તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

}ગોર્વધનનાથજીની હવેલી (પરિમલ)

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}ગોર્વધનનાથજીની હવેલી (પરિમલ)

આજેસાંજે 5-45 થી 6-15 સુધી કલાત્મક સુરંગના હિંડોળાના દર્શન થશે.

}નંદાલયહવેલી (સરદારનગર)

આજેસાંજે 6 થી 6-30 સુધી કલાત્મક સુરંગના હિંડોળાના દર્શન થશે.

}સોનીનીહવેલી (મેઘાણી સર્કલ)

આજેસાંજે 6-30 સુધી કલાત્મક સુરંગના હિંડોળાના દર્શન થશે.

}ક્રિષ્નામહિલા મંડળ

મંડળદ્વારા ધૂન તા. 15-7 ને શનિવારે સાંજે 5 થી 6-30 સુધી ભીમડીયાદાદાની દેરી, ક્રિષ્ના ટાઉનશિપ,સુભાષનગર ખાતે રાખેલ છે.

}દાદાસાહેબજૈન સોસાયટી

નવખંડાપાર્શ્વનાથ સામાયિક મંડળ દ્વારા તા. 16 ને રવિવારે બપોરે 3-30 કલાકે સમર્થ તથા શાૈર્યના જન્મ દિવસ નિમીત્તે પ્રતિકભાઇ રાજેન્દ્રકુમાર શાહ (ત્રાપજવાળા) તરફથી બાલક અને બાલીકાઓની સામાયિક રાખેલ છે.

}અન્નપૂર્ણામાતાજીની પત્રિકા

અન્નપૂર્ણામાતાજીની ધ્યાન સહિત પંચ પૂજનની માહિતીપત્રિકા માટે ગજેન્દ્રભાઇ ભટ્ટ (બુલબુલ એપાર્ટમેન્ટ, ક્રેસન્ટ)નો સંપર્ક સાધવો.

}કમલેશ્વરમહાદેવ (ઘોઘાસર્કલ)

સેવારામઆશ્રમ ખાતે તા. 15-7 ને શનિવારે સાંજે 5 થી 7 સુંદરકાંડના પાઠ રાખેલ છે.

}સત્સંગ-પ્રાર્થના

ચિદાનંદપ્રાર્થના મંડળની પ્રાર્થના ભજન સંકિર્તન હિતેશ્રીબહેન સંજયભાઇ પંડયાના નિવાસ (પ્લોટ નં. 840,બી, આશ્રય,તિલકનગર, સીદી બાદશાહવાળી શેરી)ખાતે તા. 15-7 ને શનિવારે સાંજે 6-30 કલાકે રાખેલ છે.

}બ્રજગોિપકા સેવા મિશન

પૂ.રાસેશ્વરીદેવીજી સ્થાપિત બ્રજ ગોપિકા સેવા મિશન,ભાવ. યુનિટ દ્વારા સત્સંગ તા. 16-7 ના સવારે 7-30 થી 9-30 સુધી રામમંત્ર મંદિરના બેઝમેન્ટના ધ્યાનહોલમાં યોજાશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.અંગુરપ્રભાબાઇ મ.સ.ની નિશ્રામાં સવારે 7-15 થી 8 જ્ઞાન શિબિર 9-15 થી 10-15 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિક જાપની આરાધના થશે. સાંજે પ્રતિક્રમણ થશે. રવિવારશે સવારે 7-15 થી 8 જ્ઞાનશિબિર 9 થી 10-30 વ્યાખ્યાન ત્રિરંગી સામાયિક જાપ દરમ્યાન ધ્યાન કરાવવામાં આવશે બપોરે ભાઇ, બહેનોની શિબિર 4 થી 5 ઉમેદગુરૂ જૈન પાડશાળામાં 9-30 થી 12 રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}જુના વિપશ્યનાના સાધકો માટે

તા.16-7 ને રવિવારે સવારે 8 થી 1 ભોજન વ્યવસ્થા સાથે સામૂહિક સાધના પી.એન. મહેતા,આરાધના ટાવર, મેઘાણીસર્કલ ખાતે યોજાશે.

}ચક્ષુદાનમળ્યું

ઇન્દુમતીબેનમનસુખલાલ દોશી (ઉ.વ. 94)નું નિધન થતા સદગતની ઇચ્છાનુસાર ચક્ષુદાનનું પુણ્યકાર્ય કર્યુ છે. રેડક્રોસ સોસાયટી દ્વારા ચક્ષુદાન સ્વીકારી સર ટી. હોસ્પિટલને મોકલી આપેલ છે.

}ભાવસારસમાજ

ધો.5 થી 8 ના વિદ્યાર્થીઓના નિ:શુલ્ક અભ્યાસવર્ગમાં જોડાવવા ઇચ્છુકોએ તા.16-7 ના સાંજે 5 કલાકે ભાવસાર બોર્ડિંગમાં હાજર રહેવુ.તેમજ જૈન લઘુમતી શિષ્યવૃતિના ઓનલાઇન અરજીપત્રક ભરવાની વ્યવસ્થા તા. 15-7 ને શનિવારે સાંજે 4 થી 7 ભાવસાર બોર્ડિંગ ખાતે કરાઇ છે.

}ફ્રીરસીકરણ કેન્દ્ર

વી.સી.લોઢાવાળા હોસ્પિટલમાં ભાવનગર મ્યુનિ.ના સહકારથી દર શનિવારે સવારે 10 થી 12 વિનામૂલ્યે રસીકરણ કેન્દ્ર કાર્યરત રહેશે.

શૈક્ષણિકનોંધ

}સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

કોલેજમાંઅભ્યાસ કરતા અને બી.એસસી. સેમ.-2 અને બી.એસસી. સેમ.-1 ની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓને સેમેસ્ટર-3 માં પ્રવેશફોર્મ તા. 18-7 ને મંગળવારે બપોરે 2 સુધી સ્વીકારાશે.

}ગાંધીમહિલા કોલેજ

એપ્રિલ-મે2017 માં લેવાયેલી એમ.કોમ. સેમ.-2,સેમ.4, રેગ્યુલર તેમજ રીપીટર પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. જે તા. 15-7 ને શનિવારે સવારે 11 કલાકે આપવામાં અાવશે.

}સ્વામિનારાયણકોલેજ ઓફ કોમર્સ-મેને.

કોલેજસંચાલિત જી.સી.એમ. કલબનું વર્ષ 2017-18 નું ઉદઘાટન ડો. એ. કુમાર (હેડ એન્ડ ડીન)ના હસ્તે તા. 17 ને સોમવારે બપોરે 12-15 કલાકે મલ્ટીમીડીયા હોલમાં યોજાશે.

}સ્વામિનારાયણકોલેજ જુનિયર આઇ.ટી.કલબ

કલબનુંઉદઘાટન તા. 15 ને શનિવારે સાંજે 4-30 કલાકે ડો. આશિષભાઇ શુકલા (હેડ ઝુલોજી ડિપાર્ટમેન્ટ,સર પી.પી. ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ કોલેજ)ના હસ્તે કરાશે. તેઓ જોય ઓફ લર્નિંગ વિષયક વકતવ્ય આપશે. તેમજ ટી.વાય.બીસીએ તથા ટી.વાય. બી.એસસી. આઇટીની રીએસેસમેન્ટની માર્કશિટ 3 દિવસમાં મેળવી લેવી.

મીિટંગ-બેઠક

}બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના

ભાવનગરમાંવસતા બ્રહ્મભટ્ટ સમાજની મીટીંગ તા. 16 ને રવિવારે સવારે 9-30 કલાકે શાકમાર્કેટ,માળીના ટેકરે આવેલા ભાવનાથ મંદિરમાં યોજાશે. જ્ઞાતિજનોએ પાસપોર્ટ ફોટો સાથે લાવવો.

}સિમ્બરસંવાય મહિલા મંડળ

ઔદિચ્યસિમ્બર સંવાય મહિલા મંડળની મીટીંગ તા. 16 ને રવિવારે સાંજે 6 કલાકે શ્રધ્ધાવાડી,નવાપરા ખાતે યોજાશે.

}મદનમોહનલાલજીનીહવેલી (ઘોઘા)

ઘોઘાનાનાગરવાડામાં આવેલી હવેલીમાં તા. 19-7 સુધી દરરોજ સાંજે 5-30 થી 7-30 સુધી કલાત્મક સુરંગના હિંડોળાના દર્શન થશે.

}નવનીતપ્રિયાજીનીહવેલી (ભુંભલી)

આજેસાંજે 5 કલાકે મહિલામંડળ દ્વારા ભજન-કિતર્ન,સાંજે 5-30 થી 7-30 કલાત્મક સુરંગના હિડોળાના દર્શન થશે

}ગોર્વધનનાનથજીનીહવેલી

ધોલેરાનીપ્રાચીન ગોર્વધનનાથજીની હવેલીમાં સાંજે 5-30 કલાકે ભાવનગરના વૈષ્ણવમંડળો દ્વારા શ્રીનાથજીના કિર્તનની જમાવટ થશે. સાંજે 5-30 થી 7-30 કલાત્મક સુરંગના હિંડોળાના દર્શન થશે.

}મહાપ્રભુજીનીબેઠક (તગડી)

તા.15-7 ને શનિવારે સાંજે 5-30 કલાકે ખારેકના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}ભાવ.જિલ્લા માધ્યમિક િશક્ષક મંડળી

સોસાયટીનુંવર્ષ 2016-17 નું ડિવિડન્ડ બાકી હોય અને ભેટ આવી ગયેલ હોય તે સોસાયટીના કાર્યાલયમાંથી સવારે 11 થી5 માં મેળવી લેવી.

}જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી

ભાવ.જિલ્લાની તમામ સરકારી શાળાના આચાર્યોએ તા. 15-7 ના બપોરે 11 થી 1 દરમીયાન વંદે ગુજરાત ચેનલ મારફત પ્રસારિત થનારા પરિસંવાદ શાળાના વિદ્યાર્થીઓ જોઇ શકે તેવુ આયોજન કરવુ. અને તેનો અહેવાલ કચેરીની યોજના શાખામાં દિન-2માં મોકલી આપવા ડીઇઓએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...