તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતના વીરપુત્રોને સૂર્યોદય કોલેજ ઓફ કોમર્સના િવદ્યાર્થીઓએ અશ્રુભીની આંખે શહેરના અલગ-અલગ રસ્તાઓ પર મૌન પદયાત્રા કરી અને રૂપાણી સર્કલ જઈ જાહેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. િવદ્યાર્થીઓએ ભવિષ્યમાં આર્મી જોઈન કરી દેશના રક્ષણ માટે થતા અપાર પ્રયાસની ખાતરી આપી ટ્રસ્ટીઓએ િવદ્યાર્થીઓના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યા હતા.

શહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત રોકડ/ચેક અનુદાનની યાદી

અપ્પુભાઈઅને સાથી મિત્રો 21400

વર્ધમાન ટ્રેડ લીન્ક (મેહુલ કોઠારી) 11000

આસ્થા મરીન 5000

અર્ષા અલંગ મરીન સર્વિસ 5000

જતીન ધીરજલાલ પારેખ 5000

ડો.એન.બી.હુમલ 1100

કિશોર એન. વ્યાસ 1000

દેશભક્ત 300

કુલ રૂા. 49800

સૂર્યોદય કોલેજના િવદ્યાર્થીઓએ આપી શ્રદ્ધાંજલિ

ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરિટી ડીપાર્ટમેન્ટ દ્વારા ઉરી કાશ્મીરમાં શહીદ થયેલ સૈનિકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાર્ટન લાઈબ્રેરી ચોક ખાતે યોજાઈ ગયો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરીટી ડીપાર્ટમેન્ટનાં ચેરમેન ઇમરાન એ. શેખ અને અન્ય હોદ્દેદારો હાજર રહેલ હતા.

કોંગ્રેસ લઘુમતિ વિભાગ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...