ખદરપરમાં જુગાર રમતા 8 શખ્સો રંગેહાથ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાતાલુકાના ખદરપર ગામમાં રવિવારે સાંજે ગોળ કુંડાળુ વળી જાહેરમાં જુગારધામ ધમધમતુ હોવાની પૂર્વબાતમીના આધારે અલંગ પોલીસે ત્રાટકી જુગાર રમી રહેલા યોગેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, ઉપેન્દ્રસિંહ કનુભા ગોહિલ, ઘુસુભા મહિપતસિંહ ગોહિલ, ભુરૂભા બળવંતસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ અણદુભા ગોહિલ, વિજયસિંહ સુખદેવસિંહ ગોહિલ રહે. તમામ ખદરપર અને જીણા બોઘા દિહોરા રહે. મીઠી વીરડીને રોકડ રૂ.12590 અને મોબાઇલ મળી કુલ રૂ. 21590ની મતા સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...