સંસ્કાર ગર્લ્સ સ્કૂલ તળાજાનો આજે વાર્ષિકોત્સવ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | સમર્પણ મેરીટેબલ ટ્રષ્ટ સંચાલીત - સંસ્કાર ગર્લ્સ સ્કૂલ તળાજા નો વાર્ષિક ઉત્સવ આજ તા.28 - 2 - 18 ને બુધવારે સાંજનાં 4 કલાકે પટેલ બોડીંગ તળાજા ખાતે યોજાશે. જેમાં શાળાની તેજસ્વી બાળાઓ ને સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને શાળા પરિવાર મિલન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...