• Gujarati News
  • તળાજાના વેપારીનું િનધન

તળાજાના વેપારીનું િનધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : તળાજાનાઆશાસ્પદ યુવાન વેપારી હિતેષ ધીરૂભાઇ વળીયાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં શહેર-તાલુકા ખરક સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. સ્વ.ની સ્મશાન યાત્રામાં તળાજાના વેપારીઅો ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.