તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભડીના નાળા પાસે કાર-ટેમ્પો ટકરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરતળાજા રોડ પર આવેલા ભડી ભંડારિયાના ભડી ગામ પાસે આવેલા ભડીનાં નાળા નજીક સોમવારે રાત્રે ટેમ્પો અને મોટરકાર ઘડાકાભેર અથડાતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. બનાવમાં ચાર થી પાંચ વ્યક્તિઓને ઇજા થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે રાત્રિના બનેલી ઘટનાથી અલંગથી ભાવનગર આવતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો