તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| ગં.સ્વ.ચંપાબેન કુમારચંદ્ર ભટ્ટ (ઉ.વ.85)તે સ્વ.કુમારચંદ્ર ભાલચંદ્ર ભટ્ટના પત્ની, કિરણ કુમારચંદ્ર ભટ્ટ (નાયબ મામલતદાર), કૌશીક કુમારચંદ્ર ભટ્ટ (અંબુજા સિમેન્ટ), યશદીપ કુમારચંદ્ર ભટ્ટ, સ્વ.જયસ્વિની હરીશભાઇ પંડયા, રિદ્ધિબેન વિક્રમભાઇ મહેતા, હર્ષા કૌશલભાઇ મુલાણી (અમદાવાદ)ના માતુશ્રી, સ્વ.કનૈયાલાલ લીલાધર પંડયા, સ્વ.મહેશચંદ્ર લીલાધર પંડયા, સ્વ.દિનેશચંદ્ર લીલાધર પંડયા, ચંદ્રિકા હરિહરભાઇ ભટ્ટ, સ્વ.જયોતિ રશ્મિભાઇ ભટ્ટના બહેનનું તા.25ના દેહાવસાન થયેલ છે. તેનું બન્ને પક્ષનું સંયુકત બેસણું તા.27ના સાંજે 4 થી 6 ભગવાનેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર ચોક ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.હિંમતલાલભગવાનજી જોષી કલકત્તાવાળા (મુળ વતન રોહિશાળા)ના જમાઇ પંકજકુમારપંડયા (ઘાંઘળીનિવાસી હાલ પોરબંદર) તે સ્વ.મનસુખલાલ લાભશંકર પંડયાના પુત્ર, અનિતાબેનના પતિ, મીતના પિતા, કાર્તિકભાઇ પંડયા (મુલુંડ-મુંબઇ), પારૂલબેન શૈલેષભાઇ જોષી (મુંબઇ)ના નાના ભાઇ, ડો.સંજયભાઇ પંડયા, જયપ્રકાશભાઇ પંડયા (રાજકોટ)ના પિતરાઇ ભાઇ, નરેશભાઇ જોષી (અમદાવાદ), બીપીનભાઇ જોષી (ભાવનગર), સ્વ.ગીરીશભાઇ જોષી (કલકત્તા), ભાવનાબેન ભરતકુમાર રાવળ (બાબરીયાઘાટ)ના બનેવી તા.23ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેની સાદડી અમારા નિવાસસ્થાને પ્લોટ નં.7, જગદીશ સોસાયટી, સુભાષનગર, ભાવનગર ખાતે તા.27ને શનિવારે બપોરે 3 થી 6 રાખેલ છે.ભાવનગર| તળાજાહાલ ભાવનગર નિવાસી ગં.સ્વ.અનસુયાબેન(ઉ.વ.83)તે સ્વ.મગનલાલ ગીરધરલાલ પંડયા સાગાણાવાળા (ઘીવાળા)ના પત્ની, નિતીનભાઇ, જયશ્રીબેન, ઉષાબેન, પુષ્પાબેન, સ્વ.હેમાબેન, ઇલાબેન, ભાવનાબેન, ગાયત્રીબેનના માતુશ્રી, ભારતીબેનના સાસુ, એકતા, વૈભવી, અભિષેકના દાદીમા તા.26ના ભાવનગર મુકામે શીવચરણ પામેલ છે. તેની સાદડી તા.27ને શનિવારે તેના નિવાસસ્થાને ગાયત્રીમંદિર પાછળ, તળાજા મુકામે તેમજ ભાવનગર મુકામે તા.29ના રામવાડી, વિભાગ નં.4 (ઉપરનો માળ), ભીડભંજન મહાદેવ સામે રાખેલ છે. પિયર તથા શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાવનગર| ભંડારિયાનિવાસી હાલ ભાવનગર ગં.સ્વ.રમાબેન ધનવંતરાય ઇચ્છાશંકર ભટ્ટના પુત્ર હરીશભાઇ(કેપીટલઝેરોક્ષ, ઉ.વ.60) તે સ્વ.હર્ષદભાઇ, સ્વ.પ્રદિપભાઇ કિર્તીભાઇ હેમંતભાઇ ભરતભાઇ, સંજયભાઇ પ્રતિમાબેન હર્ષદરાય દવે સ્વ.ભારતીબેન ભાસ્કરરાય રાવળના ભાઇ, મનહરભાઇ, સ્વ.વિજયભાઇના કાકાના દીકરા, ગં.સ્વ.કોકીલાબેન ગં.સ્વ.જયોતિબેન, નીરૂબેનના દીયર, ચેતનાબેન હર્ષાબેન પારસબેન ઉષાબેનના જેઠ, દીપક, જયપ્રકાશ, ચિરાગ, દેવાંશ, ઋિષરાજ, જીનેન્દ્ર અમીતા સંજયકુમાર ગાવડે સોનાલી સંદિપકુમાર જોષી બિંદી ચિરાગકુમાર જોષી, નિલમ, ઉર્વીના કાકા, સ્વ.રમણીકભાઇ ઉપાધ્યાય, સ્વ.અમુલખભાઇ સ્વ.ચીમનભાઇ સ્વ.કનૈયાલાલના ભાણેજ તા.25ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છ. તેની બન્ને પક્ષની સંયુકત સાદડી તા.27ને શનિવારે 4 થી 6 અમારા નિવાસસ્થાને બોરડીગેટ, પ્લોટ નં.2, રમાનિવાસ, જવાહર કોલોની, કરીમભાઇની ચાલીની સામે રાખેલ છે.ભાવનગર| ઉતેળીયાનિવાસી હાલ અમદાવાદ સ્વ.નરહરીપ્રસાદ ખુશાલદાસ ભટ્ટ તથા સ્વ.ચંદનબેન નરહરીપ્રસાદ ભટ્ટના પુત્ર દીપકભાઇ(ઉ.વ.56)તા.25ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે અરૂણભાઇ, કિરીટભાઇ, રાજુભાઇ, ઇન્દુબેન, કનકબેનના ભાઇ, સ્વ.લલ્લુભાઇ ભીમજીભાઇ ભટ્ટ, સ્વ.પ્રભુરામભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.રસીકભાઇ, ધનવંતરાય, અમુલખભાઇ, ચિમનભાઇ (તમામ રહે.ભાવનગર)ના ભાણેજ થાય. તેની મોસાળ પક્ષની સાદડી તા.27ને શનિવારે સાંજે 4 થી 6 રૈકવ બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય, સિંધુનગર, ભાવનગર ખાતે રાખેલ છે.મોણપર| કુંઢેલીનિવાસી હાલ સુરત જોષીસુરેશકુમાર મથુરદાસ (ઉ.વ.57)તા.23ને મંગળવારે સુરત મુકામે કૈલાસવાસી થયેલ છે. તે મહેતા ઠાકોરલાલ ગીરધરલાલના જમાઇ, દિલીપભાઇ, ઘનશ્યામભાઇ, યોગેશભાઇના બનેવી થાય. તેની સસુર પક્ષની સાદડી મોણપર (તા.મહુવા) મુકામે તા.27ને શનિવાર સાંજે 2 થી 6 અમારા નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| જેઠાભાઇ માણેકલાલ અધ્વર્યુ (ઉ.વ.89,રીટાયર્ડ હેડ કલાર્ક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર) તે સ્વ.હરીભાઇ, સ્વ.હર્ષદભાઇ, કનુભાઇ, નિનાદભાઇના ભાઇ, પ્રશાંતભાઇ (ઓ.એસ. ધનેશ મહેતા હાઇસ્કૂલ, ભાવનગર), સંદીપભાઇ (ફાઇનાન્શિયલ એડવાઇઝર)ના પિતાશ્રી, જાગૃતિબેન (કે.વ.શા.નં.70) સંગીતાબેન (ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સ)ના સસરા, જયોતિન્દ્રભાઇ, જીજ્ઞાસુભાઇ, જયેશભાઇ, કેયુરભાઇ, દુષ્યંતભાઇના કાકા, સ્વ.પ્રભાશંકર હરીશંકર વ્યાસ, સનમુખરાય હરીશંકર વ્યાસ (મહુવા)ના બનેવી તા.25ને ગુરૂવારે કૈલાસવાસી થયેલ છે. તેની સંયુકત પ્રાર્થનાસભા તા.27ને શનિવારે સાંજે 4-30 થી 6 દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રાખેલ છે.ભાવનગર| ધારડીહાલ ભાવનગર જયાબાભરતસિંહ ગોિહલ તા.25નેગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ.ભરતસિંહ ભીખુભા ગોહિલના પત્ની, રવિરાજસિંહ ભરતસિંહ ગોહિલના માતુશ્રી, રતુભા દેવુભા, દિલુભા, પદુભા, અણદુભાના ભત્રીજા વહુ, પુંજુભા, અનિરૂદ્ધસિંહ, કિશોરસિંહ, રમભા, હરપાલસિંહ, મહાવિરસિંહ, નરપતસિંહ, લખધીરસિંહ, પૃથ્વીરાજસિંહના ભાભી, રાજેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ, અર્જુનસિંહ, જયપાલસિંહ, હરવિજયસિંહ, અક્ષયરાજસિંહ, લક્કીરાજસિંહ, ધર્મરાજસિંહ, પ્રતિપાલસિંહ, પાર્થરાજસિંહ, કર્મરાજસિંહ, રાજવિરસિંહના ભાભુમા થાય. તેનું બેસણું તા.29ને સોમવારે સાંજે 4 થી 6 મઢુલીએ, બાપાસીતારામ ચોક, કુંભારવાડા, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.4/3ને શુક્રવારે ભાવનગર રાખેલ છે.

ભાવનગર| સાંઠીડાભાલ હાલ ભાવનગર નિવાસી ઘનશ્યામસિંહરણજીતસિંહ ચુડાસમા તા.24નેબુધવારે અવસાન પામેલ છે. તે અશોકસિંહ રણજીતસિંહના મોટા ભાઇ, માધુભા વિભાજી, સ્વ.જગુભા ગગુભાના ભત્રીજા, સ્વ.વિજયસિંહ ભાઇસાહેબબા, ભીમદેવસિંહ, પ્રવિણસિંહ, મહેન્દ્રસિંહ, દિગુભા, લગ્ધીરસિંહ, મનહરસિંહના કાકાના દીકરા ભાઇ, જનકસિંહ, નીરૂભા, રણજીતસિંહ નટુભા, જીતેન્દ્રસિંહ, ભુપેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, રઘુવિરસિંહ લાખુભા, અરવિંદસિંહ, મહેન્દ્રસિંહ જીવુભા, દિલીપસિંહ, રાજેન્દ્રસિંહ, કુલદીપસિંહ માધુભા, રાજદીપસિંહના મોટા બાપુના દીકરા ભાઇ, અનિરૂદ્ધસિંહ વિજયસિંહ, સુરપાલસિંહ, રવિરાજસિંહ ભીમદેવસિંહ, મહાવિરસિંહ પ્રવિણસિંહ, ઇન્દ્રજીતસિંહ, રાજદીપસિંહ લગ્ધીરસિંહ, જયદીપસિંહના કાકા, હર્ષરાજસિંહ અરવિંદસિંહ, ધર્મદીપસિંહ મહેન્દ્રસિંહ, ધ્રુવરાજસિંહ, પુષ્પરાજસિંહ દિલીપસિંહના દાદા થાય. તેનું બેસણું તા.27ને શનિવારે સવારે 8 થી સાંજે 6 સુધી ફુલસર ગૌતમનગર પાછળ, શંકરના મંદિર પાસે, પચ્ચીસવારીયા ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.3/3ને ગુરૂવારે ઉપરના સરનામે રાખેલ છે.ભાવનગર| મણીબેન કાનજીભાઇ ધામેલીયા (ઉ.વ.78)તે સ્વ.કાનજીભાઇ ભીખાભાઇ ધામેલીયાના પત્ની, વિનુભાઇ, મધુબેન, રમાબેનના માતુશ્રી, અશ્વીન (ગોપાલ), નિકુંજના મોટીબા, ચંપાબેન લાભુભાઇ ભુંગળીયા, સ્વ.જેરામભાઇ, સ્વ.બાબુભાઇ, લાલજીભાઇ (નિવૃત્ત સ્ટેટબેંક), બટુકભાઇ (નિવૃત્ત સેલ્સટેક્ષ), શંભુભાઇ (નિવૃત્ત બેંક ઓફ ઇન્ડિયા), કરશનભાઇ (સુરત)ના મોટા ભાભી, લાલજીભાઇ ભીકડીયા, વશરામભાઇ કાકડીયા (વલભીપુર)ના સસુ, ભરત, પ્રવિણ, જયેશ, રાજેશ, સુનલ, સંદીપ, જયદેવ, પ્રિતેશના મોટા બા તા.26ના ભાવનગર મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તેનું બેસણું તા.27ને શનિવારે સાંજે 4 થી 6 ગોંડલીયાની વાડી, ભાવુભા ચોક, નિર્મળનગર, ભાવનગર ખાતે રાખેલ છે.ઉસરડ| સ્વ.મઘાભાઇબેચરભાઇ પરમારના પુત્ર ધીરુભાઇ(ઉ.વ.39)તા.26/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે મનુભાઇ મઘાભાઇ પરમાર, નારણભાઇ, બળવંતભાઇના ભાઇ, પ્રાગજીભાઇ કાળુભાઇ પરમાર, ભગવાનભાઇ ભીમાભાઇ પરમાર, ફાવાભાઇ વિહાભાઇ પરમારના કાકાના દીકરા ભાઇ, સ્વ.કાનાભાઇ દેહાભાઇ મોરી, લક્ષ્મણભાઇ, જોરશંગભાઇના ભાણેજ, દાનશંગભાઇ રામશંગભાઇ મોરી (બુધેલ)ના જમાઇ, રણજિતભાઇ મકાભાઇ મોરી (કાજાવદર)ના સાળા થાય. તેમનું બેસણું તા.27/2ને શનિવારે તેમજ ઉત્તરક્રિયા તા.1/3ને મંગળવારે તેમના નિવાસ સ્થાન ઉસરડ મુકામે રાખેલ છે.ભાવનગર| શોભાવડવાળાહાલ ભાવનગર નિવાસી સ્વ.ટપુભાઇ ડાયાભાઇ વાઘેલાના પુત્ર બાબુભાઇટપુભાઇ વાઘેલા તા.26નારામચરણ પામેલ છે. તે મગનભાઇ ટપુભાઇ વાઘેલા, અંજુબેન નાનજીભાઇ હિંગુના નાના ભાઇ, રાજુભાઇ (ઓમ મેન્સવેર), ઉદયભાઇ (સાગર ફોટો ફેશન), ગીતાબેન દિનેશકુમાર ગોહેલ (ઘાંઘળીવાળા), શોભાબેન વજુભાઇ સરવૈયા (સાંકડાસર-1), આશાબેન વિનોદકુમાર ગોહેલ (ચારોડીયાવાળા)ના પિતાશ્રી, ભરતભાઇ મગનભાઇ, અરવિંદભાઇ મગનભાઇ, સુરેશભાઇ મગનભાઇના કાકા, શામજીભાઇ, લલ્લુભાઇ, સવજીભાઇ, રામજીભાઇ, ભુપતભાઇના ભાઇ, સ્વ.ઝવેરભાઇ ખોડાભાઇ ગોહેલ (કુંઢેલી)ના જમાઇ, સ્વ.ભગવાનભાઇ દેવજીભાઇ ગોહેલ (ભાવનગર), મનોજભાઇ પોપટભાઇ ગોહેલ (મુંબઇ), ચંદુભાઇ બાવચંદભાઇ ગોહેલ (કુંઢેલી), ભરતભાઇ શામજીભાઇ ગોહેલ (સુરત)ના બનેવી થાય. તેનું બેસણું તા.27ને શનિવારે સાંજે 4 થી 6 નિર્મળનગર, શેરી નં.6 ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ભાવનગર| સ્વ.છગનલાલિત્રકમદાસ રાઠોડ (વિછીયાવાળા)ના મોટા દીકરા કુબેરદાસછગનલાલ રાઠોડ (રીટા.એસબીએસ ઓિફસર, ઉ.વ.87) તા.25ને ગુરૂવારે અવસાન પામેલ છે. તે સ્વ.ગોવિંદભાઇ છગનલાલ રાઠોડ (એસબીએસ રીટા. કલાર્ક), ચંદુલાલ છગનલાલ રાઠોડ (ગાયત્રી મોટર રીવાઇન્ડીંગ), બાબુલાલ છગનલાલ રાઠોડ (પીજીવીસીએલ રીટા. હેડ કલાર્ક)ના મોટા ભાઇ, ભરતભાઇ કુબેરદાસ રાઠોડ (એસબીઆઇ ચીફ મેનેજર, બરોડા), નિતીનભાઇ, શૈલેષભાઇ (સત્કાર રીવાઇન્ડીંગ એન્ડ રેફ્રિજરેશન)ના પિતા, નરેશકુમાર સુખલાલ ચાનપુરા (રીટા. સીનીયર કલાર્ક, ડીએસપી ઓિફસ, સુરેન્દ્રનગર), ભુપેન્દ્રકુમાર બાબુભાઇ ચાવડા (મસ્કત), અશોકકુમાર હિંમતલાલ ગોહેલ (અવની ટેલર્સ, બરોડા)ના સસરા, સ્વ.ધનજીભાઇ ભુરાભાઇ પરમાર (ઢસા જંકશન), વૃજલાલ ધરમશીભાઇ વાળા (ગઢડા (સ્વા.)ના સાળા, સ્વ.વિઠ્ઠલભાઇ દયાળભાઇ ગોહેલ (પાલિતાણા)ના જમાઇ થાય. તેની ઉત્તરક્રિયા તેમજ લૌિકક વ્યવહાર તા.7/3ને સોમવારે તેમજ સાદડી તા.27ને શનિવારે તેના નિવાસસ્થાને ભાવનગર મુકામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.ભાવનગર| હરીલાલ સુંદરજીભાઇ વાઘેલા (રીટા.રેલવે, ઉ.વ.68) તા.26ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. તે જયાબેનના પતિ,અમીત એચ. વાઘેલા (એમ.આર.), મહેન્દ્ર એચ. વાઘેલા (એમ.આર.)ના પિતા, મહેશ એસ. વાઘેલા (રીટા. પા.પુ. બોર્ડ)ના મોટા ભાઇ, સંદિપ એમ. વાઘેલા (મીકે. એન્જી.), ચિરાગ એમ. વાઘેલા (ઇ.સી.)ના દાદા થાય. તેનું બેસણું તા.27ને શનિવારે કોમન પ્લોટ, આચાર્યકુળ સોસાયટી, ચિત્રા, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.વાલાવાવ| જીજીબેન નરશીભાઇ ભુત (ઉ.વ.80)તે છગનભાઇ, બાબુભાઇ, વલ્લભભાઇ, નાગજીભાઇ, વિરજીભાઇના માતૃશ્રી, માધાભાઇ ગણેશભાઇ, સ્વ.લખમણભાઇના ભાભી, સ્વ.ભોળાભાઇ અરજણભાઇ પટેલીયા (તરેડ), લવજીભાઇ, જેરામભાઇ, સ્વ. નારણભાઇ, વિઠ્ઠલભાઇના બહેન તા.26/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેમનું ઉતરકારજ તા.8/3નેમંગળવારે રાત્રે વાલાવાવ મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.ભાંકાભાઇબીજલભાઇ કણબીના પત્ની જસુબેન(ઉ.વ.65)તા.25ના સ્વર્ગવાસ પામેલ છે. તે રાઉગોણવાળા બચુભાઇ બીજલભાઇ, ઢુઢસરવાળા સામતભાઇ ભાભી, ભાવનગરવાળા સુરેશભાઇ, વશરામભાઇ ભીમજીભાઇ રાઠોડ, વિજયભાઇના ફઇબા, વિનુભાઇ, ઓધવભાઇ રાઠોડ, રઘુભાઇ, ગોવિંદભાઇ, સ્વ.ચેતનભાઇ, અજુબેનના બેન થાય. તેના સુવાળા તા.29ને સોમવારે પાઠપૂંજન (સંખાઢાળ) તા.4/3ને શુક્રવારે અમારા નિવાસસ્થાને પ્રભુદાસ ચોક, નવી જોગીવાડ, પ્લોટ નં.1, જોગણીમાના મંદિરવાળો ખાંચો, ભાવનગર ખાતે દિવસના રાખેલ છે.પાટણા(માલજીનું) | ભુપતભાઇ વનાભાઇ વાઘેલા તા.23નેમંગળવારે કૈલાસવાસ થયેલ છે. તે રસીલાબેન વનાભાઇના પુત્ર, રાજુભાઇના મોટા ભાઇ, હંસાબેન કાળુભાઇના બનેવી (દાઠા), વર્ષાબેન નરેશભાઇ (જેસર)ના બનેવી, શોભનાબેન ભરતભાઇ (વિછીયા)ના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.29ને સોમવારે પાટણા મુકામે રાખેલ છે.ભાવનગર| ઉત્તરગુજરાત બનાસકાંઠા ખોરડા નિવાસી હાલ ભાવનગર સ્વ.હેમાભાઇ નવાભાઇ પરમારના પત્ની જયોતિબેન(ઉ.વ.80)તા.21ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે હરજીભાઇ નવાભાઇ પરમારના ભાભી, મોહનભાઇ, વસંતભાઇ, પંકજભાઇ, રમેશભાઇ, હિરાબેન જગશીભાઇ, અંબાબેન રમેશભાઇના માતુશ્રી, દેવરાજભાઇ કમાભાઇ ભોરેલાની દીકરી થાય. નિવાસસ્થાન પ્લોટ નં.113, લાખાવાડ, ઘોઘા જકાતનાકા પાસે, ભાવનગર.તાવેડા| કાદુભાઇભાણભાઇ મોભના પત્ની જાનબાઇબેન(ઉ.વ.56)તે દેવકુભાઇ, મુનાભાઇના માતૃશ્રી, બાલુભાઇના ભોજાઇ, દિનુભાઇ, અનકભાઇ, ચંપુભાઇના મોટાબા, એભલભાઇ કામળીયા (ભંડારીયા), જીલુભાઇ, હાલુભાઇ, ભનુભાઇ, જગુભાઇ, સાદુળભાઇ, ભાણકુભાઇ, માત્રાભાઇના બહેન, એભલભાઇ (મથાવડા)ના ભાણેજ, દાનુભાઇ કામળીયા, વલકુભાઇ, ભાભલુભાઇ, રાજુભાઇ, મિલનભાઇ, સંદિપભાઇ, હરેશભાઇ, કિશનભાઇ, રાજવિરભાઇના ફઇબા તા.24/2ને બુધવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.5/3ને શનિવારે તેમના નિવાસસ્થાને તાવેડા મુકામે રાખેલ છે.અમરગઢ| રખુબેન ભોળાભાઇ કરમટિયા (ઉ.વ.70)તા.26/2ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે જીતુભાઇ ભોળાભાઇ કરમટિયા (એડવોકેટ), ભરતભાઇ ભોળાભાઇના માતૃશ્રી, ઘનશ્યામભાઇ નાનુભાઇ કરમટિયા, દીપકભાઇ નાનુભાઇ કરમટિયા, પ્રવીણભાઇના મોટાબા, અમરગઢ નિવાસી ગોવિંદભાઇ વશરામભાઇ આલ, ઘનશ્યામભાઇ, હરસુરભાઇના મોટાબેન થાય. તેમની પિયરપક્ષની કાણ સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.7/3ને સોમવારે તેમના નિવાસ સ્થાન અમરગઢ મુકામે રાખેલ છે.ભાવનગર| ભંડારીયાહાલ ઘોઘારીનગર, ભાવનગર નિવાસી ભોપાભાઇપોપટભાઇ ઘોઘારી (ઉ.વ.65)તા.26ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે મુકેશભાઇ, ઉમેશભાઇના પિતાશ્રી, જીકાભાઇ ગોવિંદભાઇ, લખમણભાઇ ભીખાભાઇ, નાનુભાઇ ગોવિંદભાઇ, ભગવાનભાઇ ભોજાભાઇ, પાતાભાઇ ભોજાભાઇના ભત્રીજા, મેરાભાઇ, સોંડાભાઇ, કાળુભાઇ, ખીમાભાઇ, કાનાભાઇના ભાઇ, તણસા નિવાસી લખમણ ગોબર, મેપા ગોબર, પાતા ગોબર, ખીમા ખેતા (માલધારી સોસાયટી, ભાવનગરવાળા)ના બનેવી, સોંડા ગોવિંદ મેર ભંડારીયાવાળાના ભાણેજ થાય. તેનું ઉત્તરકારજ તા.7/3ને સોમવારે સિંધુનગર, ઘોઘારીનગર, ભાવનગર ખાતે દિવસનું રાખેલ છે.ભાવનગર| અમરેલીનિવાસી અમારા જમાઇ નિલેશભાઇભુપતભાઇ આસલીયા (ઉ.વ.31,ગ્રામીણ પોસ્ટમેન, દિહોર) તા.24ના રામચરણ પામેલ છે. ભુપતભાઇ આર. આસલીયા (નિવૃત્ત એ.એસ.આઇ.)ના નાના પુત્ર, જયસુખભાઇ બી. આસલીયા (સીટી પોલીસ અમરેલી), પ્રવિણાબેનના નાના ભાઇ, ભાવનગર નિવાસી ધનુબેન મનસુખલાલ બાલુભાઇ પરમારના જમાઇ થાય. તેના સુવાળા તા.19ના પાણીઢોળ તા.5/3ને શનિવારે નવી પોલીસલાઇન, બ્લોક નં.14, ફોરવર્ડ રોડ પાસે, અમરેલી મુકામે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું તા.29ને સોમવારે મનસુખભાઇ બી. પરમારના નિવાસસ્થાને 4193, મીરા પાર્ક, ગાયત્રીનગર પાછળ, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.મહુવા| રામજીભાઇસુથાભાઇ મકવાણાના પત્ની નંદુબેન(ઉ.વ.85)તે રવજીભાઇ, સવજીભાઇ, મંગાભાઇ, કમુબેનના માતુશ્રી, હીમતભાઇ, કરશનભાઇ, અરજણભાઇના દાદીમાં મગનભાઇના સાસુ, સ્વ.બોઘાભાઇ (રાણીવાડા), સ્વ.નાનજીભાઇ, જેરામભાઇ, સામતભાઇ, જીવનભાઇ, દેવાતભાઇના મોટાબેન, કેતન, સુનીલ, વિવેક, વિનય, રોહીત, કીશોરના દાદી તા.21/2ને રવીવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ઉત્તરકારજ તા.2/3ને બુધવારે તેમના નિવાસસ્થાને આંબાવાડી, નદીના કાઠે, ધોબી ઘાટ સામે મહુવા મુકામે રાખેલ છે.

ભાદ્રોડ| નાનુબેન વેલાભાઇ મકવાણા (ઉ.વ.50)તેકાનાભાઇ, નારણભાઇ, નવલભાઇના બા, બાબુભાઇ, રવજીભાઇના ભાભી, ગણપતભાઇ, જગદીશભાઇના મોટાબા, ઓઘડભાઇ(વાલર), સ્વ.નરશીભાઇ, બાલાભાઇના બહેન, કેશુભાઇ(વાલર), દિપકભાઇ (કળસાર)ના સાસુ તા.26/2ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.3/3ને ગુરૂવારે વાલર મુકામે રાખેલ છે.

મહુવા| નારણભાઇ રામજીભાઇ ભાલીયા (ઉ.વ.56)તેનરેશભાઇ, મનોજભાઇ, હિતેષભાઇ, ચેતનભાઇના પિતાશ્રી, સ્વ.ધીરૂભાઇ, અરણભાઇના ભાઇ, રાજુભાઇ, અમીતભાઇ, હરેશભાઇના કાકા, બાલાભાઇ જાબુંચા, અરજણભાઇ, સ્વ.મનુભાઇના બનેવી, રોહન, ભુમી, નેહા, ઈશા, માનસીના દાદા તા.25/2ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.7/3ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

શેત્રુજીડેમ, તા.પાલિતાણા | શીતલબેન પોપટભાઇ બારૈયા (ઉ.વ.27)તે પોપટભાઇ શામજીભાઇ (ઇરીગેશન, શેત્રુજી ડેમ)ની પુત્રી, મંગાભાઇ અનિડાના નાના ભાઇની દીકરી, લખમણભાઇ, રમેશભાઇ (અનિડા)ની ભત્રીજી, નિલેશભાઇ, અમીતભાઇ (શે. ડેમ)ની બહેન, બાબભાઇ ગોબરભાઇ સોલંકી (ચોગઠ)ની ભાણેજ તા.25ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.29ને સોમવારે સવારે 10 કલાકે શેત્રુજી ડેમ મુકામે રાખેલ છે.

ધ્રુપકા| ગણેશગઢહાલ ધ્રુપકા નિવાસી હનાભાઇસવજીભાઇ જાંબુચા તા.26/2નેશુક્રવારે રામચરણ પામેલ છે. તે ઘુઘાભાઇના પિતાશ્રી, અરજણભાઇ, ધીરુભાઇના નાનાભાઇ, ભોળાભાઇ,અશોકભાઇના કાકા થાય. તેમનું ઉત્તરકારજ તા.2/3ને બુધવારે ઘુઘાભાઇના નિવાસ સ્થાને ધ્રુપકા મુકામે રાખેલ છે.ફરિયાદકા| જયાબેન વલ્લભભાઇ ઓઢવિયા વાઘેલા તા.26નેશુક્રવારે રામચરણ પામેલ છે. તે ચંદુભાઇ, મહેશભાઇ, તળશીભાઇના માતુશ્રી, ભુપતભાઇ, ધીરૂભાઇ, મંજુભાઇના ભાભી, મથુરભાઇ સવજીભાઇ પરમાર પીપળીયાવાળાના બેન, જીતુભાઇ, રમેશભાઇ, સંજયભાઇ, દીપકભાઇ, રૂત્વીકભાઇના મોટા બા, જીણાભાઇ પોપટભાઇ સવાનગરવાળાના સાસુબા થાય. તેનું ઉત્તરકારજ તા.29ને સોમવારે દિવસના રાખેલ છે. સ્થળ ચંદુભાઇ વલભભાઇ ઓઢવિયા વાઘેલા, ફરિદાયકા, ઇન્દિરાનગર.

જૈનમરણભાવનગર| લીમડીનિવાસી હાલ ભાવનગર સ્વ.મહાસુખભાઇ પ્રભુદાસ શાહના પુત્ર અને સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ ચીફ એકાઉન્ટન્ટ બીપીનભાઇ શાહ (હાલ પરાગ ટ્રાવેલ્સ)ના પત્ની રશ્મીબેન(ઉ.વ.59)તા.25ને ગુરૂવારે અરિહંતશરણ પામેલ છે. તે નયનભાઇ મહાસુખભાઇ શાહ (રીટાયર્ડ જીઇબી)ના નાના ભાઇના પત્ની, પ્રેમીલાબેન પ્રિયવદનભાઇ (મુંબઇ), બકુલાબેન જયંતકુમારના ભાભી, વિરાલીબેન નિરવકુમાર માથુકીયા (અમદાવાદ), પૂજાબેન પ્રતિકકુમાર શાહ (સુરેન્દ્રનગર)ના માતુશ્રી, વઢવાણ નિવાસી જયંતીલાલ છોટાલાલ વોરાની દીકરી થાય. તેની પ્રાર્થનાસભા તા.27ને શનિવારે સવારે 9 થી 10-30 કલાકે જૈન ભુવન, મેઘાણી સર્કલ, ભાવનગર ખાતે બન્ને પક્ષની સંયુકત રાખેલ છે.ભાવનગર| શાહગીરધરલાલ વેલચંદ હાલ ભાવનગર (પચ્છેગામવાળા)ના પુત્ર ભરતભાઇ(ઉ.વ.58)તે જસુભાઇ ગોળવાળા, બીપીનભાઇ સુરત વસંતબેન હર્ષદરાય વલભીપુરવાળા સુરત ભાવનાબેન નરેન્દ્રકુમાર શાહ સુરત પ.પૂૂ.સાધ્વીજી દ્રસ્ટીરત્નાશ્રીજી મા.સાહેબ, જયોતીબેન વિજયકુમાર વલસાડના નાનાભાઇ, હરનીષના પપ્પા, વેવાઇ પક્ષે શાહ બાબુલાલ લલ્લુભાઇ પાલિતાણાવાળાના જમાઇ, પ.પૂ.વિવેકયસ મા.સાહેબ, પિયુષ, કલ્પેશ, લીના, હીરેન, કેજલ, એકતાના કાકાની સંયુકત સાદડી તા.27ને શનિવારે સવારે 9 થી 11 તેના નિવાસસ્થાને મધુપરી ફલેટ, દીગંમ્બર દેરાસર સામે, સિમંધર સ્વામી દેરાસર પાછળ, જૂની માણેકવાડી, ક્રેસન્ટ ખાતે રાખેલ છે.

ભાવનગર| દીપચંદભાઇદામજીભાઇ મહેતા (જમણવાવવાળા)ના પુત્ર નંદલાલભાઇ(ઉ.વ.83)હાલ મુલુન્ડ તે ચંદુભાઇ (મનોજ મેડીકલ), હીરાભાઇ, દલીચંદભાઇ, ચંદ્રાબેન ગુણવંતરાય શેઠ (અમદાવાદ), ગુણવંતીબેન ચંદ્રકાન્ત શાહ (મુલુન્ડ), રેખાબેન મનહરલાલ દોશી (અમદાવાદ)ના મોટા ભાઇ તા.25ને ગુરૂવારે નવકાર મહામંત્રનું સ્મરણ કરતા અવસાન પામેલ છે. સંજોગોવશાત સાદડી રાખેલ નથી.ભાવનગર| વેરાવળનિવાસી હાલ રાજકોટ અશ્વીનકુમારનટવરલાલ ગાંધી (ઉ.વ.66)તે સ્વ.શીવલાલ ઓધવજી પારેખના જમાઇ, લતાબેનના પતિ, કિશોરભાઇ, સતીષભાઇ, સુનિલભાઇ પારેખના બનેવી તા.23ને મંગળવારે રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે.

મુસ્લિમમરણપાલિતાણા| મ.સૈયદવલ્લીભાઇ રેમાનભાઇ ઉમરાળાવાળા હાલ પાલિતાણાના ઔરત નુરબાઇબેન(ઉ.વ.85)તા.26ના ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે સૈયદ ઇસુબભાઇ, સૈયદ રસુલભાઇના વાલીદા, સૈયદ ઉસ્માનભાઇ જમાલભાઇ, સતારભાઇ જમાલભાઇ (દામનગર) તેના મોટી મા, હારૂનભાઇ અબ્દુલભાઇ સૈયદ (દામનગર)ના મોટીમા, સૈયદ ઇબ્રાહીમભાઇ રાજાભાઇ (સિહોર)ના કાકી, મ.જમાલભાઇ રેમાનભાઇ, મ.અબ્દુલભાઇ રેમાનભાઇ સૈયદના ભાભી, સેલોત મ.મહમદભાઇ આદમભાઇના સાળી, મ.મકવાણા બાબુભાઇ આમદભાઇ, મેતર જમાલભાઇ ગોરાભાઇના વેવાણ, ટાંક રેમાનભાઇ જીવાભાઇ (પાલિતાણા), સેલોત હુસેનભાઇ ઇબ્રાહીમભાઇ કાથડીયા, સેલોત મુસાભાઇ ઇબ્રાહીમભાઇ, સેલોત ગનીભાઇ મહમદભાઇ, આગરીયા રહીમભાઇ બચુભાઇ ભાવનગર, રાઠોડ યુનુસભાઇ હાજીભાઇ (વિરનગર), પાદરશી સુલતાનભાઇ કાશમભાઇ પાલડીના સાસુ થાય. તેની જીયારત તા.28ને રવિવારે સવારે 10 કલાકે મરદો માટે મસ્જીદે નુરેનબી પરિમલ સોસાયટી તથા ઔરતો માટે તેના નિવાસસ્થાને સિપાઇ જમાત હોલ પાસે, પરિમલ સોસાયટી, પાલિતાણા રાખેલ છે.મહુવા| સુભાનભાઇમુબારકભાઇ મકવાના દિકરા ઇકબાલભાઇ(પ્રમુખ,શીદી જમાત ઉ.વ.65) તે ઉસ્માનભાઇ, ઇમરાનભાઇ, યાકુબભાઇના પિતાશ્રી, આબીદભાઇ અલીમમદભાઇ (દિવ)ના સસરા, તમાસભાઇ સરૂરભાઇ, અલીભાઇ કમરૂભાઇના સાળા, હબીબભાઇ, બિલાલભાઇના ભાઇ, જુમાભાઇ અબુભાઇ (ઉના)ના જમાઇ તા.26/2ને શુક્રવારે અલ્લાહની રહેમતમાં પહોચેલ છે. તેમની ઇસાલે સવાબની કુરઆન ખાની તા.28/2ને રવિવારે સવારે 10 કલાકે મસ્જીદે ચીસ્તીયા, ખારામાં તથા ઓરતો માટે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...