તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • તળાજા બ્યુરો |તળાજાની વિશ્વ ગુરૂ વિદ્યાપીઠમાં સહ અભ્યાસક પ્રવૃતિ તરીકે

તળાજા બ્યુરો |તળાજાની વિશ્વ ગુરૂ વિદ્યાપીઠમાં સહ અભ્યાસક પ્રવૃતિ તરીકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો |તળાજાની વિશ્વ ગુરૂ વિદ્યાપીઠમાં સહ અભ્યાસક પ્રવૃતિ તરીકે બાળકોના સર્વાંગી વિકાસ માટે મે બોલુંગા મે બઢુંગા નામક સાપ્તાહિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિવિધ કક્ષાના વિદ્યાર્થીઓને અભિવ્યક્તિની સજજતા ખીલે તે પ્રમાણે શાળાના તમામ વિદ્યાર્થીઓએ પોતાની મૌલીક સ્પીચ રજુ કરી હતી. શાળાના સંચાલક મહેશભાઇ કામળીયાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિષયના શિક્ષકોને બાળકોમાં ઉત્સાહ વર્ધક પ્રેરણા આપી હતી.

તળાજા વિશ્વગુરૂ

વિદ્યાપીઠમાં નવતર કાર્યક્રમ મે બોલુંગા મે બઢુંગા

અન્ય સમાચારો પણ છે...