તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • શ્રધ્ધા|અધ્યાત્મ વિદ્યામંદિરમાં યોજાશે પ્રવચનનો કાર્યક્રમ

શ્રધ્ધા|અધ્યાત્મ વિદ્યામંદિરમાં યોજાશે પ્રવચનનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રધ્ધા|અધ્યાત્મ વિદ્યામંદિરમાં યોજાશે પ્રવચનનો કાર્યક્રમ

ભાવનગર|શહેરનાતળાજા રોડ પર સંસ્કાર મંડળ નજીક નિર્મળ પ્લાઝાની પાછળના ખાંચામાં આવેલા અધ્યાત્મ વિદ્યામંદિર વિદ્યાતીર્થ આશ્રમ ખાતે તા. 29-1 ને સોમવાર અને તા. 1-3 ને મંગળવારે સાંજે 5 થી 6 પ.પૂ. સ્વામિની તત્પરાનંદજી દ્વારા શ્રીમદ ભાગવદ એકાદશ સ્કન્ધ અંગે પ્રવચન આપશે. કાર્યક્રમમાં ભાવિકોને પધારવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...