• Gujarati News
  • આગ લાગે ત્યારે કૂવો ખોદતી નગર પાિલકાઓ

આગ લાગે ત્યારે કૂવો ખોદતી નગર પાિલકાઓ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરિજલ્લામાં આગ લાગે ત્યારે નગર પાિલકાઓની કુવા ખોદવા દોડે તેવી પરિસ્થિત સર્જાયેલી છે, કેમ કે પુરતા સાધનો નથી, તો કયાંક સ્ટાફ માટેનંુ અલાયદૂ સ્ટાફનંુ સેટઅપ નથી. િદવાળીના તહેવારો ચાલંુ છે ત્યારે ફટાકડા ફોડવાથી સંભવિત કોઇ આગની દૂર્ઘના સર્જાય તો તંત્રઅે દોડધામ કરવા િસવાય કોઇ િવકલ્પ નથી. આથી રાજ્ય સરકારે નગર પાિલકાઓને ફાયરના પુરતા સાધનો અને સ્ટાફ ફાળવવાની તાતી જરૂરિયાત છે.

ફાયરની સુિવધા માટે રાજ્યનંુ િડઝાસ્ટર મેનેજમેન્ટ સર્વે કરીને સાધનો ફાળવે છે. તેમા માટે નગર પાિલકાએ માંગણી કરવાની હોતી નથી હાલમાં ફાયર માટે ગેરેજમાં સગવડ કરી છે. અગલ સુિવધા નથી. > જે.એલ.દવે,ચીફઓિફસર

હાલમાં વલભીપુરમાં કાયમી ચીફ નથી હંુ ઇન્ચાર્જમાં છંુ. બાબતે મને કોઇ માિહતી નથી, સ્થાિનક સ્ટાફને વધુ માિહતીની ખબર હશે. >અે.આર.પાઠક, ચીફ ઓિફસર, વલભીપુર