તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજામાંથી બાઇકની તસ્કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાશિવાજીનગર બાલમંદિર પાસે રહેતા અજયભાઇ ભગવાનભાઇ જેઠવાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલું હિરો હોન્ડા મોટર સાયકલ નં.જી.જે.આર.2893નુ કોઇ અજાણ્યા શખ્સ ચોરી કરી લઇ ગયાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અજયભાઇએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેઓએ પોતાના ઘર નજીક મોટર સાયકલ પાર્ક કરેલુ હતુ, ત્યાંથી ચોરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...