• Gujarati News
  • તળાજી નદી પાસે લગ્નમાં જમવા ગયા અને અજાણ્યો શખ્સ બાઇક ચોરી ગયો

તળાજી નદી પાસે લગ્નમાં જમવા ગયા અને અજાણ્યો શખ્સ બાઇક ચોરી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો| તળાજી નદી પાસે રહેતા મગનભાઇ પરશોતમભાઇ પટેલ તળાજામાં લગ્ન પ્રસંગે તેઓ પોતાનુ હોન્ડા મોટર સાયકલ નં.જીજે વાય એએચ 2169 પાર્ક કરી જમવા ગયા હતા જે કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયાની પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.