તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિપમાંથી પડી જતાં શ્રમિકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | ભાવનગર પાસેના અલંગ શિપયાર્ડના પ્લોટ નં.107 યુનિક શિપ બ્રેકિંગ કોર્પોરેશનના પ્લોટમાં જહાજ ભાંગવાની કામગીરી દરમિયાન ધી એન્ડ શિપના તુતક પરથી પડી જતાં શ્રમિક ટેમુભા દીલુભા ગોહિલ (ઉ.વ.40, રહે. ત્રાપજ)ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તળાજા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી તેઓને મૃત જાહેર કરી અલંગ મરીન પોલીસને જાણ કરી હતી. જેને પીએમ સહિતની કાર્યવાહી કરી અકસ્માત મોતની એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...