તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સરતાનપર બંદર વાવાઝોડાની કારમી થપાટે પડી ભાંગ્યુ : વિકાસ રૂંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરતાનપર બંદર વાવાઝોડાની કારમી થપાટે પડી ભાંગ્યુ : વિકાસ રૂંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાનસમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્યતન સંસાધનોની મદદથી ઓખી જેવી કુદરતી આફત સમયે પળેપળની માહિતી સાથે સાવચેત રહેવા તેમજ બચાવ અને રાહતની કામગીરીમાં સરળતા થઇ શકે તેવી સ્થિતિ સમયે ચાર દાયકા પહેલા રાજયમાં પાંચ વર્ષના અંતરાલમાં 1976 અને 1982માં આવેલ વિનાશક વાવાઝોડા અને અન્ય વિસ્તારોની સાથે તળાજા પંથકને પણ ધમરોળીને વેરેલા ભારે નુકસાનની યાદ તાજી થઇ રહી છે. કુદરતી આફતની અસર હેઠળ તળાજાના વહાણવટા અને મત્સ્યોદ્યોગથી ધમધમતા સરતાનપર બંદર અને તળાજાની સર્વાંગી પ્રગતિના પાયા સમાન સ્થપાયેલ ખાંડના ગંજાવર કારખાનાને પ્રારંભીક સમયમાં ભારે નુકસાની હેઠળ લાવી દીધુ હતુ.

અવદશા | એક સમયે રજવાડા સમયનુ કુદરતી બારૂ આજે મૃત:પ્રાય

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો