તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો હવે આવી ગઇ 4-જી મગફળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લ્યો હવે આવી ગઇ 4-જી મગફળી

તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખરીફ સીઝનમાં ઉત્પાદન થયેલ મગફળીના ઠલવાઇ રહેલ જથ્થામાં મુખ્યત્વે નાની સાઇઝની (મગડી) અને મોટી સાઇઝની હાઇબ્રીડ મગફળીમાં મુખ્યત્વે જી-2, જી-20ની વેરાઇટીઓમાં બે દાણાવાળી મગફળી સાથે કયારેક ત્રણ દાણા ધરાવતી મગફળી પણ જોવા મળે છે. પરંતુ અપવાદરૂપ સમાન ચાર દાણાનુ કવચ ધરાવતી મગફળી જોવા મળતા કોઇ યુવા ખેડૂતએ ચાર દાણાના ફોફાના કવચ સાથેનો ફોટો વોટસએપમાં ફરતો કરી દીધો અને નામ આપ્યુ 4-જી મગફળી.

અન્ય સમાચારો પણ છે...