ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}ગોહિલવાડી રામી માળી જ્ઞાતિ

જ્ઞાતિનારામજી મંદિરના ઠાકોરજીના હિંડોળાના શણગાર ધનવંતરાય ધરમશીભાઇ ડોડીયા પરિવાર દ્વારા કરાશે,સાંજે 7-45 કલાકે આરતી થશે.

}દશામાનાસ્વરૂપના દર્શન

ભાવ.જિલ્લા પંચાયત સામે આવેલા શિવ મંદિરમાં દશામાના સ્વરૂપના દર્શન થશે. તેમજ શિવમંદિરમાં દિપમાળા માટે નામ લખાવવા.

}નંદાલયહવેલી (સરદારનગર)

આજેરાત્રે 8 થી 8-30 કેસરી ઘટાના કલાત્મક હિંડોળાના દર્શન થશે

}ગોર્વધનનાથજીનીહવેલી (પરિમલ)

આજેરાત્રે 7-30 થી 8-30 સુધી વેણીના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}સોનીનીહવેલી (મેઘાણીસર્કલ)

આજેસાંજે 6-30 કલાકે એલચીના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}ગોપાલલાલજીનીહવેલી (આર.ટી.ઓ.રોડ)

આજેરાત્રે 8-45 થી 10-15 સુધી નાસપતીના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}ગોવર્ધનનાથજીનીહવેલી,આનંદનગર

આજેસાંજે 6-30 કલાકે ખલેલાના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}દ્વારકાધીશજીનીહવેલી (જશોનાથચોક)

આજેસાંજે 7 થી 8 ગુલાબના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}હાટકેશ્વરમહાદેવ (ગૌતમનગર-3)

આજનાદિપમાળના દાતા મહાવીરભાઇ જે. અગ્રાવત,તુષારભાઇ જેઠવા, હસમુખભાઇ શંભુભાઇ મીયાણી તરફથી આજે સવારે,બપોરે અને સાંજે દિપમાળા રાખેલ છે.

}સત્યસાંઇ સેવા સમિતિ

શિવમહિમ્ન સ્તોત્રમ,શિવ માનસ પૂજા તેમજ સમૂહ સાંઇ ભજન આજે સાંજે 6-30 થી 8 પ્લોટ નં. 148, સાંઇ પ્રશાંતિ, સ્વસ્તિક સોસાયટી, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રની બાજુમાં, આંબાવાડી, ઘોઘાસર્કલ પાસે રાખેલ છે.

}શીવધૂન-સંકિર્તન

આજેરાત્રે 9 કલાકે શીવધૂન, સંકિતર્ન પંચનાથ મહાદેવ,પીલગાર્ડન દરવાજા સામે, જશોનાથ ચોક ખાતે રાખેલ છે.

}અધ્યાત્મવિદ્યામંદિર

શ્રાવણમાસ નિમીત્તે દરરોજ પ.પૂ. સ્વામિની તત્પરાંનંદજી સાંજે 5-30 થી 6 હિંડોળાના દર્શન અને ભજન કરાવશે. સાંજે 6 થી 7 સ્વામીનીજી શિવમહિમ્ન સ્તોત્રના પાઠ વિદ્યાતીર્થ આશ્રમના હોલ,નિર્મળપ્લાઝાની પાછળના ખાંચામાં, તળાજા રોડ, સંસ્કાર મંડળ ખાતે રાખેલ છે.

}શિવમહિમ્ન સ્તોત્રના પાઠ

ચિદાનંદપ્રાર્થના મંડળના પાઠ અને કિર્તન ચન્દ્રેશ્વર મહાદેવના મંદિર (સર પટ્ટણી રોડ,એચ.સી.જી. હોસ્પિટલની સામે)માં તા. 31-7 ને સોમવારે સાંજે 6 કલાકે રાખેલ છે.

}પંચાક્ષરમંત્ર સંકિર્તન

ચિદાનંદપ્રાર્થના મંડળના મંત્ર જાપ સંકિર્તન સ્વ. વિદ્યાબેન જીતેન્દ્રભાઇની પુણ્યતિથિ નિમીત્તે આજે સાંજે 7-30 કલાકે ધર્મેશભાઇ ભટ્ટના નિવાસ (પ્લોટ નં. 1550, આરતી બંગલોઝ, નાગર સોસાયટી પાસે, ઘોઘાસર્કલ,ઘોઘારોડ) ખાતે રાખેલ છે.

}ગોપાલલાલજીનીહવેલી (માળીનો ટેકરો)

આજેસાંજે 730 થી 9 સુધી વેલવેટના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

વિવિધકાર્યક્રમ

}ઉમંગધામ

મણીબાવાનપ્રસ્થ કલબના વડીલોના ઉમંગધામમાં તા. 1-8 ને મંગળવારે સવારે 10 થી 11 ગાયત્રી ઉપાસક નરેન્દ્રભાઇ ભટ્ટ ગાયત્રી પ્રાર્થના સ્વાધ્યાય કરાવશે. સવારે 11 થી 1 સોલ્ટ રીસર્ચના નિવૃત વૈજ્ઞાનિક ડો. શારદાબેન જોશી દ્વારા સેમિનાર યોજાશે. બપોરે 2 થી 4 જુની ફિલ્મોના ગીતો રજૂ કરાશે.

}ઇન્કમટેક્ષનિવૃત કર્મચારી સંઘ

સુધારેલાપેન્શન અંગેના ફોર્મ ભરવા જરૂરી હોય તે અંગે માર્ગદર્શન સંઘના પદાધિકારીઓ દ્વારા 1 ઓગસ્ટ મંગળવારે સાંજે 4-30 કલાકે અપાશે. રસ ધરાવનાર સભ્યોએ યુનિયનરૂમ આયકરભવનમાં નિવૃત સમયે અને બાદ મળેલ પીપીઓ સહિતના જરૂરી તમામ આધારો સાથે આવી જવુ.

}જૈનસમાજ જોગ

સરકારનીવિધવા સહાય યોજનાના વિશેષ માર્ગદર્શન માટે ન્યુ રિધ્ધિ-સિધ્ધિ જૈન સોસાયટી ભરતનગર ખાતે નલીનભાઇ વોરા (મો. 9374727297)નો સંપર્ક સાધવો.

શૈક્ષણિકનોંધ

}મારૂતિ યોગાશ્રમ શાળા નં.83

કાળીયાબીડનીશાળામાં રંગપૂરણી, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનો સન્માન અને બાળકોને મધ્યાહન ભોજન માટે દાતા દ્વારા 150 ડીશનો સેટ શાળાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

}શાંતિલાલઅને સરકારી એન્જીનીયરીંગ કોલેજ

પ્રથમવર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અને અોરીએન્ટેશન પ્રોગ્રામ તા. 3-8 ના સવારે 10-30 કલાકે રાખેલ છે.

}એલ.જી.કાકડીયા સે. સ્કૂલ,કાળિયાબીડ

ધો.10 અને ધો. 12 વિ.પ્ર. અને સા.પ્ર. ના જુલાઇની પૂરક પરીક્ષાનું પરિણામ આવી ગયેલ હોય તા. 31-7 ના સવારે 12 થી 1 માં કાર્યાલયમાંથી મેળવી લેવુ.

મીિટંગ-બેઠક

}દશા જૈન શ્વે. મૂ.તળપદા તપાતડ

મંગળઘરવાડીની વાર્ષિક સામાન્ય સભા તા. 6-8 ને રવિવારે સવારે 10-30 કલાકે મળશે. મીટીંગનો એજન્ડા (કાર્યવાહિની) ટપાલ દ્વારા મોકલાવેલ છે.

}સ્વાતિનારી મંડળ

મંડળનાસભ્ય બહેનોની મીટીંગ તા. 1 ને મંગળવારે સાંજે 5 કલાકે દિપકહોલમાં યોજાશે. જેમાં સૌએ નવા વર્ષની ફી સાથે લાવવી. વેળા લતાબેન સોની બ્યુટીકેર અને હેરકેર અંગે માહિતી આપશે.

િજલ્લાનોંધ

}નવનીતપ્રિયાજીની હવેલી (ભુંભલી)

ભુંભલીનીપ્રાચીન હવેલીમાં આજે સાંજે 5-30 થી 7-30 રૂપેરી ઘટાના કલાત્મક હિડોળાના દર્શન થશે.

}મદનમોહનલાલજીનીહવેલી (ઘોઘા)

ઘોઘાનીપૌરાણિક મદનમોહનલાલજીની હવેલીમાં આજે સાંજે 6 થી 7 સુધી મોતીના કલાત્મક હિંડોળાના દર્શન થશે.

}મહાપ્રભુજીનીબેઠક (તગડી)

આજેસાંજે 5-30 કલાકે ફૂલના કલાત્મક હિંડોળાના દર્શન થશે

અન્ય સમાચારો પણ છે...