તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ મરણઅમદાવાદ| ઉંચડીનિવાસી હાલ અમદાવાદ બળવંતરાયનર્મદાશંકર પંડયા (ઉ.વ.63)તા.16ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.કસ્તુરબેન એન. પંડયાના પુત્ર, સ્વ.મુકુંદભાઇ પંડયા (સિવિલ હોસ્પિટલ)ના નાના ભાઇ, વલભીપુર નિવાસી ચંદુભાઇ એન. પંડયા (તાલુકા પંચાયત વલભીપુર)ના મોટા ભાઇ, કોઠગાંગડ ધોળકાના સ્વ.છોટાલાલ કરશનજી જોષીના જમાઇ, દિવ્યકાંતભાઇ, આશીષભાઇના પિતાજી થાય. તેની ઉત્તરક્રિયા તથા સરવણી તા.26 તથા તા.27 મંગળવાર તથા બુધવારના તેના નિવાસસ્થાને બાપુનગર, અમદાવાદ ખાતે રાખેલ છે.

વલભીપુર| બળવંતરાય નર્મદાશંકર પંડયા (ઉ.વ.63)તા.16ને શનિવારે અવસાન પામેલ છે. તે ચંદુભાઇ નર્મદાશંકર પંડયા (તાલુકા પંચાયત વલભીપુર)ના મોટા ભાઇ થાય. તેનું બેસણું તા.21ને ગુરૂવારે અમોના નિવાસસ્થાને બ્લોક નં.96, ગુજરાત હાઉસીંગ બોર્ડ, વલભીપુર મુકામે રાખેલ છે.અધેવાડા| જાળીયાદેવાણી હાલ અધેવાડા દિલીપસિંહઅમરસિંહ જાડેજા (ઉ.વ.54)તા.18ને સોમવારે રામચરણ પામેલ છે. તે પૃથ્વીરાજસિંહ, અજયસિંહના પિતાશ્રી, સ્વ.રવુભા અમરસિંહ જાડેજા, કિરીટસિંહ અમરસિંહના નાના ભાઇ, ભરતસિંહ પોપટભા સરવૈયાના ફૈબાના દીકરા ભાઇ, અદુભા નવલસિંહ ગોહિલ (પચ્છેગામ)ના સાળા, વિજયસિંહ કિરીટસિંહ જાડેજાના કાકા, પ્રદિપસિંહ હેમતસિંહ સરવૈયા (સાંગાણા), વિરભદ્રસિંહ ગોવિંદસિંહ ગોહિલ (ટાણા)ના કાકાજી સસરા, રેવતસિંહ પોપટભા ગોહિલ, પરાક્રમસિંહ પોપટભા (ભારોલી)ના બનેવી સાહેબ, અનિરૂદ્ધસિંહ અદુભાના મામા થાય. તેનું બેસણું તા.22ને શુક્રવારે આખો દિવસ અધેવાડા મુકામે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.26ને મંગળવારે અધેવડા મુકામે રાખેલ છે.નવાગામ(ગા) | દિનેશભાઇ ગોબરભાઇ કુંજડીયા (ઉ.વ.33)તા.18ને સોમવારે રામચરણ પામેલ છે. તે ગોબરભાઇના પુત્ર, વલ્લભભાઇના ભત્રીજા, કિરીટભાઇ, શૈલેષભાઇના ભાઇ થાય. તેની પીંડદાન ક્રિયા તા.22ને શુક્રવારે રાખેલ છે. કાણવાર તેમજ બેસણું તા.21ને ગુરૂવારે નવાગામ (ગા), તા.વલભીપુર મુકામે રાખેલ છે.તળાજા(મણાર) | મણારવાળાસોનીમગનલાલ માધવજીભાઇ વૈઠા હાલતળાજા (ઉ.વ.90) તા.17ને રવિવારે તળાજા મુકામે રામચરણ પામેલ છે. તે વજુભાઇ (અંબિકા જવેલર્સ) તળાજા, સ્વ.જેઠાલાલ (મણાર), ભરતભાઇ (સુરત), ગં.સ્વ.ચંદ્રિકાબેન ધીરજલાલ રાણીગા (સુરત), મંજુલાબેન નરોતમદાસ રાણીગા (વાળુકડ), ગં.સ્વ.પદ્માબેન કિરણકુમાર ભીડી (જામ ખંભાળીયા), હંસાબેન વિજયકુમાર ભીડી (સુરત)ના પિતાશ્રી, કનુભાઇ, સંજયભાઇ (તળાજા), હિરેનભાઇ, રોનકભાઇ (મણાર), અમીતભાઇ, કેવલભાઇ (સુરત)ના દાદા, ભંડારિયાવાળા સ્વ.ઓધવજીભાઇ સવજીભાઇ લુંભાણીના બનેવી, કોળીયાકવાળા કાનજીભાઇ ગોવિંદજીભાઇ નાંઢાના સાળા થાય. તેની સંયુકત સાદડી તા.21ને ગુરૂવારે ગીરનારા પરજીયા સોની જ્ઞાતિની વાડી, રામપરા રોડ, તળાજા મુકામે રાખેલ છે. તા.22ને શુક્રવારે મણાર મુકામે અંબીકા મંડળની વાડીમાં બપોરે 3 થી 6 રાખેલ છે.સિહોર| મોટાખોખરા હાલ સિહોર નિવાસી સ્વ.હરગોવિંદભાઇ ભીખાભાઇ રાઠોડના પત્ની રમાબેન(ઉ.વ.81)તા.17/7ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.વનમાળીભાઇ ભીખાભાઇ રાઠોડના નાનાભાઇના પત્ની, રતિભાઇ, કાંતિભાઇ, બચુભાઇ, છગનભાઇ, ભૂપતભાઇના ભાભી, કાળુભાઇ હરગોવિંદભાઇ રાઠોડ, મનસુખભાઇ, જયસુખભાઇ, અશોકભાઇ, રેખાબેન દિનેશભાઇ ચાવડા, હર્ષાબેન ચંદુભાઇ પરમાર, નયનાબેન બાબુલાલ સરવૈયાના માતુશ્રી, ત્રાપજ નિવાસી સ્વ.મગનભાઇ નાનજીભાઇ વાઘેલા, બટુકભાઇ નાનજીભાઇ, સ્વ.નારણભાઇ નાનજીભાઇના નાનાબેન થાય. તેમની બંને પક્ષની સાદડી તા.21/7ને ગુરુવારે સાંજે 4 થી 6, પ્રગટનાથનો ઢાળ, દરજી જ્ઞાતિની વાડી, સિહોર ખાતે રાખેલ છે.પાલિતાણા| ચણીયાળાનિવાસી ઇન્દુભાઇ ભીખુભાઇ રાવના દીકરા મહેશભાઇ(ઉ.વ.47)તા.15ના રામચરણ પામેલ છે. તે ભરતભાઇ વીરસંગભાઇ હરમાણી, રમેશભાઇ ઉકાભાઇ હરમાણીના ભાણેજ, જયંતીલાલ મોહનલાલ પ્રબતાણી, મગનલાલ ગુમાનશંગ પ્રબતાણી (પારસ ડેરી)ના મામાના દીકરાના દીકરા ભત્રીજા, કલ્પેશભાઇ ભગવાનભાઇ પ્રબતાણીના સાઢુભાઇ થાય. તેની સંયુકત સાદડી તા.18ને સોમવારે બ્રહ્મભટ્ટ મહાકાલી મંદિર ટ્રસ્ટની વાડી ખાતે સાંજે 5 થી 7 ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.બોરડી| ગોપાલભાઇ ગોવિંદભાઇ સીસારા (ઉ.વ.60)તે સુરેશભાઇ, પુનાભાઇ, બાલુભાઇના મોટાભાઇ, દિનેશભાઇ, રાજુભાઇ, ભરતભાઇના પીતાશ્રી, રણછોડભાઇ, પુનાભાઇ, રામજીભાઇના બનેવી તા.13/7ને બુધવારે બોરડી મુકામે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.24/7ને રવિવારે બોરડી મુકામે રાખેલ છે.ઝડકલા,તા.જેસર | કામળીયા રાહાભાઇ થોભણભાઇ (ઉ.વ.95)તા.18ને સોમવારે રામચરણ પામેલ છે. તે બાબાભાઇ, સ્વ.ઝાલાઆતા, ટીંકુભાઇના પિતાશ્રી, માયાઆતા થોભણભાઇ, રામાઆતા, વિરાઆતા, લાખાઆતાના મોટા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.29ને શુક્રવારે રાખેલ છે.પરવડી,તા.ગારિયાધાર | પોપટભાઇ મીઠાભાઇ ચૌહાણ (ઉ.વ.82)તા.17ને રવિવારે સ્વર્ગવાસી થયેલ છે. તે રણછોડભાઇ જયસુખભાઇના પિતશ્રી, વિઠ્ઠલભાઇ ચૌહાણના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.23ને શનિવારે પરવડી મુકામે રાખેલ છે.

મેથળા,તા.તળાજા | અરજણભાઇ મીઠાભાઇ ભાલીયા (ઉ.વ.65)તા.18ને સોમવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.22ને શુક્રવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે. તે મીઠાભાઇ સાદુળભાઇના દીકરા, મંગળભાઇ, ભગતભાઇ, જીવનભાઇ, ધીરૂભાઇના કાકા, ભીમાભાઇ, મથુરભાઇ, રાજુભાઇ, રોહિતભાઇના મોટા ભાઇ, દામજીભાઇ, મગનભાઇ, અશોકભાઇ, વાઘજીભાઇના પિતાશ્રી, ધવલના મોટા બાપુ થાય. તેનું ઉત્તરકારજ તા.28ને ગુરૂવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે.

વરલ| જૂઠીબેન ભગવાનભાઇ (ઉ.વ.95)તા.16/7ને શનિવારે રામચરણ પામેલ છે. તે લાભુભાઇ ભગવાનભાઇ સરવૈયા, મુકેશભાઇ ભગવાનભાઇના માતૃશ્રી, વલ્લભભાઇ જેરામભાઇ સરવૈયા, પોપટભાઇ ભીખાભાઇના મોટાબા, અરવિંદભાઇ ગોબરભાઇના મા થાય.તેમનું ઉત્તરકારજ તા.24/7ને રવિવારે તેમના નિવાસ સ્થાન વરલ મુકામે રાખેલ છે.ભાવનગર| શામુબેન તા.17નેરવિવારે રામચરણ પામેલ છે. તેનું ઉત્તરકારજ તા.25ના ઇન્દીરાનગર, આખલોલ, ભાવનગર રાખેલ છે. તે સોલંકી બાબુભાઇ બચુભાઇ, સોલંકી ધીરૂભાઇ બચુભાઇના માતુશ્રી, રાજપરા નં.2 નિવાસી પાટડીયા ડાભી બાબુભાઇ બેચરભાઇ, ભંડારિયા નિવાસી દેવજીભાઇ રામજીભાઇના ફઇ, જીવણભાઇ ભીખાભાઇ, સ્વ.મકાભાઇ ભીખાભાઇના કાકી, ચકુરભાઇ લવજીભાઇના ભાભી, ભોપાભાઇ બીજલભાઇ, વિનાભાઇ ધનાભાઇના ભાભુ, હિરેન, જયપાલના દાદીમા થાય.

જૈનમરણભાવનગર| સંઘવીમહિપતરાય છોટાલાલના પુત્ર સ્વ.હિરેનભાઇના પત્ની સુધાબેન(ઉ.વ.56)તા.18ને સોમવારે નવકારમંત્રનું સ્મરણ કરતા સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશભાઇ (પીટીઆઇ)ના નાના ભાઇના પત્ની, કિશોરભાઇ, ભરતભાઇના ભાભી, ગીતાબેન કિશોરકુમાર (ભાવનગર), નૂતનબેન ધર્મેન્દ્રકુમાર (મુંબઇ)ના ભાભી, હિરલના માતુશ્રી, નીપાબેન નિર્મળકુમાર (તળાજા), નિલમબેન હિરેનકુમાર (સિહોરવાળા), વિધી મિહીરકુમાર, પ્રતિક, જૈનમ, ધારાના કાકી, પિયર પક્ષે સજ્જનલાલ મોતીલાલ ભાણેજ (મુંબઇ)ના પુત્રી થાય. અનિવાર્ય સંજોગોને કારણે સાદડી રાખેલ નથી. તેની પુણ્યતીથી તા.24ને રવિવારે સવારે 10 થી 11 સાકાર હોલ, વોરા બજાર, નાગર પોળનો ડેલો, ભાવનગર મુકામે રાખેલ છે.

પાલિતાણા| શેઠરતિલાલ પદમશીના પુત્ર શેઠમહેન્દ્રભાઇ રતિલાલ (ચશ્માવાળા,ઉ.વ.77) તા.18ને સોમવારે નવકાર મંત્રનું સ્મરણ કરતા સ્વર્ગવાસ પામેલ છે. તે સંજય, કેતન, જેસલ, આરતી ભરતકુમાર, સ્વ.પ્રતિભા સનતકુમાર, મીતલ નિલેષકુમારના પિતાશ્રી, હર્ષા, ફાલ્ગુનીના સસરા, દીપ, પૂજાના દાદા, ગાંધી ગુણવંતરાય મોહનલાલ લીમડાવાળા, રસીકલાલ ધીરજલાલ પ્રબતાણી પાલિતાણાવાળાના વેવાઇ, હરેશકુમાર પ્રાણજીવનલાલ બગસરાવાળા હાલ મુંબઇના બનેવી થાય. તેની બહેનો તથા ભાઇઓની સંયુકત સાદડી તા.19ને મંગળવારે 4 થી 6 ઓમ એવેન્યુ બિલ્ડિંગ, બી-103, પાલિતાણા મુકામે રાખેલ છે.

મુસ્લિમમરણમહુવા| હાજી દાદુભાઇ જુમ્માભાઇ ઝાંખરા (અમરેલીવાળારીટાયર્ડ પી.આઇ. ઘોડે સવાર) તે અબ્દુલભાઇ, મહેબુબભાઇ, આરીફભાઇના વાલીદ, મહમદખાન દિલાવરખાન પઠાણ, મ.મહોબ્તખાન હુસેનખાન પઠાણના બનેવી તા.18/7ને સોમવારે ખુદાની રહેમતમાં પહોચી ગયેલ છે. મર્હુમની જીયારત તા.20/7ને બુધવારે સવારના 10 કલાકે રાખેલ છે.મર્દો માટે મસ્જીદે ફાતીમા ઝોહરામાં તથા ઔરતો માટે તેમના નિવાસસ્થાને ફાતીમા સોસાયટી, મહુવા ખાતે રાખેલ છે.પાલિતાણા| મહંમદઅલીકમરૂદીનભાઇ કાચવાળાના બૈરો બાનુબેનરજબઅલી (ચલાળાવાળાનીદીકરી), અલીભાઇ કાચવાળા (ઇન્ડિયન પ્લાઇવુડવાળા), નફીસાબેન (તલાજા), મુન્નીરાબેન (ગારિયાધાર), સમનાબેન (બાબરા), હસીનાબેન (ઇન્દોર)ના મા સાહેબ, નુરૂદીનભાઇ હુસેનભાઇ (તળાજા), દિલાવરભાઇ તાહેરઅલી (ગારિયાધાર), મોઇજભાઇ અસગરઅલી (બાબરા), મુસ્તફાભાઇ ફખરૂદીનભાઇ (ઇન્દોર) અનીસાબાઇ (ગોંડલ)ના સાસુ તા.18ને સોમવારે જન્નત નસીન થયેલ છે. તેના જયારત તથા ચેહલુમના સીપારા તા.20ને બુધવારે 11 કલાકે પાલિતાણા મુકામે બુરહાની મસ્જીદમાં રાખેલ છે. હિન્દુભાઇનું બેસણું તા.20ને બુધવારે વ્હોરાવાડમાં તેના નિવાસસ્થાને 5 થી 7 રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો