તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

25 વર્ષથી ચાલી રહી છે સીપીએડ શિક્ષકોની લડત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 વર્ષથી ચાલી રહી છે સીપીએડ શિક્ષકોની લડત

ભાવનગર| 7 સપ્ટેમ્બર

1991નીસાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 5 ટકા જગ્યાના આધારે ભરતી કરાયેલા સી.પી.એડ. ડિગ્રીધારક શિક્ષકો આજની તારીખ સુધી પોતાની કાયદેસરતા બાબતે લડત ચલાવી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં તેમને સિનિયોરિટી સહિતના લાભો નહિ અપાતા હોવાના કારણે ત્રીજી વખત ગુજરાત હાઇકોર્ટનું શરણું લેવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં સમયાંતરે કોર્ટ દ્વારા તમામ લાભો આપવા માટે હુકમ કરવામાં આવ્યા છે તેમ છતા યોગ્ય નિર્ણય નહિ લેવાતા પ્રશ્ન અટકેલો છે. તમામ 11 શિક્ષકો દ્વારા ભેગા મળી તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રાગજીભાઇ બી.ધાંધલ્યાનો સંપર્ક કરીને રજુઆતો શરૂ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો