તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તળાજા નજીક 10 ફુટનો મહાકાય અજગર મળી આવ્યો : સલામત સ્થળે છોડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | તળાજાનજીક શોભાવડની સીમમાં શેત્રુંજી નહેર બી-1 નજીક આવેલ નીતુભા રણજીતસિંહ સરવૈયા (સાંગાણાવાળા) ની વાડીમાં માલઢોરના છાપરામાં વહેલી સવારે 10 ફુટનો મસમોટો અઝગર આવી ચડતા તળાજા વનવિભાગને જાણ કરવામાં આવેલ જેથી વનખાતાના આરએફઓ બી.વી. ભાગીયાના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમએ સ્થળ પર પહોંચીને અઝગરને કાળજીપૂર્વક કુંઢડા નજીક આવેલ ફોરેસ્ટની અનામત વીડીમાં સલામત રીતે વિહરતો કરી દીધેલ છે.

અન્ય સમાચારો પણ છે...