તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમાણા ગામે કાલે નેત્રનિદાન કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તળાજા તાલુકાના ટીમાણા ગામે તા.30-11-16 બુધવારના રોજ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ટીમાણા પ્રાથમિક શાળા ખાતે સવારના 9થી 12 નેત્રનિદાન કેમ્પનુ આયોજન રાખેલ છે. જેમાં મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે. આસપાસના ગામડાઓના આંખના દર્દીઓએ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે. સંસ્થા દ્વારા પોતાના વાહન દ્વારા દર્દીને લઇ જઇ કેમ્પ સ્થળે લઇ જવાની વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...