• Gujarati News
  • સરતાનપર બંદરે દંપતિ દાઝયુ : પત્નીનું મોત

સરતાનપર બંદરે દંપતિ દાઝયુ : પત્નીનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરતાનપર બંદર ગામે રહેતા દિલીપભાઈ બોઘાભાઈ બારૈયા કોળી (ઉં.વ.25) તથા તેમના પત્ની મનીષાબેન (ઉં.વ.21) ગત રાિત્રનાં અકસ્માતે દાઝી જતાં બન્નેને પ્રથમ તળાજા અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર્થે ખસેડાયા હતા જેમાં મનીષાબેનનું આજે મોત િનપજ્યું હતું.