• Gujarati News
  • તળાજામાંથી શંકાસ્પદ 4 ઈસમો ઝડપાયા

તળાજામાંથી શંકાસ્પદ 4 ઈસમો ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૂવામાં પડી જતા આધેડનું મોત

મહુવામાં પશુ ભરેલો ટેમ્પો ઝડપાયો

તણસા અકસ્માતમાં વધુ એક બાઇકસવારનું મોત

તળાજા 60 હજારની ચોરીના તસ્કરો હાથવેંતમાં

તળાજામાંથી મોબાઇલના 4 વેપારી દંડાયા

સણોસરાથી જુગાર રમતા 3 શકુનિઓ ઝડપાયા

ભાવનગર |લાઠી તાલુકાના નારાયણનગર ગામની સીમમાં આવેલ કુવામાં પગ લપસતા પડી જતા ઘનશ્યામભાઇ શામજીભાઇ રૂદાતલા (ઉ.વ.50) નુ મોત નિપજયુ હતુ.

ભાવનગર| મહુવામાંભાદ્રોડ રોડ પર આવેલ િરલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટાટા ટેમ્પો નં.જી.જે.4. એ.એમ.6584ને ગત મધરાત્રે પોલીસે અટકાવી તલાશી લેતા તેમાં ગેરકાયદે ભંેસોની હેરફેર થતું હોવાનું અને ટેમ્પામાં 13 ભેંસો ખીચોખીચ અને ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા ટેમ્પો ચાલક રમીઝ ઉસ્માન, ગફાર સલેમાનની ધરપકડ કરી હતી.

તળાજા બ્યુરો| ઘોઘા પોલીસ મથક હેઠળનાં તણસા નજીક ગઈકાલે થયેલ સામસામે બાઈક અકસ્માતમાં 1 વેપારીનું મોત િનપજ્યા બાદ આજે ગંભીર રીતે ઈજાપામેલા િસદ્ધરાજસિંહ અજુભાઈ ગોિહલ (ઉં.વ.19)નું ભાવનગર સર ટી. ખાતે સારવાર દરમ્યાન મોત િનપજ્યું હતું.

તળાજા બ્યુરો| ગુરુદત્ત સોસાયટીમાં રહેતા અને તળાજામાં વેપાર-ખેત કરતાં કાળુભાઈ વીરાભાઈ ભેડાનાં મકાનમાંથી ગત તા.24નાં મોડીરાત્રે રૂા.59,500ની ચોરી કરી નાસી છૂટયા હતા. અંગે પોલીસે એક સગીર વયનાં િકશોરને સાથે રાખી તપાસ હાથ ધરી છે. અને તસ્કરો હાથવેંતમાં હોવાનું જણાવ્યંુ છે.

તળાજા બ્યુરો| ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા તળાજાની વાવચોકમાં આવેલ મોબાઈલની જુદીજુદી ધકાનોમાં ચેકીંગ કરીને મોબાઈલ લે-વેચ માટેનાં રજીસ્ટર િનમાવવાની અનિયમિતતાને કરાણે ચાર દુકાનદારો ઈબ્રાહીમ વલીભાઈ મલાડા, ઈલીયાઝ ઈસ્માઈલભાઈ અડવાણી, અહેસાન હૈદર અલી ભુટાણી, અને ફારૂખ હબીબભાઈ અડવાણીની જાહેરનાનાં ભંગ બદલ ધપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

િસહોર બ્યુરો|િસહોર તા.ના સણોસરા ગામે મફતપરા િવસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભીમાભાઈ રામજી ણભાઈ મંગળાભાઈ પરમાર, રમેશભાઈ ભગવાનભાઈ રબારી, પ્રવીણ ઉર્ફે પલ્લો, અમિત ઉર્ફે ગાંધી શેખ અને િદનેશ મનજીભાઈ ડાભીનાં કબજામાંથી રોકડ રકમ રૂા.950 સાથે પ્રથમ ત્રણ જુગારીઓને ઝડપી લીધેલ. જ્યારે ચાર આરોપીઓ નાસી જવામાં સફળ થયેલ. અંગે સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તળાજા બ્યુરો|તળાજા ખાતે ગત મોડીરાિત્ર દરમિયાન ગામનાં જુદા જુદા િવસ્તારમાં અંધારામાં રખડતા ભટકતા િમલકત િવરૂદ્ધનો ગુનો આચરવા લપાતા છૂપાતા