તળાજા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો જોગ
તળાજા-બ્યુરો |તળાજા તાલુકાનાં તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ ગ્રામ પંચાયતના વી.સી.ઇ તેમજ ટી.એલ.ઇ અને એન.એફ.એસ.એની કામગીરી કરતા ખાનગી ઓપરેટરોને અને ચીફ ઓફીસરને જાણ કરવામાં આવે છે કે, તા.8/7/15ને બુધવારે સવારે 10.30 કલાકે બુધવારના રોજ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-2013 અન્વયે જીલ્લા પુરવઠા અધિકારી સાહેબની મુલાકાત હોય તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તેમજ ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ તેમજ ટી.એલ.ઇ અને એન.એફએસ.એની કામગીરી કરતા ખાનગી ઓપરેટરોએ કરેલ કામગીરી વિગતો સાથે ફરજીયાત હાજરી આપવી.