શિપમાં અન્ય જહાજનાં બે ગ્રેબ સીઝ કરતું કસ્ટમ્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ પ્લોટ નં.23માં ભંગાવા આવી રહેલા પર્લ બહામાસમાં ગેરરીતિનો પર્દાફાશ

ભાવનગર. 17 જૂન

અલંગશિપ યાર્ડમાં ભંગાવા આવી રહેલા જહાજના બે ગ્રેબ સીઝ કરાયા હતા. પ્લોટ નં.23 િત્રવેણી શિપ બ્રેકર્સ દ્વારા ખરીદવામાં આવેલા િશપ ‘બહામાસ પર્લના’ MOUમાં જહાજ પર સ્પેરના બે ગ્રેબ બતાવવામાં આવ્યા હતા. એરાઈવલ કસ્ટમ્સ બોર્ડિંગ દરમિયાન ભાવનગર ક્સ્ટમ્સ અધિકારીઓએ બારીકાઈથી ચકાસણી હાથ ધરતાં બંને ગ્રેબ અન્ય શિપના હતા અને ખોટી રીતે બહામાસ પર્લમાં ગણાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું.

ભાવનગરના કસ્ટમ્સ વિભાગ દ્વારા રૂા.5 લાખની િકંમતના જહાજના બે ગ્રેબ સીઝ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અલંગમાં ભંગાવા આવી રહેલા

અન્ય સમાચારો પણ છે...