તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • }માગૃપ આનંદનો ગરબો માગૃપદ્વારા તા.18 1ને રવિવારે સવારે 10

}માગૃપ આનંદનો ગરબો માગૃપદ્વારા તા.18/1ને રવિવારે સવારે 10

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}માગૃપ આનંદનો ગરબો

માગૃપદ્વારા તા.18/1ને રવિવારે સવારે 10 કલાકે 21મો આનંદના ગરબાનો સંકિર્તનનો કાર્યક્રમ રંભાબેન જશવંતરાય જોષીના નિવાસસ્થાને ખીજડાવાળી શેરી, બ્રાહ્મણ વાળો ખાંચો, ભાવનગર ખાતે રાખેલ છે.

}આર્યસમાજ-ભાવનગર

આજેસાંજે5 થી 5-30 યજ્ઞ તથા 5-30 થી 6-30 વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડના સ્વામી સત્યપતિ પરિવ્રાજકના આધ્યાત્મિક પ્રવચન પરના પ્રવચનનો વિડીયો શો આર્યસમાજ, સરદારનગર ખાતે સંપન્ન થશે.

}દિવ્યજીવન સંઘ

ભાવનગરશાખાનાઉપક્રમે ભગવાન વિષ્ણુની અર્ચના-પૂજાનો કાર્યક્રમ તા.18/1ને રવિવારે સવારે 9-30 થી 11 દિવ્યકાન્ત એમ. રાવળ, પ્લોટ નં.2250/51, દક્ષિણામૂર્તિ સોસાયટી નં.3, હિલડ્રાઇવ ખાતે રાખેલ છે.

}ધર્મપ્રેમી-બ્રહ્મમંડળ

પોષમાસનીશિવરાત્રિ નિમિત્તે તા.18ને રવિવારે પખાલીવાડ સ્ટેશન રોડ, ભાવનગર ખાતે રાત્રીના 9 થી 12 વાગ્યા સુધી લઘુરૂદ્ર યોજાશે.

}માતંગીમંદિર

માતંગીમંદિરેતા.18/1ના 318મી રવિસભા સવારે 8 કલાકે સર.ટી. હોિસ્પટલમાં સ્વ.રેખાબેન બી. શુકલ પરિવારના સહયોગથી પ્રસુતા બહેનોને શિરાનું વિતરણ કરાશે તથા બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ કરાશે. સાંજે 7 કલાકે મહાઆરતીના દર્શન, સ્તુતી, ભજન, મહાપ્રસાદ રાખેલ છે. ભવ્ય પાટોત્સવ નિમિત્તે-સંગીત સંધ્યા તા.30/1ને શુક્રવારે રાત્રીના 8-30 કલાકે યશવંતરાય નાટયગૃહમાં આયોજન કરેલ છે. જેના પ્રવેશ પાસ મંદિરેથી મેળવી લેવા.

}રંગ-દત્તપરિવાર

પ.પૂ.રંગ-અવધૂતમહારાજ (નારેશ્વર) પ્રેરિત દતબાવનીના પાઠ, ભજન, ધૂન, ધ્યાન આજે સાંજે 5-30 થી 7-00 દરમિયાન ઉપેન્દ્રભાઇ જે. િત્રવેદી, પ્લોટ નં.1789-બી-2-બી, રંગ રન્નાદે કૃપા, દેવુમાના મંદિર પાછળ, સરદારનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

}બજરંગરામ દરબાર પરિવાર

મુકેશભાઇબાબભાઇનિમાવત ઠે.ભરતનગર અરબન 220, બ્લોક નં.1, ભાવનગરના નિવાસસ્થાને તા.18/1ને રવિવારે રાત્રે 9 કલાકે સંકિર્તન રાખેલ છે.

}સાંઇબાબામંદિર, મેઘાણી સર્કલ

મેઘાણીસર્કલમાંઆવેલ સાંઇબાબા મંદિરમાં તા.18/1ને રવિવારે રાત્રીના 7-30 થી 9-30માં માં બહુચર કૃપા મંડળ દ્વારા આનંદના ગરબા મંડળનો આનંદનો ગરબાનો પ્રોગ્રામ રાખેલ છે.

}ગબ્બરનાહિંડોળાના દર્શન

તળાજારોડપર કાચા મંદિર પાછળ ભરતનગર, અર્બન-160, બ્લોક નં.3877, અંબાજી આશ્રમમાં તા.18/1ને રવિવારે સવારે 9 કલાકે ગબ્બરના હિંડોળાના અને દિવડાની આરતીના દર્શન થશે.

}નંદાલયહવેલી, સરદારનગર

તા.18/1નેરવિવારેસ