• Gujarati News
  • તળાજા મહુવા નેશનલ હાઇ વે ઉપર ડુંગળી ભરેલ ટોરસ ટ્રક ભડભડ સળગ્યો

તળાજા-મહુવા નેશનલ હાઇ-વે ઉપર ડુંગળી ભરેલ ટોરસ ટ્રક ભડભડ સળગ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજામહુવા નેશનલ હાઇવે પર તળાજા નજીક મહુવાથી પંજાબના અમૃતસર ખાતે 21 ટન ડુંગળી ભરીને જતા ટોરસ ટ્રક નં.પીડી�ઓ 5આર 8533ના પાછળના વ્હીલના જોટામાં અકસ્માતે ટાયર બર્સ્ટ થઇને લાગેલ આગથી ટ્રક ભડભડ સળગવા લાગેલ સમયે તળાજા નગરપાલીકા સંચાલીત ફાયર બિગ્રેડ દ્વારા બે કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ઘટના બનતા હાઇ-વે પર ભાગદોડ મચી ગઇ હતી અને બંને સાઇડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.

જોકે અા ઘટનામાં ડુંગળીને કોઇ નુકશાન થયું હતું.