• Gujarati News
  • સંસ્કૃતમાં યુનિ. પ્રથમને રજત ચંદ્રક

સંસ્કૃતમાં યુનિ. પ્રથમને રજત ચંદ્રક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| વિનાયકચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં સંસ્કૃત વિષય સાથે અનુસ્નાતક અભ્યાસમાં સર્વપ્રથમ ઉતિર્ણ વિદ્યાર્થીને પૂ.અંબામાના સ્મરણાર્થે રજત ચંદ્રકથી સન્માન કરવામાં આવે છે. જે અંતર્ગત માર્ચ એપ્રિલ 14માં લેવાયેલ પરીક્ષામાં તળાજા તાલુકાના ઠળીયા ગામના જયસુખભાઇ જીવાભાઇ મકવાણાને રજત ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.