ્યાન-ભજન

યોગદાનાપ.પૂ.ગુરૂદેવ લાહિરી મહાશયનો મહાસમાિધ દિવસ તા.26 ને સોમવારે સાંજે 6 થી 7/30 માં અને તા.30 ને શુક્રવારે સાંજે 6 થી 7/30 તેમનો જન્મ િદવસ 990/ઇ, શ્રી રામ નિવાસ, સાંઇબાબાના મંદિર સામે, મેઘાણી સર્કલ પાસે સમૂહ ધ્યાન, ભજન, સત્સંગ દ્વારા ઉજવાશે.

}હનુમાનમઢી રામદરબાર

આજેરાત્રે 9 થી 12 દેસાઇનગર, િનધી શો રૂમની પાછળ, મારૂિતડાય સામે, દેવરાજભાઇ રાઠોડના િનવાસે રાખેલ છે.

}નંદાલયહવેલી, સરદારનગર

આજેદાન મનોરથના સાંજે 7-30 કલાકે દર્શન થશે.

}આનંદગરબા

સ્વ.વિનોદરાયમણીશંકર ભટ્ટના શ્રાદ્ધ નિમિત્તે તા.26ને સોમવારે રાત્રે 9-30 કલાકે આનંદના ગરબાની ધૂન નાના અંબાજી મંદિર, હાઇકોર્ટ રોડ, ભાવનગર રાખેલ છે.

}સ્વામિનારાયણસત્સંગ સભા

મંડળકાળીયાબીડ તરફથી કાંતિભાઇ રવજીભાઇ રગતિયાવાળાના નિવાસ ડી-322, શેરી નં.12, રઘુકુળ વાળો ખાંચો, પાણીની ટાંકી રોડ ખાતે આજે રાત્રે 9 થી 11 રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}યાત્રાપ્રવાસ

માળીનાટેકરે આવેલ ગોપાલલાલની હવેલીના જીર્ણોધ્ધારના લાભાર્થે મંડળ દ્વારા ભાઇબીજના રોજ કાંકરોલી, ડુંગરપુર, શ્રીનાથજી વિગેરે ધાર્મિક સ્થળોના યાત્રાપ્રવાસનુ રાહતદરે અાયોજન કરેલ છે.નામ નોંધાવવા માટે મુખ્યાજી રમેશભાઇ કંસારાનો મો.9408549232 ઉપર અથવા ગાંધીડેલામાં મંદિરે સંપર્ક કરવો.

}કર્મકાંડીભુદ ેવો જોગ

શહેરરહેતા કર્મકાંડી ભુદેવો કે જે સર્વ પ્રકારની વિધીની જાણકારી ધરાવતા હોય તેમજ સંસ્કૃત પાઠશાળામાં વેદાભ્યાસ કરેલ હોય તેવા ભુદેવોને કાર્તિકભાઇ મહેતા દ્વારા શુચી-સર્વો વિનામૂલ્યે આપવાના હોય તો સર્વે જરૂરીયાતવાળા ભુદેવોએ નામ, સરનામુ, મો.નં.સાથે વિગત ભરીને તા.30/9 પહેલા કામનાથ મહાદેવ મંદિરની બાજુમાં, વડવાચોરા, વિજયભાઇની દુકાને સવારે 9 થી 9 માં અરજી પહોંચતી કરવી.

}સ્વાતિનારી મંડળ

સ્વાતિનારીમંડળના સભ્ય બહેનો માટે તા.27મીએ સાંજે 4-30 કલાકે દીપક હોલમાં બીફોર નવરાત્રી ટ્રેડીશનલ ગરબાનું આયોજન કરાયેલ છે. દરેક બહેનોએ ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઇ સમયસર હાજર રહેવું.

}શ્રીમાળીસોની જ્ઞાતિ જોગ

શ્રીમાળીસોની સીતારામ મિત્ર મંડળ દ્વારા આગામી તા.21/11ને સોમવારે ભાવનગર ખાતે પ્રથમ નિ:શુલ્ક આદર્શ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેના ફોર્મ તથા વધુ વિગત માટે પ્રોજેકટ ચેરમેન ઉમેશભાઇ કે. માંડલીયા (શેરડીપીઠનો ડેલો, મો.9998070809) અથવા શૈલેષ એચ. ચાંપાનેરી (માતૃ છાયા માર્કેટ, શેરડીપીઠનો ડેલો)નો સંપર્ક સાધવો.

મીિટંગ-બેઠક

}સ્ત્રી નિકેતન

સ્ત્રીિનકેતનની સામાન્ય સભા તા.28 ને બુધવારે સાંજે 4 કલાકે માધવાનંદ આશ્રમ, પટેલપાર્ક, મુનીડેરી પાસે મળશે.જેમાં સમયસરની રમત, નવરાત્રીની જાહેરાતો, ટીટબીટ બેલેન્સ હરીફાઇ છે.

િજલ્લાનોંધ

}વળિયા કોલેજ ઇગ્નો સ્ટડી સેન્ટર

િડસેમ્બર-16માં જે વિદ્યાર્થીઓ પરીક્ષા અાપવાના હોય તેમણે એસાઇમેન્ટ તા.10/10 સુધીમાં સ્ટડી સેન્ટર પર જમા કરાવી દેવા.

અન્ય સમાચારો પણ છે...