તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ. ગીતાબાઇ મ.સા.ની નિશ્રામાં સવારે 9-30 થી 10-30 વ્યાખ્યાન રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}સીતારામ કો. ઓ. ક્રેડીટ સોસાયટી

સોસાયટીનીવર્ષ 2016-17 ની સાધારણસભા તા. 25-6 ને રવિવારે સવારે 9-30 કલાકે કાર્યાલય (સીતારામ કોમ્પ્લેક્ષ, ગાયત્રી મંદિરની બાજુમાં, ચિત્રા) ખાતે રાખેલ છે.

}ભાવ.લુહાર જ્ઞાતિ સમસ્ત

જ્ઞાતિદ્વારા ધો.11 થી ઉચ્ચ અભ્યાસ કરતા જરૂરીયાતમંદ જ્ઞાતિજનોને શૈક્ષણિક સહાય મેળવવા માટે વિદ્યાસહાયના ફોર્મ મેળવવા માટે બંને લુહારવાડી (અલકા સીનેમા પાસે અને વિશ્વકર્માધામ, તળાજા રોડ) પરથી મેળવીને અલકા પાસેની વાડીમાં જરૂરી પત્રો સાથેે પરત કરવાના રહેશે.

}નંદાલયહવેલી (સરદારનગર)

માર્ચ-2017માં લેવાયેલી ધો. 10 અને 12 ની પરીક્ષામાં ભાવનગર કેન્દ્રમાં 80 ટકા માર્કસ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. જેના ફોર્મ સાંજે 5 થી 7 માં હવેલીના કાર્યાલયમાંથી અસલ માર્કશીટ બતાવી મેળવી ભરેલુ ફોર્મ તા. 15-7 સુધીમાં જમા કરાવવુ.

}સિ.સં.ઔ. બ્રાહ્મણ સમાજ

ભાર્ગવગૌત્ર મુળાદાદા જોષી પરિવાર ભંડારીયા (કામળીયાનું) માં મુળાદાદાનો પાટોત્સવ તા. 18-6 ને રવિવારે રાખેલ છે. હવનમાં બેસવું હોય તેઓએ ગુણુભાઇ જોષી (મો. 9427755728), ભુપતભાઇ જોષી (મો. 9426590744) પર સંપર્ક સાધવો. પરિવારે પ્રસાદ લેવા પધારવુ.

}અવસરગૃપ

ગૃપદ્વારા રાહત દરે નોટબુક ફુલસ્કેપ ચોપડાનું તા. 12 ને સોમવારે સાંજે 5 થી 6 દરમિયાન ગાંધી ડેલો, (જૈન ઉપાશ્રય, પીરછલ્લા શેરી)ખાતેથી વિતરણ કરાશે.

શૈક્ષણિકનોંધ

}નંદકુંવરબા મહિલા કોલેજ

કોલેજમાંટી.વાય.બી.એ.,ટી.વાય.બી.સી.એ., ટી.વાય.બી.બી.એ.,એમ.કોમ. સેમ.-2 અને 4,એમ.એ. સેમ.2,4 ની વિદ્યાર્થીનીઓની માર્કશીટ આવી ગયેલ હોય કોલેજમાંથી કોલેજના સમય દરમિયાન મેળવી લેવી.

િજલ્લાનોંધ

}નવનીતપ્રિયાજીની હવેલી (ભુંભલી)

જેઠવદ નોમ તા. 18-6 ને રવીવારે સાંજે 5-30 થી 6-30 સુધી હવેલીમાં અામ મનોરથના દર્શન થશે. સેવા-ન્યૌચ્છાવર નોંધાવવા માટે મુખ્યાજી ભગીરથભાઇ દેસાઇ (મોે. 9879126060) નો સંપર્ક સાધવો.

}મદનમોહનલાલજીનીહવેલી (ઘોઘા)

ઘોઘાનાનાગરવાડામાં આવેલી હવેલીમાં તા. 18-6 ને રવિવારે સાંજે 6 થી 7 અામ મનોરથના દર્શન થશે. સેવા-ન્યૌચ્છાવર નોંધાવવા માટે મુખ્યાજી ભાસ્કરભાઇ ભટ્ટ (મો. 9327403706) નો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...