હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| વલભીપુરનાં(હાલ લંડન) વિપીનચંદ્રચંદ્રશંકર ત્રિવેદી (ઉ.વ.76)તે સ્વ. ઉષાબેન વિપીનચંદ્ર ત્રિવેદીનાં પતિ, સ્વ. વિદ્યાશંકરભાઇ દવેનાં જમાઇ, ભદ્રેશભાઇ ત્રિવેદી (લંડન), મનીષભાઇ ત્રિવેદી (લંડન), કવિતાબેન જોષી (લંડન)નાં પિતા, સ્વ.ભાનુબેન અનંતરાય ભટ્ટ, સ્વ. કુંદનબેન અનંતરાય પંડ્યા, જ્યોતિબેન રમેશચંદ્ર જાનીનાં બનેવી, મહેન્દ્રભાઇ ભટ્ટ, નિલેશભાઇ ભટ્ટ, ચેતનભાઇ ભટ્ટ, કિરણભાઇ પંડ્યા, સ્વ. ઉદયભાઇ પંડ્યા, મિલાપભાઇ જાનીનાં માસા તા.3/12નાં લંડન મુકામે સ્વર્ગવાસી થયેલ છે.સાવરકુંડલા| વિનુભાઇ (ધનજીભાઇ) વશરામભાઇ તેરૈયા (જીરાવાળા) (ઉ.વ.82)નુંતા.7/12ને ગુરૂવારે અવસાન થયેલ છે. તે જીતુભાઇ, લલીતભાઇ, મનસુખભાઇનાં પિતાશ્રી, વલ્લભભાઇ, દયાશંકરભાઇનાં કાકા થાય.અમદાવાદ|કેરિયાનગસ હાલ-અમદાવાદ નિવાસી સ્વ.જમનાશંકર હરિશંકર જોષીના પત્ની વિદ્યાબેન(ઉં.વ.75)તા.6/12ને બુધવારે રામચરણ પામેલ છે. તે પ્રફુલભાઇ, જગદીશભાઇ, ગાયત્રીબેન વૈકુંઠરાય (બરવાળા)ના માતૃશ્રી, વિષ્નુપ્રસાદ જોષી (મોટા લીલિયા), મુકેશભાઇ જોષી (સિહોર), દીપકભાઇ જોષી (સિહોર)ના ભાભુ, ઇન્દુબેન હરિપ્રસાદ (અકવાડા)ના બેન થાય. તેમનું બેસણું તા.11/12ને સોમવારે સવારે 8થી 11, સી-8 મારૂતિવિહાર સોસાયટી, અંબિકાનગર રોડ, ઓઢવ, અમદાવાદ ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.17/12ને રવિવારે સી-8 મારૂતિવિહાર સોસાયટી, અંબિકાનગર રોડ, ઓઢવ, અમદાવાદ ખાતે રાખેલ છે.સાણોદર,તા. ઘોઘા | સ્વ.જદુભા લખુભા ગોહિલનાં પત્ની બાજુબાજદુભા ગોહિલ (ઉ.વ.75)તા.5/12ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સહદેવસિંહ જદુભા, ઘનશ્યામસિંહ જદુભાનાં માતુશ્રી, સ્વ. નિરૂભા બચુભા, સ્વ. દિલુભા, વનરાજસિંહ, ગિરીરાજસિંહનાં કાકી, અનિરૂદ્ધસિંહ અણદુભા, અજયસિંહ અણદુભાનાં ભાભુ, હરદેવસિંહ અરવિંદસિંહ જાડેજા (વાંણીયા ગામ, હાલ સાણોદર)નાં સાસુ થાય. તેની ઉત્તરક્રિયા તા.16/12ને શનિવાર સાણોદર રાખેલ છે.

જુનીકામરોળ, તા.તળાજા | સરવૈયા સતુભા જેશંગજીભા (ઉ.વ.85)તા.7/12ને ગુરૂવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ. ભીખુભા જેશંગજી, સ્વ.તુખભા જેશંગજીનાં નાનાભાઇ, સ્વ.દોલુભા જેશંગજી મોટાભાઇ, રવુભા સતુભા, મહોબતસિંહ સતુભાનાં પિતાશ્રી, પોલુભા, નિરૂભા, ગોવુભા, નરેન્દ્રસિંહ, ગુલાબસિંહ, ધર્મેન્દ્રસિંહ, અરવિંદસિંહ, મહેન્દ્રસિંહનાં મોટાકાકા, પ્રદિપસિંહ, રણજીતસિંહ, પરબતસિંહ, જીલુભાનાં મોટાબાપુ, યક્ષરાજસિંહ, યશરાજસિંહ, પ્રાર્થરાજસિંહનાં દાદાબાપુ થાય. તેનું બેસણું જુની કામરોળ મુકામે રાખેલ છે.(લૌકીક તા.11/12ને સોમવારે એક દિવસ માટે બંધ રાખેલ છે.) તેની ઉત્તરક્રિયા તા.18/12ને સોમવારે જુની કામરોળ મુકામે રાખેલ છે.

જુનાજાળીયા | ગોહિલ વેલુભા દિપસિંહ (ઉ.વ.62)તા.7/12ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ગોહિલ રામદેવસિંહ વેલુભા, સહદેવસિંહ વેલુભાનાં પિતાશ્રી થાય. તેની ઉત્તરક્રિયા તા.18/12ને સોમવારે જુના જાળીયા મુકામે રાખેલ છે.

ભાવનગર| ગોહિલ ગજેન્દ્રસિંહ બહાદુરસિંહ (ઉં.વ.60)(ત્રાપજ, હાલ ભાવનગર), તા.6-12ને બુધવારે રામચરણ પામેલ છે. તે હકુભા બહાદુરસિંહ (ઘંટીવાળા)ના મોટાભાઈ, કિરીટસિંહ ધીરૂભાના ભાઈ, વનરાજસિંહ મંગળસિંહ, અશોકસિંહ કિરીટસિંહ, યુવરાજસિંહ રણજીતસિંહના કાકા, કૃષ્ણદેવસિંહ હકુભાના મોટાબાપુ, પી.વી. ગોહિલ (ત્રાપજ)ના દાદા થાય. તેનું બેસણું તા.8-12ને શુક્રવારે બ્લોક નં.25/99 અ‌વધનગર પંચવટીની પાછળ, કાળિયાબીડખાતે રાખેલ છે. તેની ઉત્તરક્રીયા તા.15-12ને શુક્રવારે તેના િનવાસે રાખેલ છે.ભાવનગર| કંથારીયા(હાલ ભાવનગર) લીલાબાજયરાજસિંહ ઝાલા (ઉ.વ.80)તા.6/12ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. જયરાજસિંહ કે. ઝાલાનાં પત્ની, જગદિશસિંહ ઝાલા, નિર્મળસિંહ ઝાલા વિક્રમસિંહ ઝાલાનાં ભાભી, સ્વ. વિરેન્દ્રસિંહ ઝાલા (પપ્પુભાઇ), જયદીપસિંહ ઝાલા (બિટુભાઇ)નાં માતુશ્રી, અશોકસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલાનાં કાકીમાં, વિરભદ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલાનાં ભાભુમાં, સ્વ. પરબતસિંહ ગોિલ, ભીખુભા ગોહિલ, સ્વ. હુકુભા ગોહિલ (કુકડ)નાં બહેન થાય. તેના સુંવાળા તા.8/12ને શુક્રવારે સવારે 9 થી 10.30 કલાકે તથા બેસણું તા.8/12ને શુક્રવારે 3 થી 6 કલાકે તથા તેની ઉત્તરક્રિયા તા16/12ને શનિવારે તેના નિવાસસ્થાને જશોનાથ મંદિર, રૂમ નં.22/23માં રાખેલ છે.ભાવનગર| ગંગાબેન રામજીભાઇ બલર (ઉ.વ.94)તા.7/12ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે બલર છગનભાઇ નાગજીભાઇનાં ભાભી, બલર બાબુભાઇ રામજીભાઇ, બલર મનજીભાઇ રામજીભાઇ, બલર કરમશીભાઇ રામજીભાઇનાં માતુશ્રી થાય. તેનું બેસણું તા.8/12ને શુક્રવારે બપોરે 3 થી 6, તેના નિવાસસ્થાન બેંક કોલોની, બ્લોક નં.66, શિક્ષક સોસાયટીની સામે, ધનજીભાઇની વાડી, ચિત્રા અને તેની ઉત્તરક્રિયા તા.15/12ને શુક્રવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.સાવરકુંડલા| જગદીશભાઇ મૂળજીભાઇ મસરાણી (ઉ.વ.57)તા.3/12નાં અવસાન પામેલ છે. તેનું બેસણું તા.11/12ને સોમવારે સવારે 9 થી 12, નૂતનનગર (નાની પાટ), વંડા, તા. સાવરકુંડલા ખાતે રાખેલ છે.ભાવનગર| લક્ષ્મણદાસ પિતામ્બરદા નરસંગાણી (લચ્છુભાઇગાંઠીયાવાળા, ઉ.વ.78) હાલ નાસિક તા.5/12ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે વશરામઇભા, શંકરભાઇ, જેઠાનંદભાઇ (ટપુભાઇ)નાં ભાઇ, ગીરીશ, અજયનાં પિતાશ્રી થાય. તેનું બેસણું તા.8/12ને શુક્રવારે સાંજે 4.30 થી 5.30, વ્રજવિહાર હોલ, હરજીભાઇ બારૈયા નર્સરીની બાજુમાં, ઘોઘાસર્કલથી ગોળીબાર મંદિર જવાના રસ્તે, ઘોઘાસર્કલ, ભાવનગર મુકામે રાખેલ છે.મોટાખુંટવડા (બોડા) | કાનજીભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.વ.82)તા.7/12ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે બોડાવાળા સ્વ. ચૌહાણ ટપુભાઇ કાળુભાઇનાં જમાઇ, સ્વ. પરશોત્તમભાઇ કાળુભાઇ, વાલજીભાઇ કાળુભાઇનાં ભત્રીજા જમાઇ, માધુભાઇ (બગદાણા), ગોવિંદભાઇ (બોડા), મોહનભાઇ (તળાજા), કેશુભાઇ (સુરત), બટુકભાઇ (પાલીતાણા), નારણભાઇ બોડાવાળાનાં બનેવી થાય. તેની સાદડી તા.9/12ને શનિવારે બોડા મુકામે એક દિવસ રાખેલ છે.

મોટાખુંટવડા | કાનજીભાઇ હરજીભાઇ રાઠોડ (ઉ.વ.82)તે કલ્યાણભાઇ , વશરામભાઇ, તુલસીભાઇના મોટાભાઇ, અનીલભાઇ, લલ્લુભાઇ, શાંતીભાઇ, ભરતભાઇ, વસનબેન ભરતકુમાર પરમાર, રશીલાબેન કિરણકુમાર સોલંકીના પિતાશ્રી, બારડ કેશુભાઇ(દેદડા), પૂનાભાઇ, છગનભાઇ, લક્ષ્મણભાઇના ભાણેજ તા.7/12ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેની સાદડી તા.9/12ને શનિવારે તેના નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા.17/12ને રવિવારે તેમજ પાણીઢોળ તા.18/12ને સોમવારે રાખેલ છે.

પાંચપીપળા | પાંચપીપળાહાલ સુરત બારડ ચીમનભાઇ ધનજીભાઇના પુત્ર નિલેષ(ઉ.વ.25)તા.7-12-17ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે બારડ ધીરૂભાઇ પોપટભાઇ, બારડ જેન્તીભાઇ પોપટભાઇના ભત્રીજાના દિકરા, બારડ જગદીશભાઇ, નરેશભાઇ, અશોકભાઇ, સંજયભાઇના ભત્રીજા, ઉમેશ, વિશાલ, જતીન, જેમીશના ભાઇ, મુંજપરા તુલસીભાઇ, વિનુભાઇ (વાવવાળા)ના ભાણેજ થાય તેનુ બંને પક્ષનુ બેસણુ તા.9-12 શનિવારે પાંચપીપળા મુકામે રાખેલ છે.નવાગામ(મોટા) | ડાઇબેન બચુભાઇ ચૌહાણ (ઉ.વ.70)તા.6/12ને બુધવારે રામચરણ પામેલ છે. તે અભાભાઇ બચુભાઇ, રણુભાઇ, ભરતભાઇ, રાજુભાઇ, અશોકભાઇ, સુરેશભાઇ, રઘુભાઇના માતૃશ્રી, ગોબરભાઇ ભોળાભાઇના ભાભુ, નાનુભાઇ જેઠાભાઇ, બોઘાભાઇ જેઠાભાઇ, ગભાભાઇ જેઠાભાઇ, ઉસરડ નિવાસી નાનુભાઇ કાવાભાઇ, નાનુભાઇ મેરાભાઇ, ગોવિંદભાઇ નારાયણભાઇના ભોજાઇ, દાઠા નિવાસી વાલાભાઇ મૂળુભાઇ ખટાણા, ધમાભાઇ નથુભાઇના બેન થાય. તેની દશા તા.15/11ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.16/12ને શનિવારે રાખેલ છે.ચમારડી| ભાંભણનિવાસી મધુબેનજેન્તીભાઇ ગઢાદરા (ઉ.વ.58)નુતા.6-12-17ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તે જેન્તીભાઇ કલ્યાણભાઇ ગઢાદરાના પત્ની, નરેશભાઇ, રવિભાઇ, સ્વ.ભાવુબેન, પન્નાબેન, સોનલબેનના માતુશ્રી, લાલજીભાઇ પરમાર (બરોલ), અશોકકુમાર ભેડા (બુઢણા), ચેતનકુમાર ગોલેતર (સરવઇ)ના સાસુ, ગોવિંદભાઇ નારણભાઇ કંડોલિયા (ચમારડી)ના બહેન થાય તેની ઉત્તરક્રિયા ગુરૂવાર તા.14-12ના દિવસે ભાંભણ મુકામે રાખેલ છે. તેમજ પિયર પક્ષનુ બેસણુ તા.9-12ને શનિવારે ચમારડી મુકામે રાખેલ છે.પાલીતાણા| સ્વ.બાવચંદભાઇ બેચરભાઇ વાજાનાં પુત્ર જેન્તીભાઇબાવચંદભાઇ વાજા (ઉ.વ.80)તા.6/12ને બુધવારે રામચરણ પામેલ છે. તે રાજુભાઇ, અનિલભાઇ, સોનલબેન, રૂપાબેનનાં પિતાશ્રી, ભૂપતભાઇ, સ્વ. ચિમનભાઇ, મનસુખભાઇ, વિનુભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. કાન્તાબેન, સવિતાબેન, ગવુબેન, રમાબેન, રંજનબેનનાં મોટાભાઇ, વિનોદકુમાર (રાજકોટ), સંજયકુમાર (ભાવનગર)નાં સસરા, યશ, મિતલ, દેવાંગીનાં દાદા થાય. તેની સાદડી તા.8/12ને શુક્રવર 4 થી 6, ધોબી જ્ઞાતિની વાડી, પાલીતાણા રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.17/12ને રવિવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| સ્વ.ભગવાનભાઇ જીવરાજભાઇનાં પત્ની કુંવરબેનભગવાનભાઇ ખેસ્તી (ઉ.વ.61)તા.6/12ને બુધવારે રામચરણ પામેલ છે. તે મનોજભાઇ ભગવાનભાઇ ખેસ્તી, કમલેશભાઇ ભગવાનભાઇ ખેસ્તીનાં માતુશ્રી, રાજેશભાઇ મોહનભાઇ ખેસ્તી, સ્વ. કિશોરભાઇ મોહનભાઇ ખેસ્તીનાં ભાભી, ચિરાગ રાજેશભાઇ ખેસ્તી, કાર્તિક કિશોરભાઇ ખેસ્તી, વિવેક કિશોરભાઇ ખેસ્તીનાં મોટાબા, હર્ષ, દેવાંશી, રશવીનાં દાદીમાં થાય. તેના સુંવાળા તા.8/12ને શુક્રવારે તથા બેસણું તા.8/12ને શુક્રવારે સાંજે 4 થી 6 તથા તેની ઉત્તરક્રિયા તા.14/12ને ગુરૂવારે તેના નિવાસસ્થાને 63, સિદ્ધિવિનાયક ટાઉનશીપ, 150 ફૂટ રીંગ રોડ, ઘોઘા રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| ભાવનગરિનવાસી જગજીવનભાઈનારણભાઈ બારૈયા (ઉં.વ.55)(ભુગર્ભ જળ સંશોધન વિભાગ) તા.6-12ને અવસાન પામેલ છે. તે સ્વ.નારણભાઈ હરીભાઈ બારૈયાના પુત્ર, સ્વ.માધુભાઈ બારૈયા, સ્વ.બટુકભાઈ બારૈયા, શાંતિભાઈબારૈયા, પી.એન. બારૈયાના નાનાભાઈ, હંસાબેનના પતિ, સ્વ.ઘનશ્યામભાઈ, સ્વ.જેન્તીભાઈ, મનસુખભાઈ, રાજુભાઈ, સ્વ.જીતેશભાઈ, કિર્તીભાઈના કાકા, બચુભાઈ કાનજીભાઈ બાંભણીયાના જમાઈ, િવક્રમભાઈ, નરેશભાઈના બનેવી થાય. તેની સાદડી-બેસણું તા.8-12ને આખો િદવસ પી.એન. બારૈયાના િનવાસે પ્લોટ નં.2341, સુભાષનગર ભાવનગર મુકામે રાખેલ છે. સ્વ.નું શ્વસુર પક્ષનું બેસણું તા.8-12ને બપોરે 3.30 થી 5.30, 55-ન્યુ એલ.આઈ.જી. છેલ્લા બસસ્ટેન્ડ પાસે, આનંદનગર ભાવનગર મુકામે રાખેલ છે.

પિથલપુર¿થોરડી| પિથલપુરરહીશ ગોકુળભાઈવશરામભાઈ મકવાણા (ઉં.વ.62)તા.5-12ને મંગળવારે રામચરણ પામેલ છે. તે પ્રવિણભાઈનાં પિતા, ગણેશભાઈ મોહનભાઈના કાકા, પ્રેમજીભાઈ ભગવાનભાઈ, ભુપતભાઈ ભગવાનભાઈ, મનજીભાઈ ભગવાનભાઈ, ઠાકરશીભાઈ બાલાભાઈનાં દાદાના દીકરા ભાઈ થાય. તેની ઉત્તરક્રીયા તા.14-12ને પિથલપુર મુકામે રાખેલ છે. માટલાપ્રથા બંધ છે.

ઠાડચ| ગોમતીબેન મોહનભાઈ સરવૈયા (ઉં.વ.81)તા.6-12ને બુધવારે રામચરણ પામેલ છે. તે મગનભાઈના માતુશ્રી, વિનુભાઈના દાદી, આતુભાઈ હરીભાઈ વાઘેલાના બેન, મનુભાઈ િબજલભાઈના ભાભી, ધીરૂભાઈ ભીખાભાઈ વાઘેલાના મામી, વિઠલભાઈ, ચીમનભાઈ, રમેશભાઈ, વિજયભાઈના ભાભુ થાય. તેની ઉત્તરક્રીયા તા.14-12ને ગુરૂવારે પ્લોટ િવસ્તારમાં ઠાડચ ખાતે રાખેલ છે. બેડા નંગ 3 રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

ભાવનગર| ભાવનગરિનવાસી સ્વ.નાગજીભાઈ મેરાભાઈ ચૌહાણના દિકરા ગણેશભાઈતા.6-12નેબુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.પુનાબેનના દિકરા, ચૌહાણ છગનભાઈ નાગજીભાઈ (આશા પાન ઘર), ધીરૂભાઈ (ખારસી), સ્વ.શાંતિભાઈ (હાદાનગર)ના નાનાભાઈ, કિશોરભાઈ, સ્વ.ચિથરભાઈ, નીતિનભાઈ, કિશોરભાઈ, નવીનભાઈ (પાલિતાણા)વાળાના નાનાભાઈ, વિજયભાઈ, અજયભાઈ, ધર્મેશભાઈના કાકા, સ્વ.નારણભાઈ (લીલીબેન માલણકા), હિરાબેન (દેસાઈનગર)ના ભાઈ, દશરથકુમાર (કડી), બળવંતકુમાર (પાલિતાણા), સંજયકુમાર (સર્વોદય સોસાયટી)ના કાકાજી, આશાબેન (કડી), ભાવુબેન (પાલીતાણા), ગીતાબેન (સર્વોદય), મમતા, હેતલબેનના કાકા થાય. તેનું બેસણું તા.8-12ને શુક્રવારે તેમજ પાણીઢોળ તા.11-12ને સોમવારે તેમના િનવાસે હાદાનગર મેઈનરોડ, નેરા પાસે, પ્લોટ નં.39 ભાવનગર ખાતે રાખેલ છે.

સરતાનપર| સરતાનપરનિવાસી કાળુભાઇલક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.68)તા.7-12ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે મેરાભાઇ, સ્વ.સવજીભાઇ, સ્વ.છગનભાઇ, હિફાભાઇના ભાઇ, શાંતીભાઇ, રમેશભાઇ, લાલજીભાઇ, જીજ્ઞેશભાઇ, ધીરૂભાઇના પિતાશ્રી થાય તેની ઉત્તરક્રિયા તા.18-12ને સોમવારના રોજ સરતાનપર (કોબડી પાસે) મુકામે રાખેલ છે.

ભાવનગર| લક્ષ્મીબેન ગોંવિદભાઇ બારૈયા (ઉ.વ.57)તે ગોવિંદભાઇ ઉકાભાઇ બારૈયા( રિટાયર્ડ મ્યુનીસીપાલીટી ભાવનગર)ના પત્ની, મેપાભાઇ ઉકાભાઇ બારૈયા, લક્ષ્મણભાઇ શામજીભાઇ બારૈયાના ભાભી, સરલાબેન, મધુબેન, ભનુબેન, આશાબેન, પારૂલબેનના માતુશ્રી તા.5-12ને મંગળવારના રોજ અવસાના પામેલ છે. તેના સુવાળા તા.7-12 ગુરૂવારે તેમજ ઉત્તરક્રિયા તા.11-12 સોમવારના રોજ તેના નિવાસે દેસાઇનગર ઝુબેરભાઇની વાડીમાં રાખેલ છે.રાજપરાનં.2 | માવજીભાઈ માનસીંગભાઈ ભેંસણીયા પરમાર (ઉં.વ.100)તા.4-12ના રામચરણ પામેલ છે. તે રામજીભાઈ માનસીંગભાઈના ભાઈ, સ્વ.રાજુભાઈ માવજીભાઈના પિતા, મુકેશભાઈ, વિજયભાઈ, જીતેશભાઈ, ભાવનાબેન હિંમતકુમાર, નિતાબેન સંજયકુમાર, અસ્મીતાબેન જયસુખકુમાર, આશાબેન લાલજીકુમા (એઆરએમ)ના દાદાજી, નાનજીભાઈ, બુધાભાઈ, સ્વ.જસાભાઈ, વલ્લભભાઈ, ભોળાભાઈના સસરા થાય. તેના સુંવાળા તા.8-12ને શુક્રવારે તેની ઉત્તરક્રીયા તા.15-12ને શુક્રવારે તેના િનવાસે રાજપરા નં.2 મુકામે રાખેલ છે.ઢસાજં | મગનભાઇ રામભાઇ મકવાણા (ઉ.વ.75)તા.4-12 સોમવારે રામચરણ પામેલ છે. તે િકશોરભાઇ અને સુરેશભાઇ મગનભાઇના પિતા, હિમાની, વિક્રમ, સુરેશભાઇ, મયુરભાઇ, કિશોરભાઇના દાદા, બોઘાભાઇ વાળાભાઇ, બાબુભાઇ, વલ્લભભાઇ, જીણાભાઇના મોટાભાઇ, પુજા (ગીતા) સુરેશભાઇના સસરા, ધર્મિષ્ઠા મયુરના મોટા સસરા, નાથાભાઇ મોહનભાઇ જાદવ, પરશોત્તમભાઇ, ઘનશ્યામભાઇ, ઘુઘાભાઇના બનેવી, સવજીભાઇ ભાકાભાઇ પરમાર, ધનાભાઇના મોટાભાઇ, ગોવિંદભાઇ માવજીભાઇ વાધેલા, રવજીભાઇ, દુલાભાઇના ભાણેજ થાય તેનુ તા.8-12 શુક્રવારે બેસણુ તેમજ તા.10-12 રવિવારે રાખેલ છે.ભાવનગર| ઉગાભાઇ દેવશીભાઇ વાઢેર (મું.મોરચંદ) તે મીઠાભાઇ દેવશીભાઇ વાઢેરનાં ભાઇ, હિરાભાઇ ઉગાભાઇ વાઢેર, જયંતિભાઇ ઉગાભાઇ, રત્નાભાઇ ઉગાભાઇ વાઢેરનાં પિતા, વિજયભાઇ હિરાભાઇ, જયેશભાઇ ઉગાભાઇ વાઢેરનાં દાદા, નિલેશ જયંતિભાઇનાં દાદા થાય. તેની ઉત્તરક્રિયા (બારમું) તેના નિવાસસ્થાન મોરચંદ મુકામે તા.11/12ને સોમવારે દિવસનું રાખેલ છે.સાવરકુંડલા| બાબુભાઇ કરશનભાઇ સોડીંગળા (ઉ.વ.70)તા.4/12નાં અવસાન પામેલ છે.તેનું બેસણું તા.8/12ને શુક્રવારે સાંજે 4 થી 6, તેના નિવાસસ્થાને સર્વોદયનગર, નેસડી રોડ, દેવળાગેઇટ, સાવરકુંડલા રાખેલ છે.

જૈનમરણભાવનગર| સ્વ.અમરચંદ ત્રિકમલાલ ફાફડીયાનાં પુત્ર ચંદુભાઇ(ઉ.વ.69)તા.6/12નાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેનનાં પતિ, કિશોરભાઇ, મનુભાઇ, બિપીનભાઇ, મનીષભાઇનાં મોટાભાઇ, ગોપાલભા (કિશોર ક્લોથ સ્ટોર)નાં પિતાશ્રી, રીનાબેનનાં સસરા, બીનાબેન પંકજકુમાર (રાજકોટ), રીટાબેન હીમાંશુંકુમાર (કાંદીવલી), બેલાબેન શરદકુમાર (વસઇ)નાં પિતાશ્રી, ભાનુબેન અનંતરાય (પાલીતાણા), ચંદ્રિકાબેન ગીરીશકુમાર (અમદાવાદ), ગીતાબેન સતીષકુમર (ભાવનગર), શીલાબેન નીતીનકુમાર (વસઇ)નાં મોટાભાઇ, સલોની, વંદીતનાં દાદા થાય. તેની સાદડી તા8/12ને શુક્રવારે બપોરે 3.30 થી 5.30, તેના નિવાસસ્થાને ચંદુભાઇ અમરચંદ ફાફડીયા, ગાયત્રી મંદિર રોડ, તળાજા રાખેલ છે તથા સાસરા પક્ષ (દોશી નારણદાસ નરોત્તમદાસ)ની સાદડી સાથે રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| મુરતુજાભાઇ હસનઅલી પતરાવાળા (9ગાડીવાળા) તા.7/12નાં ગુજરી ગયેલ છે. તે હસનઅલી પતરાવાળાનાં ફરજંદ, તસ્તીમબેનનાં ભાઇ, મોહીશનભાઇ નગરીયા (ઘોઘાવાળા)ના સાળા થાય. તેની જયારત અને ચાલીશમાંનાં સીપારા નજમી હોલ તા.9/12ને શનિવારે સવારે 11.30 કલાકે રાખેલ છે.દામનગર| રફીકભાઈમહમદભાઈ મોદન ભાવનગરવાળાના દિકરા સાજીદભાઈના ઔરત અમીમબેન(ઉં.વ.22)તા.6-12ને અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે રજાકભાઈ અબ્દુલભાઈ રાંધનપરા રાણપરડાવાળાની દિકરી થાય. તેમના ઈ.સ. માટે કુરાનખ્વાની તા.10-12ને રવિવારે સવારે 10 કલાકે મર્દો માટે ઔરતો માટે ઘાંચીવાડ દાઉદભાઈના ડેલામાં દામનગર ખાતે રાખેલ છે.ભાવનગર| કુરેશી હાજીયાણી જીવીબેન (ઉં.વ.95)(કુરેશી પાનવાળા) તા.6-12ને બુધવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે હાજી બાબુભાઈ હાજી પીરભાઈ, બસીરભાઈ, સલીમભાઈ, ફારૂકભાઈના મોટીમાં, મહુવાવાળા પઠાણ હાજી રસુલખાભાઈ, મહુવાવાળા મલેક હાજી અકબરભાઈ, શમા ગુલાબભાઈના (ભાવનગર)ના મામી થાય. તેની જીયારત મર્દો માટે તા.8-12ને શુક્રવારે સવારે 8-30 કલાકે કાઝીવાડ મસ્જીદમાં તેમજ ઔરતો માટે તેમના િનવાસે દિવાનપરા રોડ, ગજ્જરના દવાખાનાની પાછળ, ગઢની રાંગ, ભાવનગર ખાતે સવારે 10 કલાકે રાખેલ છે. તેનું બેસણું તેજ દિવસે સાંજે 4 થી 6 તેના િનવાસે રાખેલ છે.ભાવનગર| ભારતખાન નૂરખાન રોહિલા તેનૂરખાન હુસેનભાઇ રોહિલા (એકસ આર્મીમેન-રાજપુતાના રાયફલ્સ)ના પુત્ર મોહસિનખાનના વાલિદ તા.7-12ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેની જિયારત મર્દો માટે અમીપરા મસ્જીદમાં તા.9-12ના રોજ સવારે 8-30 કલાકે અને ઔરતો માટે બેઠી જિયારત ચહેલુમ સાથે તેજ દિવસે હલીમા બાગ મતવા ચોક ભાવનગરમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...