તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • ભાવનગર |અલંગસોસીયા શીપ બ્રેકીંગ યાર્ડમાં સોસીયા યાર્ડ પ્લોટનાં 111 સામે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |અલંગસોસીયા શીપ બ્રેકીંગ યાર્ડમાં સોસીયા યાર્ડ પ્લોટનાં 111 સામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |અલંગસોસીયા શીપ બ્રેકીંગ યાર્ડમાં સોસીયા યાર્ડ પ્લોટનાં 111 સામે મેડીકલ પ્રેક્ટીસ કરતાં અમીનેષ અનિલભાઈ મંડલ (મૂળ રહે.વેસ્ટ બેંગાલ) સામે વેસ્ટ બેંગાલ તબિબનું રજીસ્ટ્રેશનને ગુજરાતમાં રજીસ્ટર્ડ કરાવ્યા વિના તબિબી વ્યવસાય કરતો હોઈ ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ્નર એક્ટની કલમ મુજબ ગુનો નોંધી અલંગ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

ગેરકાયદે પ્રેક્ટીસ સબબ તબીબ સામે કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો