તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| મહુવાનિવાસી હાલ ભાવનગર હરેશભાઇરમણીકલાલ વ્યાસ (ઉં.વ.59,રેલવે નિવૃત્ત કર્મચારી) તા.26/11ને શનિવારે ભાવનગર મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે દક્ષાબેનના પતિ, આશીષભાઇ (ડી કોર્ટ, વલસાડ), જીગરભાઇ (આર્મી કમાન્ડો)ના પિતાશ્રી, રાજુભાઇ વ્યાસ, મયુરભાઇ વ્યાસ, સ્વ.સુરેશભાઇ વ્યાસના મોટાભાઇ, કિરણબેન, પન્નાબેનના મોટા ભાઇ, કરૂણશંકરભાઇ જોષી (પાદરીવાળા)ના ભાણેજ, જેશંકર જોષી (લોહીસાવાળા)ના જમાઇ, અનંતરાય, ચીમનભાઇ, પ્રહલાદભાઇ, હિતેષભાઇના બનેવી, એન્જલ, સિદ્ધીબેનના દાદા થાય. તેની સાદડી તા.1/12ને ગુરૂવારે સાંજે 3 થી 6 નવાપરા શ્રદ્ધાવાડીમાં રાખેલ છે.ભાવનગર| તળાજાનિવાસી (હાલ સિકન્દ્રાબાદ) રવિશંકર ભટ્ટના દિકરા કનૈયાલાલરવિશંકર ભટ્ટ (ભુદેવભાઇ)તા.27/11ના અવસાન પામેલ છે. તે ઘાંઘળી નિવાસી જાની ઇચ્છાશંકર કાનજીભાઇ, હિંમતલાલ કાનજીભાઇ જાની, મનસુખલાલ કાનજીભાઇ જાનીના ભાણેજ, ભટ્ટ જયંતિલાલ (નાનુભાઇ) મોટાભાઇ થાય. તેની લૌકિક વિધિ સિકન્દ્રાબાદ ખાતે રાખેલ છે. તે તા.8/12ના રોજ છે.ભાવનગર| બરવાળાનિવાસી હાલ ભાવનગર સ્વ.જયંતિલાલ નાગરદાસ પંડ્યાના નાના પુત્ર નરેન્દ્રભાઇ(રામભાઇ) જયંતિલાલ પંડ્યા (ઉં.વ.62)તા.27ને રવિવારે દેવલોક પામેલ છે. તે સુરેશભાઇ જયંતિલાલ પંડ્યાના નાના ભાઇ, પંડ્યા ભાવિનભાઇ નરેન્દ્રભાઇ પંડ્યા, પંડ્યા જાહન્વી (જાનુ) ચેતનકુમાર (દુબઇ મસ્કદ)ના પિતાજી, સ્વ.કનુભાઇ, સ્વ.અરવિંદભાઇ, સ્વ.ઘનશ્યામભાઇ, સ્વ.અશ્વિનભાઇ પંડ્યા, જીતેન્દ્રભાઇ, ગં.સ્વ.ઇન્દુબેન બળવંતરાય ત્રિવેદીના ભત્રીજા, હેમલત્તાબેન દિનકરરાય ભટ્ટ (મુંબઇ), ઉષાબેન ચંદ્રકાંતભાઇ ત્રિવેદી (ભાવનગર), ગીતાબેન મયુરકુમાર શુકલ (ભાવનગર)ના સગાભાઇ, નાવડા નિવાસી સ્વ.ભટ્ટ જયંતિલાલ નાગરદાસ, સ્વ.ભટ્ટ લાભશંકર નાગરદાસના ભાણેજ, સણોસરા નિવાસી હાલ ભાવનગર આચાર્ય લાભશંકર દલપતરાયના જમાઇ, અનંતરાય લાભશંકર આચાર્ય, સ્વ.કિરીટભાઇ લાભશંકર આચાર્ય, બકુલભાઇ લાભશંકરભાઇ આચાર્યના બનેવી થાય. બંને પક્ષની સંયુકત સાદડી તા.1/12ને ગુરૂવારે બપોરે 3.30 થી 5.30 કલાકે રમાવાડી, સિંઘુનગર પાછળ, ભાવનગર રાખેલ છે.કઠવા(ત્રાપજ) | ગોહિલ ગાયત્રીબા (ગુણુબા) ખોડુભા (ઉં.વ.29)તા.28/11ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તે લાખુભા ઉદેસિંહના ભત્રીજી, વિરભદ્રસિંહ, ભગીરથસિંહના મોટા બાપુના દિકરી, કિશોરસિંહ, કિરીટસિંહ, રાજેન્દ્રસિંહ, કનકસિંહના માસીના દિકરી થાય. તેનું બેસણું કઠવા મુકામે (ચોરે) સાંજે 5 કલાકે રાખેલ છે.રસનાળ|વ્રજકુંવરબેન વલ્લભભાઇ પાંચાણી (ઉં.વ.75)તા.23/11ને બુધવારે રામચરણ પામેલ છે. તે વલ્લભભાઇ વિરજીભાઇ પાંચાણીના પત્ની, પ્રવિણભાઇ વલ્લભભાઇ પાંચાણી, પરેશભાઇ વલ્લભભાઇ પાંચાણીના માતુશ્રી થાય. તેની ધાર્મિકવિધિ (દશા) તા.2/12ને શુક્રવારે તેમજ ઉત્તરક્રિયા તા.3/12ને શનિવારે અમારા નિવાસે રસનાળ મુકામે રાખેલ છે.બોરલા| બોરલાનિવાસી સ્વ.લાખાભાઇ વિરાભાઇ પરમારના પત્ની મણીબેન(ઉં.વ.80)તા.28/11ને સોમવારે રામચરણ પામેલ છે. તે નારસંગભાઇ, જોરસંગભાઇ, જેરામભાઇ, મનુભાઇ, જેમલભાઇ, મંગેળા ગામના નિવાસી હતુબેન ભીમભાઇ હડીયલના માતુશ્રી, પોપટભાઇ રાણાભાઇ, અજાભાઇ જુગાભાઇના કાકી, દેવગાણા નિવાસી ભાવસંગભાઇ વીરાભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ હરીભાઇ ચૌહાણના ફઇબા થાય. તેનું બેસણું બોરલા તેમજ ભાવનગરમાં નારસંગભાઇ લાખાભાઇ પરમાર (બીએસએનએલ, ભાવનગર)ના નિવાસે પ્લોટ નં. CM-120, રઘુકુલ ટાવર સામે, કાળીયાબીડ, ભાવનગર ખાતે તા.3/12ને શનિવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.8/12ને ગુરૂવારે અમારા નિવાસે બોરલા રાખેલ છે.ભાવનગર| વાસુદેવભાઇપ્રભુદાસભાઇ હરિયાણીના પત્ની દક્ષાબેનવાસુદેવભાઇ હરિયાણી (ઉં.વ.36)તા.28/11ના રામચરણ પામેલ છે. તે ધાર્મિક, દિવ્યા, મિહિરના માતુશ્રી, નાનુરામ કેશુરામ (બાવળા), ભીખારામ ઇશ્વરદાસ, ઘનશ્યામ ઇશ્વરદાસજી હરિયાણી (જીથરી), ઘનશ્યામભાઇ લક્ષ્મીરામજી, કલ્યાણદાસજી, શરદદાસજી, સનતદાસજી (ઘાંઘળી), વિષ્ણુદાસજી મંગળદાસજી, નંદરામજી (ચમારડી)ના ભત્રીજા વહુ, મનીષભાઇ નાનુભાઇના નાના ભાઇના પત્ની, હંસાબેન હર્ષદરાય (પાલિતાણા), સગુણાબેન કપિલકુમાર (ભાવનગર)ના ભાભી, બટુકરામ ભક્તિરામ દુધરેજીયા (દુદાધાર)ના દીકરી, મેહુલભાઇ બટુકરામજી, મનુરામજી બટુકરામજીના બેન, સોનલબેન મહેશકુમાર, દિવ્યાબેન ચેતનદાસના પાટલા સાસુ થાય. તેનું સમાધી પુજન તા.30/11ને બુધવારે બપોરે 11 કલાકે રાખેલ છે.ભાવનગર| પરમેશ્વરીબેન રામભાઇ સામનાણી (ઉં.વ.85,મહિલાબાગના મહિલા મંડળના સીવણકામના નિવૃત્ત શિક્ષિકા) તા.27/11ને રવિવારે અવસાન પામેલ છે. તે રાજુભાઇ, ચંદ્રેશભાઇ, કિશોરભાઇ, સ્વ.વર્ષાબેન, જ્યોતિબેન, મીનાબેનના માતુશ્રી, દીલીપભાઇ, રાજેશભાઇ (રાજા)ના કાકી થાય. તેનું બેસણું (પગડીયું) તા.29/11ને મંગળવારે સાંજે 5-30 કલાકે છાપરૂ હોલ, ઘોઘાસર્કલ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| ભાવનગરનિવાસી હીરાલાલકલુમલ નાગદેવ (ઉં.વ.62)તા.27/11ને રવિવારે અવસાન થયેલ છે. તે રામચંદ કલુમલ નાગદેવ (ગુરૂનાનક પ્રોવિઝન)ના ભાઇ, વિજયભાઇ (મોતીરામ), હીરાલાલ નાગદેવ (ગાયત્રી એકેડેમી), અમીતભાઇ (લાલો), હીરાલાલ નાગદેવ (નાગદેવ જનરલ સ્ટોર)ના પિતા થાય. તેનું બેસણું (પગડીયું) તા.29/11ને સોમવારે સાંજે 5 કલાકે સંત સેવારામ મંદિર, પ્રભારામ ચોક સિંઘુનગર ભાવનગર ખાતે ભાઇઓ/બહેનોનું સાથે રાખેલ છે.

ભાવનગર| ભાવનગરનિવાસી મોહનલાલસુમારમલ ઇસરાણી (ઉં.વ.66)કે જેઓ મહેન્દ્રભાઇ (અંબિકા નોવેલ્ટી), કિશોરભાઇના પિતા, સ્વ.ઘનશ્યામદાસ, સ્વ.ત્રીકમદાસના ભાઇ, મહેશભાઇ (સાંઇનાથ કેટર્સ), ગોપીભાઇ, પ્રકાશભાઇના કાકા, જેઠાનંદભાઇ ચેલારામ રાયકંગોરના સાળા, નરેન્દ્રભાઇ જેઠાનંદ રાયકંગોર (વી2 મોબાઇલ)ના મામા તા.28/11ને સોમવારે અવસાન થયેલ છે. તેનું બેસણું તા.29/11ને મંગળવારે સ્વામી લીલાશાહ ભવન (નવી વાડી), પ્રભારામ હોલની સામે, સિંઘુનગર ભાવનગર મુકામે સાંજે 5 થી 6 સુધી રાખેલ છે.પાલિતાણા| પાલિતાણાનિવાસી બાબરઅરજણભાઇ ભવાનભાઇ ખોરાશીયા (ઉં.વ.90)તા.27/11ના રામચરણ પામ્યા છે. તે માધુભાઇ, કનુભાઇ, ગુણાભાઇના પિતાશ્રી, સ્વ.રામજીભાઇના નાના ભાઇ, છગનભાઇ, ઝવેરભાઇ, વિઠ્ઠલભાઇ, જયંતિભાઇના મોટા ભાઇ, બેચરભાઇ, વશરામભાઇ, રામજીભાઇ (ગણેશગઢ)ના બનેવી, જીતુભાઇ બચુભાઇ ચુડાસમા (ભાવનગર), મનુભાઇ પુનાભાઇ ગઢાદરા (પાટી)ના સસરા, ચીરાગભાઇ, મનોજભાઇ, તુષારભાઇના દાદા, પ્રવિણભાઇ, વલ્લભભાઇના કાકા,દામજીભાઇ (રાજસ્થળી), બાબુભઇ (સોડવદરા), મહાસુખભાઇ (અંકોલાળી)ના મામા થાય. તેની ઉત્તરક્રિયા તા.8/12ને ગુરૂવારે સવારે તેના નિવાસે બહારપરા, ચોરા પાસે, ઘંટીવાળો ખાંચો, પાલિતાણા રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| પોતીબેન રામશીભાઇ જોટાણા (ઉં.વ.90)તા.28ને સોમવારે નિધન થયેલ છે. સ્વ.તે મઢડા નિવાસી ચાવડા ભગવાનભાઇ ખીમશીભાઇ, દાનાભાઇ કાળાભાઇના બેન, ગોવિંદભાઇ બોધાભાઇના ફઇ થાય. તેની પિયર પક્ષની સાદડી એક દિવસ તા.1/12ને ગુરૂવારે મઢડા ખાતે ગોવિંદભાઇ ચાવડાના નિવાસે રાખેલ છે.

ભાવનગર| મોટાસુરકાના વતની હાલભાવનગર નિવાસી સ્વ.જોટાણા રામશીભાઇ લક્ષ્મણભાઇના પત્ની પોતીબેન(ઉં.વ.90)તા.28ને સોમવારે નિધન થયેલ છે. તે સ્વ.ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ, સ્વ.નારણભાઇ લક્ષ્મણભાઇ, હરીભાઇ લક્ષ્મણભાઇના ભાભી, રાજુભાઇ રામશીભાઇ, સ્વ.સુરેશભાઇ રામશીભાઇના માતુશ્રી, ગોપાલભાઇ ગોવિંદભાઇ, અનિલભાઇ નારણભાઇ, કેતનભાઇ હરીભાઇના ભાભુ થાય. તેનું બેસણું તા.1/12ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમજ ઉત્તરક્રિયા તા.2/12ને શુક્રવારે તેના નિવાસે બેબીલેન્ડ સ્કુલની પાછળ, કાળીયાબીડ, ભાવનગર રાખેલ છે.રૂવા| બાલુબેન ઘેલાભાઇ ડાભી (ઉં.વ.74)તા.28/11ના રવિવારે રામચરણ પામેલ છે. તે દુલાભાઇ કમાભાઇ, ભોળાભાઇના માતુશ્રી, ભગવાનભાઇ, મથુરભાઇ, હિતેશભાઇ, જેન્તીભાઇ રમેશભાઇના મોટાબા, ધીરૂભાઇના કાકી થાય. તેના સુંવાળા ગુરૂવારને તા.1/12ના તેમજ ઉત્તરકારજ મંગળવારને તા.6/12ના અમારા નિવાસે રૂવા પ્રાથમીક શાળાની બાજુમાં રાખેલ છે.

કળસાર| વાઘાભાઇ આણંદભાઇ બારૈયા (ઉં.વ.80)તા.26/11ને શનિવારે રામચરણ પામેલ છે. તે મંગાભાઈ,મથુરભાઈ તેમના પિતાશ્રી થાય છે તેમજ નાથાભાઈ,ગોબરભાઈ,જીણાભાઈ,ખીમાભાઈ,વનાભાઈ તેમના કાકા થાય છે. તેમજ બારૈયા મેહુલભાઈ મથુરભાઈ નાં દાદા થાય છે. તેમનું ઉત્તર કારજ તા:7/12 ને બુધવારે તેમના નિવાસ સ્થાને ક્ળસાર વાડીયે રાખેલ છે.અકવાડા| અકવાડાનિવાસી મેઘજીભાઇ અમરાભાઇ રાઠોડના પત્ની કંકુબેનમેઘજીભાઇ રાઠોડ (ઉં.વ.57)તા.27/11ના રામચરણ પામેલ છે. તે સ્વ.આણંદભાઇ અમરાભાઇ રાઠોડ, સ્વ.મોહનભાઇ અમરાભાઇ રાઠોડના નાના ભાઇના વહુ, અર્જુનભાઇ અમરાભાઇ રાઠોડ (બેંક ઓફ બરોડા, બેન્કોક), મનુભાઇ અમરાભાઇ રાઠોડ (બીએસએનએલ)ના ભાભી, વિજયભાઇ મેઘજીભાઇ રાઠોડ (સૌરાષ્ટ્ર સમાચાર), મેહુલ મેઘજીભાઇ રાઠોડ (ક્રિના રબ્બર), જીજ્ઞેશ મેઘજીભાઇ રાઠોડ (એકસલ)ના માતુશ્રી, હરેશભાઇ આણંદભાઇ રાઠોડ, અશ્વીનભાઇ આણંદભાઇ રાઠોડ, ભરતભાઇ મોહનભાઇ રાઠોડ, ભાવેશ મહેશભાઇ રાઠોડ, આકાશ મનુભાઇ રાઠોડ, મયુર દલપતભાઇ રાઠોડ, લલીત કાનજીભાઇ રાઠોડ (મુંબઇ)ના મોટીમા, નેહા, આશીષ, પ્રિતી, અનુપ, પાર્થ, પ્રિન્સ, તૃપ્તી, દીલીપના દાદી, હરેશભાઇ ભાણજીભાઇ ગોહિલ (મુંબઇ), પ્રેમજીભાઇ છગનભાઇ પારધી (મુંબઇ), રમેશભાઇ છગનભાઇ (મુંબઇ)ના મામી, સ્વ.પ્રેમજીભાઇ મુળજીભાઇ સોલંકી, રતનબેન પ્રેમજીભાઇ સોલંકી (નેસડા)ની દિકરી, સ્વ.ખોડાભાઇ દેસાભાઇ બોરીચા, સ્વ.શામાભાઇ દેસાભાઇ બોરીચા, સ્વ.તેજાભાઇ દેસાભાઇ બોરીચા, સ્વ.નથુભાઇ દેસાભાઇ બોરીચાના ભાણેજ થાય.તેનું બેસણું તા.1/12ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમજ તેની ઉત્તરક્રિયા તા.2/12ને શુક્રવારે સવારના અકવાડા, ઘોઘારોડ, ઉપરકોટ રાખેલ છે.ભાવનગર| ટીડાભાઇ બેચરભાઇ પરમાર (ઉં.વ.75)તા.27ના અવસાન પામેલ છે. તે સ્વ.બેચરભાઇ જેઠાભાઇ પરમારના મોટા પુત્ર, ગં.સ્વ.અમરબેનના પતિ, વાલજીભાઇ ટી.પરમાર, ખીમીબેન જીવરાજભાઇ કુંઢડીા, ઇન્દુબેન દિનેશભાઇ ગોહિલ, દીપીકાબેન પ્રવિણભાઇ કુંઢડીયા, ગીતાબેન ધનજીભાઇ કણબીના પિતાશ્રી, નારણભાઇ, સ્વ.કરશનભાઇ, હિરાભાઇ, સ્વ.મલુબેન, પાલુબેન, રામુબેન, ગૌરીબેનના મોટા ભાઇ, સ્વ.શામજીભાઇ, જીવરામભાઇ, મનુભાઇ, સ્વ.રમેશભાઇ, મોહનભાઇના મોટા ભાઇ, સ્વ.વશરામભાઇ, ભાણજીભાઇ, મુળજીભાઇ, સ્વ.હરજીભાઇ સવજીભાઇ જોગદીયાના બનેવી, રીનાબેન મનિષભાઇ ગોહિલ, ચંદ્રેશ, હિરેન, ઉર્વિ, આરવના દાદા, સ્વ.ગોવિંદભાઇ, રાજેશ, મનિષ, કેતનના મોટા બાપુ થાય. તેના બારમાની વિધિ તા.1/12ને દિવસે ગુરૂવારે દિપક હોલ, વણકર જ્ઞાતીની વાડી, દિપક ચોક, ભાવનગર રાખેલ છે.

ઠાડચ,તા.પાલિતાણા | ઠાડચનિવાસી માવજીભાઇ લખમણભાઇ સોસાના પત્ની ધનુબેન(ઉં.વ.98)તા.27/11ના અવસાન પામેલ છે. તે સ્વ.રાજાભાઇ, જેસિંગભાઇ, જેઠીબેન, શામુબેન, મઘુબેનના માતુશ્રી, કનુભાઇ, નરેશભાઇ, હિંમતભાઇ, બ્રિજેશભાઇ, જ્યોતિબેન, કાજલબેન, કિંજલબેન, કોમલબેન, પ્રિયંકાબેનના દાદીમાં, પાલાભાઇ, મુળજીભાઇ, ગાંડાભાઇ, નાજાભાઇ, અમરાભાઇના ભાભી, જેઠાભાઇ વિશ્રામભાઇ, સ્વ.ખીમજીભાઇ સોસાના કાકી, લાખાભાઇ રાઠોડ, રાઘવભાઇ, જેરામભાઇ, ખીમજીભાઇ, મંગાભાઇના મામી, માધાભાઇ રામાભાઇ રાઠોડના સાસુ (મામી), ભીનાબેન રાજાભાઇ, શાંતુબેન જેસિંગભાઇના સાસુ થાય. તેની કાણવાર તા.1/12 ગુરૂવારે તથા બારમું તા.5/12ને સોમવારે દિવસે રાખેલ છે.

ભાવનગર| ભાવનગરનિવાસી સ્વ.ગાંડાભાઇ ખેતાભાઇ વોરાના પત્ની કાળીબેન(ઉં.વ.80)તા.27/11ને રવિવારે સ્વર્ગવાસીથયેલ છે. તે પ્રવિણભાઇ (સીએસસી, કોળીયાક),મનસુખભાઇ, પ્રભાબેનના માતુશ્રી, ખોડાભાઇ ખેતાભાઇ વોરાના નાના ભાઇના પત્ની, હરેશભાઇ (સર.ટી.હોસ્પિટલ)ના કાકી, કાજલ, ગીતા, હિતેશ, જયેશ, મનીષા, મમતાના દાદીશ્રી, દેવજીભાઇ લક્ષ્મણભાઇ પડાયાના સાસુ, સ્વ.કાનજીભાઇ, હરજીભાઇ, ડાયાભાઇ, જેસિંગભાઇ, અમૃતભાઇના મોટા બેન થાય. તેની ઉત્તરક્રિયા તા.1/12ને ગુરૂવારે સાર્વજનિક બાલવિહાર કેન્દ્ર, ગલાભાઇ મેમોરિયલ હોલ (અખાડો) ખાતે સવારે 9 કલાકે રાખેલ છે.સાવરકુંડલા| કુંભાણી ધીરૂભાઇ જેઠાભાઇ (ઉં.વ.68)તે પુનાભાઇ, બાબુભાઇ, મનજીભાઇ, રવજીભાઇ, રામભાઇના ભાઇ તા.27ના ફાચરીયા મુકામે અવસાન પામેલ છે. તેનું બેસણું તા.1/12ને ગુરૂવારે 3 થી 6 અમારા નિવાસે 31, મધુવન સોસાયટી, જેસર રોડ રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| મ.મહંમદભાઇઅલીભાઇ (મહંમદી બાગવાળા)ના દીકરા મ. અહેમદભાઇ મહંમદભાઇ મલેકના ઔરત અમીનાબેનરાંધવાવાળાનુંઇન્તેકાલ થયેલ છે. તે મજીદભાઇ ઇબ્રાહીમભાઇ મહેમુદભાઇના વાલીદા, મ.રહીમભાઇ, મ.ઇકબાલ યુનુસભાઇ મુસ્તુફાભાઇ, મહેબુબભાઇ (બુઆરા તેજતેલ) મલેકના મોટા ભાભી, મલેક સોહીલ મજીદભાઇના દાદી, મહેબુબભાઇ ઉસ્માનભાઇ પઠાણ, મહેબુબભાઇ ફલજીભાઇ ડોડીયાના સાસુ થાય. તેની જીયારત તા.30/11 બુધવારે સવારે 8-30 કલાકે મર્દોની કે.જી.એન. મસ્જિદ, જમનાકુંડ તેમજ ઔરતો માટે 10 કલાક જુની માણેકવાડી, ગોરી ફળીયા સિપાઇ જમાતમાં રાખેલ છે.

ભાવનગર| મ.હબીબાણી અબ્દરહેમાન દાદુભાઇ (માસ્તર)ઇસુબભાઇ, નૌશાદભાઇ, રમઝાનભાઇના પપ્પા, હબીબાણી ગફારભાઇ, ઇકબાલભાઇના મોટા ભાઇ થાય. તેની જીયારત તા.30/11ને બુધવારે સવારે 8-30 કલાકે મર્દોની જીયારત કાદરીમાં તેમજ ઔરતોની જીયારત અમારા નિવાસે મોતીતળાવ શેરી નં.6 રાખેલ છે.પાલિતાણા| મ.શબ્બીરઅલીઅલારખભાઇ ખુંટના ફરઝંદ જનાબફીરોજઅલી શબ્બીરઅલી ખુંટ તા.28/11નેસોમવારે અલ્લાહ પાકની રહેમતમાં પહોંચેલ છે. તે ઝેહરાબાનુ શબ્બીરઅલી, સીરાજઅલી શબ્બીરઅલી, સજ્જાદહુસૈન શબ્બીરઅલી, મન્સુરઅલી શબ્બીરઅલી, અસગરઅલી શબ્બીરઅલી, રજીયાબેન શબ્બીરઅલી ખુંટના ભાઇ, મ.અબ્બાસઅલી, જ.અલ્તાફઅલીના વાલીદ, જ.અકબરઅલી ફીદાહુસૈન (બીલાવાળા)ના બનેવી, જ.ગુલામઅલી શાબાનઅલી દાઉદાણી, જ.અકબરઅલી બરકતઅલી વસાયા, જ.અલીભાઇ મોહંમદહુસૈન બદામીના સસરા થાય. તેના ત્રીજા તથા દસમાની ઝીયારતની મજલીસે હુસૈન અ.સ. તા.30/11ને બુધવારે સવારે 10 કલાકે મર્દો માટે ખોજા મસ્જિદ તથા ઔરતો માટે હુસૈની હોલ, હુસૈની ચોક, ખત્રીવાડ, પાલિતાણા રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...