• Gujarati News
  • તળાજાબ્યુરો |ઇશ્વરાનંદ વિદ્યાલય હાજીપરના છાત્રોએ તાજેતરમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં

તળાજાબ્યુરો |ઇશ્વરાનંદ વિદ્યાલય હાજીપરના છાત્રોએ તાજેતરમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાબ્યુરો |ઇશ્વરાનંદ વિદ્યાલય હાજીપરના છાત્રોએ તાજેતરમાં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ છે. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં જસ્મીતાબેન ભમ્મર, પ્રદિપભાઇ વાણીયા અને પાંચુભાઇ ભમ્મર તથા ભજન ગીતમાં રાજુ કામળીયા અને ઉગાભાઇ ભમ્મર તેમજ ચિત્ર સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીએ સારો દેખાવ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવતા શાળા સંચાલકો અને શાળા પરિવારે ગાૈરવની લાગણી વ્યક્ત કરેલ છે.