તસવીર - બી.કે. રાવળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર - બી.કે. રાવળ

સાંસદ, ધારાસભ્ય, પં.પ્રમુખ તળાજા પંથકના છતા પ્રજા પરેશાન !

મહિલાસાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય બધાય તળાજા પંથકના છે.છતાં ગામજનો અને તળાજાની જનતા નોટબંધી બાદ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહી છે. સાંસદ ભારતીબેન શીયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસીંહ સરવૈયા અને ધારાસભ્ય શીવાભાઇ ગોહિલ સહીતના રાજકીય આગેવાનો એકવાર પણ તળાજા પ઼થકના ગા્રમજનોની સમસ્યા જાણવાનો પ્રયત્ન સુધા કર્યો નથી.ત્યારે પ્રજા હવે તે�ઓને પુછે છે કે અંગે તે�ઓ પ્રજાની સમસ્યા હલ કરશે ખરા ?

અન્ય સમાચારો પણ છે...