તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| હરિશ્ચંદ્ર હીરાલાલ બુચ (નિવૃત્તમેનેજર દેનાબેંક, ઉ.વ.90) તે રાજેશ બુચ, આરાધના નૈષધભાઇ વચ્છરાજાનીના પિતાશ્રીનું તા.12ના અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. લૌિકક પ્રથા બંધ રાખેલ છે.ભાવનગર| સ્વ.જાનીઅમૃતલાલ હરીશંકરના પુત્રી દેવ્યાનીબેનતેબંકિમભાઇ જાની, સ્વ.ભરતભાઇ જાની, રાજુભાઇ જાનીના મોટા બેન, દર્શનભાઇ જાની, દીપમ, જીત, નિખીલ જાનીના ફૈબા તા.13ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તેનું બેસણું તા.15ને શનિવારે સાંજે 4 થી 6 રામવાડી, િવભાગ નં.1, ભીડભંજન મહાદવ સામે, ભાવનગર ખાતે રાખેલ છે.ભાયંદર(મુંબઇ) | ત્રાપજનામૌગરભટ્ટ સ્વ.લક્ષ્મીબેન દલપતરામ ભટ્ટના પુત્ર ભરતભાઇભટ્ટ (ઉ.વ.64)તા.11ને મંગળવારે ભાયંદર (મુંબઇ) મુકામે કૈલાસવાસ થયેલ છે. તે જયોત્સનાબેનના પતિ, આશીષભાઇ, દર્શનાબેનના પિતા, સ્વ.મહેશાઇ, ધર્મેન્દ્રભાઇના મોટા ભાઇ, સ્વ.ગીતાબેન દવે, ભારતીબેન પંડયા, સ્વ.રક્ષાબેન કનાડાના મોટા ભાઇ થાય. તેની ઉત્તરક્રિયા ભાયંદર (મુંબઇ) મુકામે રાખેલ છે.સથરા| જાની ખાટાભાઇ ચત્રભુજભાઇ (ઉ.વ.108)તા.12ને બુધવારે રામચરણ પામેલ છે. તે જાની જીવરામભાઇ ખાટાભાઇના પિતાશ્રી, જાની જેશંકર ચત્રભુજભાઇ, રેવાશંકર ચત્રભુજભાઇના નાના ભાઇ, સ્વ.બચુભાઇ અમરજીભાઇ, ભીખાભાઇ અમરજીભાઇના મોટા ભાઇ, જાની નાનજીભાઇ િત્રભોવનભાઇના કાકા, નંદરામભાઇ નરોત્તમભાઇ, ભુપતભાઇ, અભુભાઇ, નાનુભાઇ, કાંતિભાઇ, િનલેશભાઇ જીવરામભાઇ, વિવેકભાઇના દાદા, શુભમ, તનય, દેવાંતના વડદાદા, સ્વ.પનોત કાશીરામ, ડાયાભાઇ દિહોર, સ્વ.બારૈયા જેશંકર ભગવાનભાઇ તરસાના સાળા, પંડયા લાભશંકર કાળાભાઇ, જેશંકર કાળાભાઇ સાંખડાસરના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા િનમિત્તે બુંગણ પાથરવાનું તા.17ના રાખેલ છે.ભાવનગર| વાવડી(ગજાભાઇ)ની ભાવનગર નિવાસી પાવસીયાહીરાભાઇ ગણેશભાઇ (ઉ.વ.92)તા.12ને બુધવારે રામચરણ પામેલ છે. તે ઝવેરભાઇ (સાયકલીસ્ટ), રમેશભાઇના પિતાશ્રી, િવજયભાઇ, નરેન્દ્રભાઇ, ધાર્મિકના દાદા, રોનિત, રૂિષલના પરદાદા થાય. તેનું બેસણું તા.15ને શનિવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા તા.23ને રવિવારે અમારા નિવાસસ્થાને પ્લોટ નં.20-એ, શેરી નં.8, કેશરબાગ, િનર્મળનગર, ભાવનગર મુકામે રાખેલ છે.

મોખડકા| કીકાણી દિયાળભાઇ ભીમાભાઇ (ઉ.વ.85)તા.14ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે કીકાણી ભુપતભાઇ દિયાળભાઇ, ગોટી કાંતુબેન ઝવેરભાઇ (વાળુકડ), ચંપાબેન વલ્લભભાઇ માંગુકીયા (સાંઢખાખરા), મીયાણી મંજુલાબેન ગોબરભાઇ (ઉખરલા), જસાણી લક્ષ્મીબેન મનજીભાઇ (હણોલ)ના પિતાશ્રી, કલ્પેશભાઇ ભુપતભાઇ, ભરતભાઇ ભુપતભાઇ, રાજેશભાઇ ભુપતભાઇના દાદા, રમેશભાઇ બચુભાઇ કીકાણી, પોપટભાઇ બચુભાઇ કીકાણીના મોટા દાદા થાય. તેનું બેસણું તા.17ને સોમવારે મોખડકા મુકામે એક િદવસ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.24ને સોમવારે મોખડકા મુકામે રાખેલ છે.

સમઢીયાળાનં.2 (બોટાદ) | કાશીબેન રત્નાભાઇ શેટા (ઉ.વ.92)તા.14ને શુક્રવારે અવસાન પામેલ છે. તેનું બેસણું તા.15ને શનિવારે સમઢીયાળા નં.2 મુકામે અમારા નિવાસસ્થાને એક િદવસ રાખેલ છે. સુરત મુકામે બેસણું તા.17ને સોમવારે રાત્રીના 8 થી 10 માધવપાર્કની વાડી, સીંગણપુર ચાર રસ્તા, સુરત મુકામે રાખેલ છે. ઉત્તરક્રિય તા.22ને શનિવારે સમઢીયાળા નં.2 મુકામે રાખેલ છે.ભાવનગર| પાલિતાણાનિવાસી હાલ ભાવનગર વાઘજીભાઇમાધુભાઇ રાઠોડ (િનવૃત્તરેલવે કર્મચારી, ઉ.વ.79) તા.13ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ.જીતેન્દ્રભાઇના પિતાશ્રી, રેખાબેન જીતેન્દ્રભાઇ રાઠોડના સસરા, પાર્થ, શ્વેતા, પ્રતિકના દાદા, રઘુભાઇ (રાજકોટ), સુરેશભાઇ (એસબીઆઇ, િનલમબાગ)ના મોટા ભાઇ, હરદેવભાઇ (સરદાર પટેલ), રામદેવસિંહ (િશક્ષક કુંભારવાડા)ના દાદા, જયમલભાઇ પરમાર (નિવૃત્ત પીડબલ્યુડી)ના બનેવી, દિલીપભાઇ બાબુભાઇ પરમાર (પીડબલ્યુડી), બળવંતભાઇ ધીરૂભાઇ પરમારના ફુવા, કરણભાઇ બાલકૃષ્ણભાઇ પરમારના દાદાજી થાય. તેની સાદડી તા.15ને શનિવારે સાંજે 4 થી 6 રજપૂત જ્ઞાતિની વાડી, િવભાગ નં.2, ઉપરના માળે, નવાપરા ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.23ને રવિવારે નવાપરા, રજપૂત જ્ઞાતિની વાડી, િવભાગ-1માં રાખેલ છે. સાસરીયા પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| રાજુભાઇ ખુશાલદાસ દેવાણી (ઉ.વ.53)તે રમેશચંદ્ર (બિલ્ડર), જગદીશભાઇ, દામાભાઇ (ફ્રુટવાળા)ના ભાઇ, ધર્મેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, મોહિતભાઇના કાકાનું તા.13ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેનું બેસણું પગડીયું તા.15ને શનિવારે સાંજે 6 કલાકે સંત કંવરરામ હોલ, રસાલા કેમ્પ, ભાવનગર મુકામે ભાઇઓ-બહેનો માટે સાથે રાખેલ છે. સાંજે 5 થી 6 િકર્તન રાખેલ છે.ઘેટી,તા.પાલિતાણા | હરિયાણી ભરતદાસજી બચુરામજી (ઉ.વ.45)તા.14ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે આકાશ, અજયના પિતાશ્રી, હરિરામજી, નટવરદાસજી, ધનદાસજી, જીણારામજીના નાના ભાઇ, સ્વ.જાનકીદાસજી, પ્રભુદાસજી, કરશનદાસજીના મોટા ભાઇ, ભીખારામજી કાળીદાસજી દુધરેજીયા, રાજુ રામજી (રાજપરા ખોડીયાર)ના બનેવી થાય. તેનું સમાધી પૂજન તા.16ને રવિવારે બપોરે 10-30 કલાકે ઘેટી મુકામે રાખેલ છે.પીથલપુર,તા.તળાજા | કુંવરિયા જસુભાઇ કુંવરજીભાઇ (ઉ.વ.45)તે કુંવરિયા ગોપાલભાઇ જસુભાઇના પિતા, સંજયભાઇ (દેવ), િવજયભાઇ, અજયભાઇના કાકા, સ્વ.અશોકભાઇ કુંવરજીભાઇ બારોટ, સ્વ.સુરેશભાઇ કુંવરજીભાઇ બારોટના ભાઇ, અરવિંદભાઇ, કનુભાઇ બારોટ રામધરીવાળાના બનેવી તા.13ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેની દશા તા.20ને ગુરૂવાર તથા ઉત્તરક્રિયા તા.21ને શુક્રવારે રાખેલ છે.ભાવનગર| પરશોતમભાઇ ખોડાભાઇ સરવૈયા (ઉ.વ.76)તા.13ના રામચરણ પામેલ છે. તે િવનોદભાઇ, બુધેશભાઇ, મુકેશભાઇ, શિવુબેન, દેવુબેન, ભાવુબેન, લાભુબેનના પિતાશ્રી, જયસુખ, પરેશ, ભવદિપ, મયુર, સોનલ, રૂપલ, જીલન, વિપા, જમના દાદા થાય. તેની ઉત્તરક્રિયા તા.24ને સોમવારે નિવાસસ્થાને રાખેલ છે.મથાવાડા| સોલંકી ઉજીબેન ગણેશભાઇ (ઉ.વ.101)તે સોલંકી રામજીભાઇ, નારણભાઇ, િહંમતભાઇના માતુશ્રી, સોલંકી નાગજીભાઇ, શંભુભાઇ, ઇશ્વરભાઇ, જીવણભાઇ, રમેશભાઇના મોટા બા, વાસુદેવભાઇ, ભરતભાઇ, શંકરભાઇ, મહેશભાઇ, તુલસીભાઇ, િવષ્ણુભાઇ, રોહિતભાઇના દાદીમા તા.14ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.20ને ગુરૂવારે રાખેલ છે.

ઓથા| મકવાણા નાગજીભાઇ કરશનભાઇ (ઉ.વ.48)તે ચંદ્રેશભાઇ, દિપકભાઇના પિતાશ્રી, પરશોત્તમભાઇ, ચિમનભાઇ, મુળજીભાઇના ભાઇ, દામજીભાઇ (બગદાણા)ના કાકા, વિઠ્ઠલભાઇ મોરી (ઓથા), ગોરધનભાઇ, રાઘવભાઇ સરવૈયા (મેઢા), કમલેશભાઇ યાદવ (શોભાવડ)ના સાળા, વશરામભાઇ જીવાભાઇ બારૈયા (માળવાવ)ના જમાઇ, ટેભાભાઇ, દુદાભાઇ બાંભણીયા (રાતોલ)ના ભાણેજ તા.14/7ને શુક્રવારે રામચરણ પામેલ છે.

પીથલપુર-થોરડી| િવજુબેન ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.50)તા.14ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે ધીરૂભાઇ પોપટભાઇ સોલંકીના પત્ની, સંજયભાઇ, નિતીનભાઇના બા, વલ્લભભાઇ દુલાભાઇના મોટા ભાભી, હિતેશ, અલ્પેશ, હરેશ, િવપુલના મોટા બા થાય. તેનું ઉત્તરકારજ તા.22ના પીથલપુર મુકામે રાખેલ છે.

તળાજા| બાંભણીયા ગોવિંદભાઇ નાનજીભાઇ (ઉ.વ.76)તા.14ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે રામજીભાઇ, માવજીભાઇ કરશનભાઇ, રવજીભાઇ, બાલાભાઇ, કેશુભાઇ, ઓધાભાઇ, નરશીભાઇ, ચીથરભાઇના મોટા ભાઇ, ભુપતભાઇના કાકા, નારણભાઇ, કાશીબેન, વાલીબેનના પિતા, જેન્તીભાઇ (ભાવનગર), વાલજીભાઇ (ભાવનગર)ના સસરા, ધરમશીભાઇ (િવશાલ), જયેશભાઇના દાદા થાય. તેના સુવાળા તા.16ને રવિવારે તેના નિવાસસ્થાને ભવાની શેરી રાખેલ છે. બારમું તા.25ને મંગળવારે રાખેલ છે.

ઝાંઝમેર,તા.તળાજા | મોહનભાઇ ટહુલભાઇ શિયાળ (ઉ.વ.90)તા.14ને શુક્રવારે દેવલોક પામેલ છે. તે શિયાળ શાંતિભાઇ મોહનભાઇ, હરિભાઇ મોહનભાઇ, શામજીભાઇ મોહનભાઇના પિતાશ્રી, સ્વ.નારણભાઇ ટહુલભાઇ, મકનભાઇ, હિરાભાઇ, રામજીભાઇ, પોપટભાઇ, માવજીભાઇના મોટા ભાઇ, શિયાળ રમેશભાઇ નારણભાઇ (પો.કો.), અરૂણભાઇ નારણભાઇ (રેશન શોપ ડિલર, ઝાંઝમેર), કિશોરભાઇ પોપટભાઇ (સદસ્ય ગ્રામ પંચાયત, ઝાંઝમેર), અશોકભાઇ, રસીકભાઇ, તસ્વીરભાઇ, મહેશભાઇના મોટા બાપુ, શિયાળ રઘાભાઇ શાંતિભાઇ, રવિભાઇ, જયપાલભાઇના દાદા થાય. તેના સુવાળા તા.20ના રાખેલ છે. ઉત્તરકારજ તા.25ને મંગળવારે તેના નિવાસસ્થાને ઝાંઝમેર મુકામે રાખેલ છે.

જૈનમરણભાવનગર| તણસાવાળાહાલ ભાવનગર સ્વ.રમણીકલાલ કાનજીભાઇ વોરાની પુત્રી ઉષાબેન(ઉ.વ.67)તા.13ને ગુરૂવારે નવકારમંત્રનું સ્મરણ કરતા સ્વર્ગવાસ થયેલ છે. તે હરેશભાઇ, જયોિતબેનના બેન, સ્વ.વાડીભાઇ, સ્વ.ચુનીભાઇ, કનૈયાલાલ, ચંદુભાઇ, વૃજલાલભાઇ, ગુણવંતભાઇ, ચંદ્રાબેન મહિપતરાય દિઓરા (પાલિતાણાવાળા)ના ભત્રીજી, મોસાળ પક્ષે મોખડકાવાળા (મરચાવાળા) દોશી રમણીકલાલ પોપટલાલ, વેણીલાલ અનંતરાયની ભાણેજ થાય. દરેકની સંયુકત સાદડી તા.15ને શનિવારે સવારે 9 થી 11 દશાશ્રીમાળીની વાડી, ઘોઘા ગેટ, ભાવનગર ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

મલાડબોમ્બે | બીપીનભાઇજયંતિલાલ શાહ કમળેજવાળાના પત્ની મૃદુલાબેન(ઉ.વ.63)તા.13ને ગુરૂવારે બોમ્બે મુકામે અવસાન પામેલ છે. તે રતિલાલ િવઠ્ઠલદાસ શાહ કમળેજવાળા, જાદવજી િવઠ્ઠલદાસ શાહ કમળેજવાળાના ભાઇની પૌત્રવધુ, ગજરાબેન જયંતિલાલ શાહ ભુતીયાવાળા (જયંત કટલેરી સ્ટોર), કુમારપાળ વાલજી વોરા તણસાવાળાના ભત્રીજા વહુ થાય. અનિવાર્ય સંજોગોને લીધે સાદડી રાખેલ નથી. લૌિકક વહેવાર બંધ રાખેલ છે.ભાવનગર| સાણોદરનિવાસી હાલ માટુંગા શાહ જયંતીલાલ આણંદજી પુત્ર િદનકરભાઇના પત્ની કૈલાસબેન(ઉ.વ.59)તા.13ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે શાહ ભીખાલાલ દિપચંદ ખદરપરવાળાના પુત્રી, નગીનભાઇ, મહિપતભાઇ, ચંપકભાઇ, બાબુલાલ, નવનીતભાઇ, શશીકાંતભાઇના ભત્રીજી, સતીષભાઇ, શરદભાઇ (તળાજા) સરોજ સુરેશકુમાર (અમદાવાદ)ના બેન, શાહ જમનાદાસ છગનલાલ, શાહ હિંમતલાલ છગનલાલ ભંડારિયાવાળાના ભત્રીજા વહુ થાય. તેની સંયુકત સાદડી તા.15ને શનિવારે સવારે 9 થી 11 શિવ શક્તિ હોલ, ક્રેસન્ટ રાખેલ છે.

મહુવા| સ્વ.કાંતિલાલવિરચંદ દોશીના પુત્રી મૃદુલાબેન(ઉ.વ.67)તે બિપિનુકમાર જયંતિલાલ શાહ (કમળેજ)ના પત્ની, પુનમચંદભાઇના ભત્રીજી, શશીકાંતભાઇ (દોશી ગેસ સર્વિસ)ના દાદની દિકરી બહેન, સ્વ.મહેન્દ્રકુમાર (શ્રીફળવાળા)ના બહેન, જિનેશ, અમિતના ફઇબા તા.13/7ને ગુરૂવારે અવસાન પામેલ છે. (સાદડી રાખેલ નથી.)

અન્ય સમાચારો પણ છે...