ભાવનગર |વલભીપુર તાલુકાનાં લુણધરા સે.સ.મં.ની વાર્ષિક સાધારણ સભા પાણવી ગામે આવેલ પાર્થેશ્વર મહાદેવનાં મંદિરના સાનીધ્યમાં પાવઠી મુકામે મળી પ્રાગજીભાઇ વશરામભાઇ દીયોરાના અધ્યક્ષ સ્થાને મળી જેમાં મંત્રી હરીભાઇ શામજીભાઇએ વાર્ષિક હિસાબો વંચાણે લઇ સભા સદોને ૧પ ટકા ડીવીડન્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.મંડળીના ચેરમેન હરેશભાઇ ડોડીયા દ્વારા પ્રવૃતિની માહિતી આપવામાં આવી હતી. અને કેન્દ્ર સરકારની અકસ્માત વિમા પ્રિમીયમ અંગે લુણધરા-પાણવી ગામના ખેડુતોને જાણકારી આપી હતી. સભાની અંદર ખેડુત અગ્રણી રણજીતસિંહ ગોહિલ, ડીસ્ટ્રીકટ બેંક પાટણા શાખાના મેનેજર ઉપસ્થિત રહેલા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો