તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણમહુવા/મુંબઇ | સ્વ.ગોકળદાસકરશનદાસ મહેતાના પુત્ર બિહારીલાલ(ઉ.વ.92)તે દિનકરરાય, સ્વ.શાંતીલાલના ભત્રીજા તા.24/11ને શુક્રવારે મુંબઇ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. અનિવાર્ય સંજોગોને કારણે સાદડી રાખેલ નથી.ભાવનગર| ભાવનગરનિવાસી સ્વ. નવનીતભાઇ એન. ઠાકરનાં પુત્રી કિરણબેન(ઉ.વ.53)નુંતા.25/11નાં અવસાન થયેલ છે. તે નિર્મળાબેન ઠાકરનાં પુત્રી, રસગ્નાબેન (ટીનુબેન), પ્રકાશભાઇ દવે, સુધાંશુભાઇનાં મોટાબેન થાય. તેની સાદડી તા.27/11ને સોમવારે સાંજે 3 થી 5, કાળિયાબીડ, રામનગર, સી/414, લાખુભાઇ હોલ પાસે તેના નિવાસસ્થાને રાખેલ છે.તળાજા| તળાજાનિવાસી સ્વ. લાભશંકર ત્રિભોવનદાસ બધેકાનાં પત્ની ગં.સ્વ.સરોજબેન લાભશંકર બધેકા (ઉ.વ.78)તે કૌશિકાઇ લાભશંકર બધેકા (નગરપાલિકા, તળાજા), પારૂલેન જયેશભાઇ પંડ્યા (નવસારી), રાજેશ્રીબેન યોગેશભાઇ પંડ્યા (મહુવા), વિભાબેન જીતુભાઇ દવે (મોટા લીલીયા), મિનલબેન વિનુભાઇ દવે (મોટા લીલીયા)નાં માતુશ્રી, મુદિત, ચિન્મયનાં દાદીમાં, મોલિકભાઇ કે. બધેકા, કમલેશભાઇ કે. બધેકાનાં કાકી તા.24/11નાં કૈલાસવાસી થયેલ છે. તેની સાદી તા.2711ને સોમવારે સાંજે 4 થી 6, વારાહિ મંદિર, નદી કાંઠે, તળાજા મુકામે રાખેલ છે.ઢુંઢસર| ઢુંઢસરનિવાસી મંજુલાબેનજેન્તીલાલ જોષી (ઉ.વ.82)તા.22/11ને બુધવારે કૈલાસ થયેલ છે. તે સ્વ. જોષી જેન્તીલાલ ધનજીભાઇનાં પત્ની, પંડ્યા ભીખાભાઇ કાશીરામ (બાવરી), સ્વ. પંડ્યા કિશોરભાઇ કાશીરામભાઇ (શિહોર), પંડ્યા શંભુપ્રસાદ કાશીરામભાઇ (ભાવનગર), સ્વ. પંડ્યા મહેન્દ્રભાઇ કાશીરામભાઇ (રૂમલા), પંડ્યા બળવંતરાય ગૌરીશંકરભાઇ, પંડ્યા પ્રવિણચંદ્ર છોટાલાલ, પંડ્યા રાજુભાઇ છોટાલાલ (ભુદેવ), પંડ્યા મહેશભાઇ છોટાલાલ (ભાવનગરવાળા)નાં મોટાબેન થાય. તેની પિયર પક્ષની સાદડી તા.27/11ને સોમવારે બપોરે 3 થી 5, શિહોર, પ્રગટનાથનાં ઢાળ પાસે, પટેલની ડેલી, સ્વ. પંડ્યા કિશોરભાઇ કાશીરામભાઇનાં ઘરે રાખેલ છે.ગઢાળી,હાલ જનડા (તા. ગઢડા) | ગઢાળીનિવાસી હાલ જનડા (તા. ગઢડા) ગૌરીબેનરતીલાલ જોશી (ઉ.વ.85)તા.25/11ને શનિવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ. પ્રદ્યુમનભાઇ (બોટાદ), અરવિંદભાઇ (ગઢડા), શૈલેષભાઇ (જનડા), જસુમતીબેન (ગઢડા), શૈલેષભાઇ (જનડા), જસુમતીબેન (ગઢડા), સુશીલાબેન (ગઢડા), ભારતીબેન (ભાવનાબેન, સરખેજ)નાં માતુશ્રી, સ્વ. રતીલાલ ઓધવજી (કોઠ)નાં બેન, મહેશભાઇ, સંજયભાઇનાં ફઇબા થાય. તેનું પિયર પક્ષનું બેસણું તેમજ તેઓની ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે જનડા (તા. ગઢડા) મુકામે રાખેલ છે.જલાલપુર| ભાવકુંવરબા કેશુભા ગોહિલ (ઉ.વ.88)તા.23/11ને ગુરૂવારે અવસાન પામેલ છે. તે મહેન્દ્રસિંહ કેશભા ગોહિલ, સ્વ. અનિરૂદ્ધસિંહ કેશુભા ગોહિલનાં માતુશ્રી, ખુમાતસિંહ, છત્રપાલસિંહ, સોહમસિંહનાં મોટામાં થાય. તેની ઉત્તરક્રિયા તા.2/12ને શનિવારે જલાલપુર રાખેલ છે.ભાવનગર| માલતીબા દિલીપસિંહ સોલંકી (ઉ.વ.54,મુળ ગામ : દેવળીયા, હળવદ, હાલ ભાવનગર)નું તા.23/11નાં અવસાન પામેલ છે. તે દિલીપસિંહ જસાભા સોલંકીનાં પત્ની, મયુરસિંહ, પુજાબાનાં માતુશ્રી, નિર્મળસિંહ ગોહિલનાં સાસુ, સ્વ. હેમુભા, હરિસિંહ, સ્વ. બનેસિંહનાં નાનાભાઇનાં પત્ની, ચેતનસિંહ, કિરીટસિંહ, યુવરાજસિંહનાં કાકી થાય. તેનું લૌકીક વ્યવહાર તા.27/11ને સોમવારે રાખેલ છે. તેનું બેસણુ઼ 3.30 થી 5.30, શ્રી વાળંદ જ્ઞાતિની વાડી, સરકારી સ્કૂલ પાછળ, 12 નંબરનાં બસ સ્ટેન્ડ પાસે, ભરતનગર, ભાવનગર ખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.3/12ને રવિવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| ભાવુભા શિવુભા ચૌહાણ (ઉ.વ.80)તા.24/11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ. પ્રતાપસિંહ શિવુભા ચૌહાણનાં નાનાભાઇ, પોપટસિંહ શિવુભા ચૌહાણનાં મોટાભાઇ, સ્વ. મહાવિરસિંહ ભાવુભા ચૌહાણ, ઘનશ્યામસિંહ, ગુમાનસિંહનાં પિતાશ્રી, દિપશીંગભાઇ પ્રતાપસિંહ, બહાદુરસિંહ પ્રતાપસિંહ, વનરાજસિંહ પ્રતાપસિંહનાં કાકા, મહેન્દ્રસિંહ પોપટસિંહનાં દાદા થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે નિર્મળનગર, ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ઉપર બીજા માળે, સાંજે 4 થી 6 રાખેલ છે તથા તેની ઉત્તરક્રિયા તા.30/11ને ગુરૂવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| રણજીતભાઇ રવજીભાઇ ચૌહાણ (ઉ.વ.79)તા.24/11ને શુક્રવારે અવસાન પામેલ છે. તે સ્વ. ચીમનલાલ, સ્વ. કનુભાઇ, સ્વ. જેન્તીભાઇ, રમેશભાઇ, સ્વ. જયાબેન, જસુબેન, સ્વ. શાંતુબેન, લીલુબેનનાં ભાઇ, યોગેશભાઇ, શૈલેષભાઇ, રાજેશભાઇ, ભવનાબેન બટુકસિંહ મકવાણાનાં પિતાજી, મહેશભાઇ, જતીનભાઇ, સોનલબેન બળદેવસિંહ સોલંકીનાં કાકા, વિજયભાઇ, હિતેશભાઇ, મેહુલભાઇ, પ્રિતીબેન ઘનશ્યામસિંહ પરમાર, પારૂલબેન સંજયસિંહ રાઠોડ, જલ્પાબેન વિજયસિંહ મકવાણાનાં દાદા, આરતીબેન, મીનાબેનનાં સસરા થાય. તેની સાદડી તા.27/11નાં સાંજે 4 થી 6, રજપૂત જ્ઞાતિની વાડી, વિભાગ-1, જુની આર.ટી.ઓ. સામે, નવાપરા રાખેલ છે. તેમજ તેની ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.બેકડી| નાનીબેન પરશોતમભાઇ સાસપરા (ઉ.વ.85)તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે જીવનભાઇ પરશોતમભાઇ, કાનજીભાઇ, ધનજીભાઇના માતૃશ્રી, કૃણાલ, તુષાર, પૂર્વેશના દાદીમા થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે, તા.30/11ને ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે રાખેલ છે.સાવરકુંડલા| મનજીભાઇ કાનજીભાઇ કાબરીયા (ઉ.વ.95)તા.23/11નાં અવસાન પામેલ છે. તેનું બેસણું તા.27/11ને સોમવારે 8 થી 5, ગીતાંજલી સોસા., જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા| ભીખુભાઇ હિરજીભાઇ પટેલ (ઉ.વ.75,ભુતપૂર્વ આચાર્ય, શ્રી સ્વા. ગુરૂકુળ હાઇસ્કૂલ, સાવરકુંડલા) તા.22/11નાં અવસાન પામેલ છે. તેનું બેસણું તા.27/11ને સોમવારે 8 થી 5, તેના નિવાસસ્થાન “શ્રી હરી’, શ્રીજીનગર સ્વા. ગુરૂકુળ સામે, મોઢ બ્રાહ્મણ વાડીની બાજુમાં, સાવરકુંડલા ખાતે રાખેલ છે.સમઢિયાળા(શેલારના), તા. ગારીયાધાર | દુધરેજીયા દિનુરામ મંછારામજી (ઉ.વ.50)તા.25/11નાં રામચરણ પામેલ છે. તે દુધરેજીયા જેજેરામજી આત્મારામજી, ગોવિંદરામજી આત્મારામજીનાં ભત્રીજા, મણીરામજી મંછારામજી, જયસુખરામ, રાજુભાઇનાં મોટાભાઇ, અલ્પેશ, બાલારામ, વિપુલનાં પિતા, પીપરડી મહંતશ્રી નટવરદાસ પ્રભુદાસજી ગોંડલીયાનાં બનેવી થાય. તેનું સમાધી પુજન તા.27/11ને સોમવારે બપોરે 11.30 કલાકે સમઢિયાળા (શેલાર) મુકામે રાખેલ છે.શામપરાખોડીયાર | મહંત શાંતિરામબાપુ (ઉ.વ.73)ગુરૂ પુરૂષોત્તમદાસજી (હસમુખા હનુમાનશ્રી આશ્રમ શામપરા ખોડીયાર) તા.25-11 શનિવારે ગૌલોકવાસ થયેલ છે. તે મનહરદાસજી, રમણિકરામજી ભિખારામજી, ભકિતરામજી, ભિખારામજી, નરેશભાઇ ભિખારામજી,જગદિશદાસ તુલસીદાસ (ધારૂકા), લક્ષ્મીદાસ જમનાદાસ (રતનપર)ના કાકા થાય તેનુ બેસણુ તા.27-11 સોમવારે તથા ભદ્રોત્સવ તા.7-12 ગુરૂવારે હસમુખા હનુમાનજી આશ્રમ શામપરા ખોડીયાર રાખેલ છે.શેળાવદર| જેરામભાઇરામજીભાઇ પરમાર (શેળાવદર)નાં પત્ની શાંતાબેન(ઉ.વ.72)તા.25/11નાં રામચરણ પામેલ છે. તે પ્રવિણભાઇ, મહેશભાઇ જેરામભાઇનાં માતુશ્રી, ધીરૂભાઇ, બાલાભાઇ ઓઘડભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. શાંતિભાઇ, અરવિંદભાઇ પોપટભાઇ પરમારનાં ભાભી, ગોહેલ મીાબેન અશ્વિનકુમાર, હિંગુ રેખાબેન કમલેશભાઇનાં સાસુ, સ્વ. ટપુભાઇ, સ્વ. ગોવિંદભાઇ, ગીરધરભાઇ જાદવભાઇ સોલંકી (ગામ : બાંભણીયા)નાં બહેન થાય. તેની સાદડી તા.27/11ને સોમવારે શેળાવદર મુકામે રાખેલ છે.ભાવનગર| હરખજીભાઇ હરજીભાઇ મારૂ (ઉ.વ.92)તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે દિલીપભાઇ, પંકજભાઇ (ટી.બી.જૈન ગર્લ્સ હાઇસ્કૂલ, શિક્ષક), મધુબેન, પ્રેમિલાબેન (રંઘોળા પ્રા. કન્યાશાળા, આચાર્ય)નાં પિતાશ્રી, નવિનચંદ્ર સોલંકી, સ્વ. મનસુખલા લાડવાનાં સસરા, દિશા, દ્રષ્ટિ, રિદ્ધિ, હરિતા, વૈભવનાં દાદા થાય. તેની સાદડી તા.24/11ને સોમવારે 4 થી 6, શ્યામ સત્સંગ હોલ, પ્લોટ નં.831-બ, પી.એસ.આઇ. ક્વાર્ટર પાસે, ગોલ્ડન નેસ્ટ ફ્લેટ સામે, તિલકનગર, ભાવનગર રાખેલ છે. તેની દશા તા.4/12ને સોમવારે તથા તેની ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ગઢપુર,હાલ ભાવનગર | ગઢપુરનિવાસી હાલ ભાવનગર હિંમતલાલપોપટલાલ ગજ્જર તા.23/11નેગુરૂવારે અક્ષરધામ પામેલ છે. તે સ્વ. વાલજીભાઇ (બોટાદ), કાંતિભાઇ (ભાવનગર), હસમુખભાઇ (ગઢડા-સ્વામીના)નાં ભાઇ, હર્ષદભાઇ (રેલ્વે), ભરતભાઇ (ભચાઉ), ચેતનભાઇનાં પિતાશ્રી, મોસાળ પક્ષે સ્વ. મોહનભાઇ લવજીભાઇ તસાણીયા, કનુભાઇ લવજીભાઇ તલસાણીયા થાય. તેનું બેસણું તા.1/12ને શુક્રવારે 3.30 થી 5.30 સુધી, તેના નિવાસસ્થાન : રેલ્વે ક્વાટર્સ, EL66B, રેલ્વે D.R.M. ઓફિસ પાછળ, લોકો ટાંકી રોડ, ભાવનગરપરા ખાતે રાખેલ છે.સમઢીયાળા(મુલાણીનું), હાલ ભાવનગર | સ્વ.વાલજીભાઇ વીરજીભાઇ વાજાનાં પત્ની કાંતાબેન(ઉ.વ.80)તા.25/11ને શનિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. ચંદુભાઇ, સ્વ. વાસુદેવભાઇ, વચનબેન એ. રાઠોડ (સુરત), ભાનુબેન ડી. કાલાણી (હડમતીયા), ઇન્દુબેન સી. વંકાણી (પીંગળી, હાલ ભાવનગર)નાં માતુશ્રી, સ્વ. કરશનભાઇ, લલ્લુભાઇ, મધુભાઇ, ધનજીભાઇ, મનુભાઇ, વલ્લભભાઇ, ડાયાભાઇ છાપાવાળા, નવનીતભાઇ, દીનેશભાઇનાં મોટાભાભી, સ્વ. નાગજીભાઇ, ધીરૂભાઇ મુંજપરા (સુરનગરવાળા)નાં બેન, દીલીપભાઇ, મનોજ, રાકેશ, મેહુલ, અક્ષય, મુનાભાઇ, ભાવેશભાઇ, નટુભાઇ, અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ, રાજુભાઇ, ઘનશ્યામભાઇ, જયંતિભાઇ, વિશાલભાઇનાં મોટાબા થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે, બોરતળાવ, મફતનગર તેના નિવાસસ્થાને રાખેલ છે. તેનું ઉત્તરકારજ તા.1/12ને શુક્રવારે, ગોહીલવાડ વાળંદ જ્ઞાતિની વાડી, કાળાનાળા, ભાવનગર રાખેલ છે.મહુવા| સ્વ.કેશુભાઇ કાનજીભાઇ પરમારના પત્નિ દુધીબેન(ઉ.વ.60)તે કાંતીભાઇ, પ્રવિણભાઇ, શાંતિભાઇ, ભુપતભાઇ, સુરેશભાઇ, દિલીપભાઇ, લાભુબેન વલ્લભલાલ, ચંપાબેન ત્રિકમલાલ, હર્ષાબેન શાંતિલાલના કાકી, શરદ, રાહુલ, સુનિલ, સાગર, ગોપાલના દાદીમાં તા.25/11ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની સુતકવિધિ તથા સાદડી તા.27/11ને સોમવારે સુરેશભાઇ શામજીભાઇ પરમારના નિવાસસ્થાને : એ/13 , વિશ્વકર્મા સોસા., શ્રીજીનગર રોડ ખાતે બહેનો માટે સાંજે 4 થી 6 કલાકે તથા પુરૂષો માટે રાત્રે 8 થી 10 કલાકે તેમજ ઉત્તરકારજ તા.5/12ને મંગળવારે જ્ઞાતિની ગુર્જર પ્રજાપતિ વાડી, મગનભાઇના બાવલા પાસે, મહુવા ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.ભાવનગર| ભોજાભાઇ હાજાભાઇ લાંબરીયા (ઉ.વ.75)તે વિક્રમભાઇ, કરમણભાઇ, અશોકભાઇનાં પિતાશ્રી, બપાડા નિવાસી હાજાભાઇ જગાભાઇ મેવાડાનાં બનેવી, નોંઘાભાઇ, ભોપાભાઇનાં કાકા, નોંઘા કુકા ગમારા દેવળીયા, સુરા સાંમત હાડરડા રાજપરનાં સસરા થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે 10 થી 12 તેના નિવાસસ્થાને ક.પરા, ભારવાડો, ભાવનગર તથા તેની ઉત્તરક્રિયા તા.5/12ને મંગળવારે તેના નિવાસસ્થાને દિવસનાં રાખેલ છે.રાજપરા(ખો) | દૂધીબેન દેસુરભાઇ કુવાડિયા (ઉ.વ.52)તા.24/11ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે દેસુરભાઇ જીવાભાઇ કુવાડિયાના પત્ની, અરજણભાઇ જીવાભાઇ કુવાડિયાના નાનાભાઇના પત્ની, સ્વ.ભીમાભાઇ જીવાભાઇ, ભદ્રેશભાઇના ભાભી, હરેશભાઇ, ભરતભાઇના કાકી, પ્રવીણભાઇ, નરેશભાઇના માતૃશ્રી, વિશાલભાઇ, ભકતેશભાઇના મોટાબા થાય. તેની ઉત્તરક્રિયા તા.27/11ને સોમવારે રાખેલ છે.સોનગઢ| નટુભાઇ માનશીંગભાઇ મકવાણા (ઉ.વ.65,નિવૃતપોલીસ) તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.દેવજીભાઇ માનશીંગભાઇ નાનાભાઇ, અજિતભાઇ માનશીંગભાઇના મોટાભાઇ, હિતેશભાઇ નટુભાઇના પિતાશ્રી, સુનિલભાઇ દેવજીભાઇના કાકા, રવિભાઇ, નિલેશભાઇ, લકશ્રીતભાઇ, સંજયભાઇ, વિશાલભાઇના દાદા, ઉમેશભાઇ મેરામભાઇ (સાવરકુંડલા, શિક્ષક વીરડી)ના બનેવી, વિજયભાઇ મનસુખભાઇ સોલગામા (સુરેન્દ્રનગર)ના સસરા, સવિતાબેન ભીખાભાઇ વાઘેલા, ભનીબેન મોહનભાઇ ચાવડા, રમાબેન ગોવિંદભાઇ મકવાણા, જશુબેન તુલશીભાઇ પરમારના ભાઇ, ઘનશ્યામભાઇ દુલાભાઇ વાઘેલાના મામા થાય. તેના સુંવાળા તા.27/11ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા.1/12ને શુક્રવારે તેના નિવાસસ્થાન સોનગઢ પ્લોટ વિસ્તારમાં રાખેલ છે.ધ્રુપકા| ગોવિંદભાઇ સવજીભાઇ મકવાણા (ઉ.વ.60)તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.સવજીભાઇ કાવાભાઇના દીકરા, ધનજીભાઇ, કરશનભાઇના મોટાભાઇ, જીતુભાઇ, કલ્યાણભાઇ, પ્રવીણભાઇ, કાળીબેન દિનેશભાઇ (પાળિયાદ), દક્ષાબેન દિનેશભાઇ (પાળિયાદ), ટીનલબેન ઇશ્વરભાઇ (દેવળિયા), જાગૃતિબેન હિતેશભાઇના પિતાશ્રી, નિલેશભાઇ ધનજીભાઇ, હરેશભાઇ, ગોપાલભાઇ કરશનભાઇ, જયદીપભાઇના મોટાબાપુ, ભાંકાભાઇ પુનાભાઇ, માધાભાઇ, જેકાભાઇ, દુલાભાઇના કાકાના દીકરાભાઇ, બીજલભાઇ, બટુકભાઇના દાદાના દીકરા થાય. તેનું ઉત્તરકારજ તા.2/12ને શનિવારે રાખેલ છે.

કુકડ,પીથલપુર | પાર્વતીબેન જીવણભાઇ ગોહેલ (ઉ.વ.105)તા.22/11ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ. જીવણભાઇ ગોહેલનાં પત્ની, બોઘાભાઇ, સ્વ. ધનજીભાઇ, નાનજીભાઇ, ઘુબાભાઇ, સામતભાઇ, જેરામભાઇ, રાઘવભાઇ, મંગાભાઇનાં માતુશ્રી, ગોબરભાઇ દયાળભાઇ મકવાણા, મંગાભાઇ ભીમજીભાઇ મકવાણાનાં ફઇ થાય. તેનું ઉત્તરકારજ તા.30/11ને ગુરૂવારે સવારે કુકડ-પીથલપુર ખાતે રાખેલ છે. માટલી પ્રથા બંધ રાખેલ છે.

ઉંચાકોટડા (ટાકલી) | ભાલિયા બસુબેન સામતભાઇ (ઉ.વ.85)તા.25/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે જીણાભાઇ, ઘનાભાઇ, જેન્તીભાઇનાં માતુશ્રી, નરસીભાઇ, છનાભાઇનાં કાકી, પ્રવીનભાઇ મથુરભાઇ ભરતભાઇ, ભાવેશભાઇનાં મોટામાં, પાસાભાઇ ભાલિયાનાં કાકીમા થાય. તેનું ઉત્તરકારજ ત.3/12ને રવિવારે તેના નિવાસસ્થાને ઉંચા કોટડા (ટાકલી), પ્લોટ વિસ્તારમાં રાખેલ છે.ગઢડા(સ્વામીના) | ગઢડા(સ્વામીના) નિવાસી પેઇન્ટરવલ્લભભાઇ ઓધવજીભાઇ ગોહિલ (ઉ.વ.80)તા.25/11ને શનિવારે અક્ષરવાસી થયેલ છે. તે પ્રવિણભાઇ (કલા દર્શન સ્ટુડીયો), મહેશભાઇ (ઘનશ્યામ સ્ટુડીયો)નાં પિતાજી થાય. તેનું બેસણું તા.27/11ને સોમવારે બપોરે 4 થી 6, મહેશભાઇનાં નિવાસસ્થાને કમલમ્ હોલ પાસે, ગઢડા રાખેલ છે.બડેલી| વાટવેચા (પરમાર) માલાભાઇ ગીગાભાઇ (ઉ.વ.67)તા.24/11ને શુક્રવારે નિર્વાણ પામેલ છે. તે પુંજાભાઇ (માજી સામાજીક ન્યા. સ. ચેરમેન, પાલિતાણા તા.પં.), નરશીભાઇ (નિવૃત્ત શિક્ષક), રાણજીભાઇ (શિક્ષક), અરજણભાઇ (કોન્ટ્રાક્ટર)નાં મોટાભાઇ, દિનેશભાઇ (સરકારી વકીલ), અરવિંદભાઇ (કોન્ટ્રાક્ટર), પરેશભાઇ (એડવોકેટ)નાં પિતા થાય. તેનું બારમું તા.2/12ને શનિવારે દિવસે બડેલી તેના નિવાસસ્થાને રાખેલ છે.

જૈનમરણભાવનગર| ઇન્દુબેન પ્રભાશંકર સંઘાણી (ઉ.વ.93,નિવૃત્ત શિક્ષક, બી.એમ.કોમર્સ સ્કૂલ) તા.24/11ના અરિહંતશરણ પામેલ છે. તે કિરીટભાઇ પી. સંઘાણીનાં બહેન, નિરવભાઇ, દિપાલીબેન, નેહલનાં ફઇબા થાય. તેની સાદડી તા.27/11નાં સવારે 10 થી 12, સાંકળીબાઇ હોલ, કૃષ્ણનગર દેરાસર ખાતે રાખેલ છે.

મુસ્લિમમરણઠળીયા| રાજુદીન સદરૂદીનાઇ મંજીાણી (ઉ.વ.44)તા.25/1ને શનિવારે શ્રી સાહેબજીની રહેમતે પહોંચેલ છે. તે સદરૂદીન સમ્સુદીનભાઇ મંજીયાણી, બદરૂદીન સમ્સુદીનભાઇ મંજીયાણીનાં દિકરા થાય. તેના રૂહના સવાબ અર્થે ચેહલુમની દુઆ તા.27/11ને સોમવારે સવારે 10 કલાકે ઠળીયા જમાતખાનામાં રાખેલ છે.પાલીતાણા| પાલીતાણાનિવાસી રાઉમાહબીબભાઇ કરીમભાઇ (ઉ.વ.67,જાગૃતિ હોટલ ચાવાળા) તા.24/11ને શુક્રવારે ગુજરી ગયેલ છે. તે ઉમેદભાઇનાં વાલીદ, અજીતભાઇ કરીમભાઇ, ઇસુબભાઇ કરીમભાઇ, સીકંદરભાઇ કરીમભાઇનાં મોટાભાઇ, આશીફભાઇ ભીખુભાઇ, આરીફભાઇ જાનીભાઇ, સાદિકભાઇ જાનીભાઇનાં સસરા, દિલીપભાઇ ઉસ્માનભાઇ, રફીકભાઇ ઉસ્માનભાઇ, ઇનુસભાઇ ઉસ્માનભાઇનાં બનેવી થાય. તેની જીયારત અંગ્રેજી તા.26/11ને રવિવારે સવારે 9.30 કલાકે રાખેલ છે. પુરૂષોની જીયારત પંચબીબી મસ્જીદે, ઔરતોની જીયારત તેના નિવાસસ્થાન હાથીયાધાર, પાલીતાણા મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...