તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Talaja
 • મહુવા બ્યુરો |મહુવા રહેતા બાબુભાઇ ધાનાભાઇ જોગદીયાની કબ્જા ભોગવટાની વાંગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા બ્યુરો |મહુવા રહેતા બાબુભાઇ ધાનાભાઇ જોગદીયાની કબ્જા ભોગવટાની વાંગર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો |મહુવા રહેતા બાબુભાઇ ધાનાભાઇ જોગદીયાની કબ્જા ભોગવટાની વાંગર રે.સર્વે નં.20પૈકીની સરકારી પડતર જમીન તેમને સરકાર દ્વારા મળેલ છે. તેમના ઉપર કબ્જો જમાવનાર વાંગરના બચુભાઇ ભોળાભાઇ બારૈયાને કબ્જો ખાલી કરવા જણાવતા તેઓએ ગઇ તા.17/7ના તેઓને જ્ઞાતિ અંગે હડધૂત કરેલ હોવાની ફરીયાદ આજે મહુવા પોલીસમાં નોંધાઇ છે. જયારે તળાજાના જુની દેવલી ગામના દિલીપભાઇ મુળજીભાઇ રાઠોડે બાલાભાઇ મથુરભાઇ ધાંધલ્યા પર પાણી નાખતા દિલીપભાઇને માર મારી જ્ઞાતિ વિશે હડધુત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.

મહુવા અને તળાજામાં એટ્રોસિટી ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો