• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Talaja
  • તળાજા બ્યુરો |તળાજાના વેળાવદર ગામે રહેતા ઘનશ્યામભાઇ ભગવાનભાઇ પંડયા પોતાનાં

તળાજા બ્યુરો |તળાજાના વેળાવદર ગામે રહેતા ઘનશ્યામભાઇ ભગવાનભાઇ પંડયા પોતાનાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો |તળાજાના વેળાવદર ગામે રહેતા ઘનશ્યામભાઇ ભગવાનભાઇ પંડયા પોતાનાં ઘરેથી વાડીએ જતાં હતા. તે વખતે વેળાવદરના બસ સ્ટોપ પાસેથી પુર ઝડપે પસાર થતાં માહિ દૂધના ટેમ્પો વાહનના પાછળના વ્હીલનો જોટો છુટો પડી જતાં અને ધનશ્યામભાઇને અડફેટે લેતા તેમને ફેકચર સહીતની ગંભીર ઇજા પહોંચતા તેઓએ ટેમ્પો ચાલક વિરુધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દૂધના વાહનની અડફેટે આવી જતા ઇજા

અન્ય સમાચારો પણ છે...