તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}અધ્યાત્મ વિદ્યામંદિર

પ.પૂ.સ્વામિનીતત્પરાનંદજી તા.28, તા.29 સોમ, મંગળવારે સાંજે 5 થી 6 શ્રીમદ્ ભાગવદ એકાદશ સ્કન્ધ પર પ્રવચન અધ્યાત્મ િવદ્યામંિદર, િવદ્યાતીર્થ આશ્રમના હોલમાં નિર્મળ પ્લાઝાની પાછળના ખાંચામાં, તળાજારોડ, સંસ્કાર મંડળ પાસે, ભાવનગરમાં રાખેલ છે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.નમ્રતાબાઇ મ.સ.ની િનશ્રામાં સવારે 7/15 થી 8 જ્ઞાનશિબિર, 9/15 થી 10/30 વ્યાખ્યાન, આજે એકાસણાની તપ આરાધના થશે તેમજ સાંજે પ્રતિક્રમણ થશે.

વિવિધકાર્યક્રમ

}રેલ્વે પેન્શનરો જોગ

તા.30/11ના અડદીયાનુ િવતરણ સવારે 11 કલાકથી બીવીપી પરા ઓિફસ નં.1 થી 39 તેમજ િસટી ઓફિસ નં.1 થી 44 માં કરવામાં આવશે.

}પી.અેન.આર.હોિસ્પટલ

અંધશાળાકેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર ખાતે મોિતયાના ઓપરેશન િનષ્ણાત ડોકટરો દ્વારા મફત કરી આપવામાં આવશે.વધુ િવગત માટે હોિસ્પટલના રિસેપ્શનમાં ફોન નં.0278-2431150 પર સંપર્ક કરવો.

}પી.એન.આર.હોસ્પિટલ

પી.એન.આર.હોસ્પિટલ,અંધશાળા, કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર ખાતે દાંતના ડો.મમતાબેન વાઘેલા દ્વારા દર શુક્રવારે, દાંતની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. જનતાને લાભ લેવા અપીલ કરાઇ છે. વધુ વિગત માટે હોસ્પિટલમાં રિસેપ્શનમાં ફોન નં : 0278 - 2431150 પર સંપર્ક કરવો.

}શ્રીમાળીસોની જ્ઞાતિ જોગ

શ્રીમાળીગોહિલવાડી સુવર્ણકાર મંડળ દ્વારા સુરતમાંથી પ્રસિદ્ધ થતા સોની સમાજના આદર્શ પારિવારિક મુખપત્ર સુવર્ણ સંદેશ બંધાવવા માંગતા જ્ઞાતિજનોએ તંત્રી યશવંતભાઇ રમણીકલાલ લંગાળીયા (ચોગઠવાળા, 2, 1618, દેસાઇ શેરી, સગરામપુરા, સુરત-2 મો.9374714576)નો સંપર્ક સાધવો.

}શ્રીમાળીસોની જ્ઞાતિ જોગ

શ્રીમાળીસોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આગામી તા.1-1-17ને રવિવારે યશવંતરાય નાટ્યગૃહમાં શાળા-કોલેજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. ઇનામ વિતરણના ફોર્મની લેવડ-દેવડની અંતિમ તારીખ 12 ડિસેમ્બર રહેશે. બાકી રહી ગયેલા જ્ઞાતિજનોએ વહેલી તકે સોની જ્ઞાતીની વાડી (હલુરીયા ચોક) અથવા સોનીની હવેલી મંદિર (મેઘાણી સર્કલ) ખાતેથી ફોર્મ મેળવી તાકીદે પરત કરવા.

શૈક્ષણિકનોંધ

}તેજસ્વી પ્રા.શાળા

અર્બનહેલ્થ સેન્ટર, ભાવ.મહાનગરપાિલકા-આરોગ્ય વિભાગના સહયોગથી આરોગ્ય તપાસણી કાર્યક્રમ તેજસ્વી પ્રા.શાળા, પ્લોટ નં.25, બાલયોગીનગર, ઘોઘારોડ, ભાવનગરમાં યોજાયેલ.જેમાં 319 બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...