હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણમહુવા| જેન્તીભાઇઅમૃતલાલ ચુડાસમાના પત્ની મંગળાબેન(ઉ.વ.65)તે પરેશભાઇ, ભાવેશભાઇ, મમતાબેન ભરતકુમાર વખારીયા, જયોતિબેન નિલેષકુમાર તલાટી, ઉષાબેન ભાવેશકુમાર ધોળકીયા, જલ્પાબેન રાજેશકુમાર સંઘાણીના માતૃશ્રી, દિપ, ખુશીના દાદીમાં તા.13/9ને મંગળવારે અવસાન પામેલ છે.મહુવા/ મુંબઇ | પ્રજ્ઞાબેન વિનોદરાય ઉપાધ્યાય (ઉ.વ.55)તે ધીરજલાલ મયાશંકર પંડ્યાના સાળાના પત્ની, નિલેશકુમારના મામી તા.12/9ને સોમવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તા.15/9ને ગુરૂવારે સાંજે 4.30 થી 6.30 કલાકે પ્લોટ નં.3, ગાયત્રીકૃપા, પોસ્ટલ સોસાયટી, મહુવા ખાતે રાખેલ છે.અમરોલી,સુરત | જોષી નાનાલાલ કાળીદાસ (ઉ.વ.96)તે જોષી િત્રભુવનદાસ કાળીદાસના મોટા ભાઇ, સ્વ.જોષી પ્રતાપભાઇ, દુર્લભભાઇ, મહિપતભાઇના પિતાશ્રી, જોષી વિજયભાઇ, વામનભાઇ, દેવેન્દ્રભાઇ, નિરવભાઇ, જયદીપભાઇના દાદા થાય. તેનું સુતકક્રિયા તા.19ને સોમવારે જલારામ મંદિર, વિરબાઇમાં ભોજનશાળાની વાડી, કોલેજ રોડ, અમરોલી, સુરત ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.24ને શનિવારે અમારા નિવાસસ્થાને 31, સૂર્યનગર સોસાયટી-1, નવો કોસાડ રોડ, અમરોલી ખાતે રાખેલ છે. લૌિકક પ્રથા બંધ છે.રતનપુર(ગા.), તા.વલભીપુર | હિરાબેન રામશંકરભાઇ પંડયા (ઉ.વ.85)તા.13ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેન્દ્રભાઇ પંડયા (રતનપુર ગા.), કનુભાઇ આર. પંડયા (અમરેલી), ઘનશ્યામભાઇ પંડયા (રતનપુર ગા.), બળવંતભાઇ પંડયા (બાબરા), મહેશભાઇ પંડયા, હસમુખભાઇ પંડયા, શરદભાઇ પંડયા (અમદાવાદ)ના માતુશ્રી થાય. તેનું બેસણું તા.17ને શનિવારે રતનપુર (ગા.), તા.વલભીપુર મુકામે સવારે 8 થી 6 કલાક સુધી રાખેલ છે.પાણીયાળી,તા.તળાજા | ગોહિલ નાનાબા જીલુભા (ઉ.વ.95)તા.12ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે જીલુભા સરતાનજીના પત્ની, સ્વ.અણદુભા સરતાનજીના ભાભી, પ્રવિણસિંહ જીલુભા, બટુકસિંહ, ઇન્દ્રજીતસિંહના માતુશ્રી, પુજુભા, રાજપાલસિંહ, ભગીરથસિંહના ભાભુ, પથુભા ટપુભાના કાકીમા, કનકસિંહ, પ્રવિણસિંહ, હરપાલસિંહ, બટુકસિંહ, યશપાલસિંહ ઇન્દ્રજીતસિંહના દાદીમા થાય. તેનું ઉત્તરકારજ તા.22ને ગુરૂવારે પાણીયાળી મુકામે રાખેલ છે.

ભંગડા-બાડી| જાડેજા પ્રેમબા દિલુભા (ઉ.વ.75)તા.12ના સ્વર્ગવાસ થયેલ છે. તે બાડી સ્વ.ગોહિલ કિરતસિંહ ધીરૂભા, સ્વ.મહિપતસિંહ ધીરૂભાના બેન, સહદેવસિંહ કિરીટસિંહ, ઇન્દુભા મહિપતસિંહના ફૈબા થાય. તેનું બેસણું બાડી મુકામે ગુરૂ, શુક્ર, શનિ રાખેલ છે.

જુનીકામરોળ, તા.વલભીપુર | સરવૈયાસ્વ.લલુભા દાદાના પત્ની જીવુબા(બામા,ઉ.વ.111) તા.14ને બુધવારે કૈલાસવાસ પામેલ છે. તે સ્વ.મંગળસિંહ, સ્વ.અમરસિંહ, સ્વ.બોઘુભા, ખુમાનસિંહના કાકીમા, સ્વ.નટુભા, સ્વ.કિરીટસિંહ, યુવરાજસિંહ, બેસુભાના ભાભુમા, અજીતસિંહ, રાયુભા, શંભુભા, રાજેન્દ્રસિંહ, વિરમદેવસિંહ, શક્તિસિંહના મોટા મા (બામા) થાય. તેનું બેસણું વાડી પ્લોટમાં રોડની બાજુમાં રાખેલ છે. ઉત્તરક્રિયા તા.25ને રવિવારે જુની કામરોળ મુકામે રાખેલ છે.

ખારડી,તા.ગારિયાધાર | રાજકુંવરબા ગુલાબસિંહ ગોહિલ (ઉ.વ.95)તે લખુભા ગુલાબસિંહ ગોહિલ (રીટાયર્ડ પોલીસ જમાદાર), કેશુભા ગુલાબસિંહ ગોહિલના માતુશ્રી, નરેન્દ્રસિંહ નીરૂભા ગોહિલ, મહેન્દ્રસિંહ નીરૂભા ગોહિલના ભાભુમા, ઇન્દ્રજીતસિંહ લખુભા ગોહિલ (પો.કોન્સ., જાફરાબાદ), રવિરાજસિંહ કેશુભા ગોહિલ (પો.કોન્સ., ભાવનગર)ના દાદીમા, ભુપેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (એસ.આર.પી. કેવડીયા), ભવદીપસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, ધ્રવરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલના મોટા મા, પ્રવિણસિંહ ઝાલા (વલભીપુર), કિરીટસિંહ જાડેજા (નાયાણી, કોટડા)ના સાસુમા, રાજેન્દ્રસિંહ રાણા (લીંબડી), જયેન્દ્રસિંહ ઝાલા (દમણ), મયુરસિંહ જાડેજા (ખીજદડ)ના વડસાસુમા, સિદ્ધરાજસિંહ ઇન્દ્રજીતસિંહ ગોહિલ, હિતાક્ષીબા (ડોલીબા), ઇન્દ્રજીતસિંહના દાદીમા તા.14ને બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.24ને શનિવારે ખાટડી, ગારિયાધાર મુકામે રાખેલ છે.

પડવા,તા.ઘોઘા | વડીયાતા.ગોંડલ નિવાસી જાડેજાબળવંતસિંહ નારૂભા (ઉ.વ.95)તે સ્વ.ગોહિલ કેશુભા જામસિંહના બનેવી સાહેબ, નાથુભા દોલુભા, વનરાજસિંહ દોલુભા, વિક્રમસિંહ ભરતસિંહ, ઇન્દુભા ભરતસિંહના બનેવી સાહેબ, નિલમસિંહ કેશુભા, દિગ્વિજયસિંહ કેશુભાના ફુવા સાહેબ તા.13ને મંગળવારે સ્વર્ગવાસી થયેલ છે.ફુલસર,તા.તળાજા | ઉજીબેન વીરજીભાઇ ગુજરાતી (ઉ.વ.85)તા.13ને મંગળવારે રામચરણ પામેલ છે. તે ભરતભાઇ વીરજીભાઇ, કેશુભાઇ વીરજીભાઇ, ગોરધનભાઇના માતુશ્રી, ભુપતભાઇ, મેઘજીભાઇ ગુજરાતીના કાકી, બેસરભાઇ ભીખાભાઇ, ઉકાભાઇ ભીખાભાઇ માણીયા (કસાણ)ના બેન થાય. તેનું બેસણું તા.15ના ફુલસર મુકામે તેમજ તેની ઉત્તરક્રિયા તા.23ને શુક્રવારે ફુલસર મુકામે રાખેલ છે.

મહુવા| રમેશભાઇ પરશોત્તમભાઇ ધોરાજીયા (ઉ.વ.46,આર.પી. પટેલ ડે.એન્જીનીયર, જેટકો, મહુવા) તે અરવિંદભાઇના નાનાભાઇ, તેજલબેનનના પતિ, હિમાની, નૈતીકના પિતાશ્રી તા.11/9ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.15/9ને ગુરૂવારે સાંજે 4 થી 7 પટેલ વાડી, મહુવા મુકામે રાખેલ છે.તગડી,તા.ધંધુકા | હરજીભાઇ ધનજીભાઇ માગુંકીયા (ઉ.વ.94)રહેવાસી ગામ તગડી હાલ સુરત તે માધવજીભાઇ, પ્રવિણભાઇ, કનુભાઇ, પ્રેમજીભાઇ, ઘનશ્યામભાઇ, અરવિંદભાઇના પિતાશ્રી, ટી.ડી. પટેલ (ભાવનગર)ના મોટા ભાઇ, સ્વ.રવજીભાઇ, રમેશભાઇના કાકા, સી.ટી. પટેલ, ચંદ્રકાંતભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ, જશુભાઇ, ઓધવજીભાઇ, કિશોરભાઇ, અરવિંદભાઇના દાદા, રાજેશભાઇ, કલ્પેશભાઇ, ભાવેશભાઇ, ચિરાગભાઇ, સંદીપભાઇ, કૃણાલભાઇ, પંકજભાઇ, હિરેનભાઇના બાપા તા.13ના સ્વર્ગવાસી થયેલ છે. તેનું બેસણું તા.15ને ગુરૂવારે રાત્રે 8 થી 10 લક્ષ્મીનગરની વાડી, ગજેરા રોડ, આંબાતલાવડીની બાજુમાં રાખેલ છે. તા.17ને શનિવારે તગડી, તા.ધંધુકા ગામે રાખેલ છે. લૌિકક રીવાજ તથા ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.ભાવનગર| કુકડીયાસ્વ.નાનાલાલ ભાયચંદના પુત્ર જયંતીલાલકુકડીયા (ઉ.વ.72)તા.13/9ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.હસમુખરાય નાનાલાલ, હિંમતલાલ નાનાલાલ કુકડીયાના નાના ભાઇ, નિતીનભાઇ (ઝાલા), દમયંતીબેન મન્વેશકુમાર લંગાળીયાના પિતાશ્રી, ભરતભાઇ (સોનગઢવાળા)ના કાકા, નિધિ, શિવાની, યશ, વત્સલના દાદા, સ્વ.દામોદર જમનાદાસ રાજપુરા, ભીખાભાઇ તુલસીદાસના બનેવી, ભરતકુમાર દામોદરદાસના ફુવા થાય. તેની સાદડી તા.15/9ને ગુરૂવારે સવારે 9 થી 11 શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી, હલુરિયા ચોક ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| ભડીભંડારિયા નિવાસી હાલ ભાવનગર સ્વ.ભીખાભાઇ બેચરભાઇ ગોહિલના પુત્ર રણજીતભાઇભીખાભાઇ ગોહિલ તા.11નારામચરણ પામેલ છે. તે જયમલભાઇ ભીખાભાઇ, સ્વ.સુરેશભાઇ ભીખાભાઇ, ચંદુબા માધુભાઇ રાઠોડ, લીલાબા જયમલભાઇ રાઠોડ (સિહોર)ના નાના ભાઇ, અજયભાઇ ભીખાભાઇના મોટા ભાઇ, ભંડારિયા નિવાસી જેસંગભાઇ દેસળભાઇ ગોહિલના ભત્રીજા, રામસંગભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇ, ભંડારિયાવાળાના મોટા ભાઇ, આષીશ, દિપીકાબેન દિપકકુમાર જાડેજાના પિતા, ભાવેશભાઇ, રાકેશભાઇ, રીટાબા બહાદુરસિંહ વાઘેલા, રાજુભાઇ, મેહુલભાઇ, તુષારભાઇના કાકા, સાગર, ઇન્દ્રજીતના દાદા, સ્વ.રઘુભાઇ રાઠોડ (એક્સલ પાન હાઇકોર્ટવાળા)ના જમાઇ, અજયભાઇ રઘુભાઇ રાઠોડ, રાજુભાઇ રઘુભાઇ રાઠોડના બનેવી થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે 4 થી 6 સુધી રાજપૂત સમાજની વાડી, જૂની આર.ટી.ઓ. સામે, નવાપરા, વિભાગ નં.1 નીચેના ભાગે રાખેલ છે.ડુંગરપરડા-ભાવનગર| સ્વ.રૂપસીંગભાઇભગવાનભાઇ હડીયલના પત્ની પાર્વતીબેન(ઉ.વ.105)તા.12ને સોમવારે અવસાન પામેલ છે. તે સ્વ.રાયસીંગભાઇ, અભેસીંગભાઇ (બીએમસી, નિવૃત્ત કર્મચારી), તખ્તસિંહ (બીએમસી, નિવૃત્ત કર્મચારી), સરદારસિંહ (બીએમસી નિવૃત્ત કર્મચારી), જયમલસિંહ (બીએમસી, કર્મચારી), જીબાબેન, લાભુબેન, જયાબેનના માતુશ્રી, મહેશ, કિશન, કલ્પેશ (પત્રકાર સંદેશ), અજય, રણજીત, ઘનશ્યામ, જગદીશ, લખન, કૃણાલના દાદીમા, બાબુભાઇ પઢીયાર (નાના રાજકોટ), દેેવસીંગભાઇ પરમાર (સુરત), જોરસીંગભાઇ બારડ (તાજપર)ના સાસુ, સ્વ.કનુભાઇ, હનુભાઇ ચૌહાણ (ડુંગરપરડા)ના માસી થાય. તેનો તમામ લૌિકક વ્યવહાર ડુંગરપરડા મુકામે રાખેલ છે. તેનું બેસણું ભાવનગર મુકામે તા.17ને શનિવારે સાંજે 4 થી 6 સરદારસિંહ હડીયલના નિવાસસ્થાને સી-1382, રામદેવપીર કૃપા, રામનગર, દર્શન ડેરીના સામેના ખાંચામાં, ત્રીજી લાઇન, કાળીયાબીડ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.22ને ગુરૂવારે ડુંગરપરડા મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.વૃજલાલકાનજીભાઇ ચુડાસમાના પત્ની કંચનબેનવૃજલાલ ચુડાસમા (ઉ.વ.91)તા.13ને મંગળવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.કાન્તીલાલ વૃજલાલ ચુડાસમા, ધીરૂભાઇ, સ્વ.સુરેશભાઇ, અરૂણભાઇ, શરદભાઇ, મુકેશભાઇના માતુશ્રી, સ્વ.મુકતાબેન વલ્લભભાઇ રાઠોડના નણંદ, વિનુભાઇ વી. રાઠોડના ફઇ થાય. તેનું બેસણું તા.15ને ગુરૂવારે ગોપાલ લાલજીની હવેલી, આર.ટી.ઓ. રોડ, પ્લોટ નં.726, વિજયરાજનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌિકક પ્રથા બંધ છે.

અગીયાળી| મકવાણાસ્વ.ભીમજીભાઇ છગનભાઇના નાના ભાઇ મનજીભાઇના પત્ની શારદાબેન(ઉ.વ.70)તા.14ના સ્વર્ગવાસ થયેલ છે. તે બટુકભાઇ છગનભાઇના ભાભી, પ્રવિણભાઇ, જેન્તીભાઇ, જયશ્રીબેનના માતુશ્રી, પાલિતાણા સિધપુરા મધુબેન ભરતકુમારના માતુશ્રી, ચૌહાણ કૈલાસબેન રંજનીકુમાર, રાઠોડ પદ્માબેન અરૂણકુમારના મોટા બા, સ્વ.હરસોરા રમાબેન ગોવિંદલાલના કાકી, પરમાર સ્વ.લાભુબેન મુકેશકુમારના કાકી, સ્વ.નંદલાલભાઇ જગજીવનભાઇ પરમાર, હરેશભાઇ જગજીવનભાઇ, અમૃતલાલ જગજીવનભાઇ પરમારના બેન થાય. રાજકોટવાળા તેની ઉત્તરક્રિયા તા.22ને ગુરૂવારે અગીયાળી મુકામે રાખેલ છે.ભાવનગર| ત્રાપજનિવાસી હાલ ભાવનગર મનુભાઇરણછોડભાઇ પરમાર (ઉ.વ.72,હરિઓમ કલોથ સ્ટોર) તા.13ના રામચરણ પામેલ છે. તે અનિલભાઇ પરમાર (સેન્ટ મેરી), મીનાબેન ડાભી, હીનાબેન ડાભી, રીટાબેન સોલંકી, કિરણબેન બગથળીયાના પિતાશ્રી, સ્વ.નરશીભાઇ પરમાર, સ્વ.બાબુભાઇ પરમાર, સ્વ.કાળુભાઇ પરમાર, સ્વ.બટુકભાઇ પરમાર, કાંતિભાઇ લાલજીભાઇ, પ્રવિણભાઇ (તળાજા), નટુભાઇ, જયંતીભાઇ, લક્ષ્મણભાઇ, જગદીશભાઇ, લાભુબેન િત્રભોવનભાઇ ચૌહાણના ભાઇ, સતીષભાઇ ચૌહાણ (એસીબી)ના મામા, નંદલાલભાઇ, અશોકભાઇના કાકા, પ્રવિણભાઇના દાદા, ચુનીલાલ ડાભી, મનોજભાઇ ડાભી, ઉમેશકુમાર સોલંકી, હરેશકુમાર બગથળીયા, શિલાબેનના સસરા, સ્વ.મુળજીભાઇ રામજીભાઇ ભટ્ટી, દામજીભાઇ રામજીભાઇ ભટ્ટી (કોળીયાક)ના જમાઇ, જમનભાઇ, ઝવેરભાઇ, લલ્લુભાઇ, ચંદુભાઇ, કાંતિભાઇ, ધીરૂભાઇ, કાંતિભાઇ કે., હરેશભાઇ ભટ્ટી, ભારતીબેન જયસુખલાલ રાઠોડ, રેખાબેન દિનેશકુમાર કાલાવાડીયા (સા.કું.)ના બનેવી થાય. તેનું બન્ને પક્ષનું બેસણું તા.15ને ગુરૂવારે બપોરે 4 થી 6 તથા ઉત્તરકારજ તા.23ને શુક્રવારે વાળંદ જ્ઞાતિની વાડી, બસ સ્ટેન્ડ નં.12 પાસ, ભરતનગર, ભાવનગર ખાતે રાખેલ છે.

મોટાઆસરાણા | નાનજીભાઇ મથુરભાઇ સોલંકી (ઉ.વ.68)તે ભરતભાઇ, લાલજીભાઇ, ઇલાબેન કિશોરકુમાર ચૌહાણ (ઉંચાકોટડા), નિતાબેન સુરેશભાઇ રાઠોડ (બોરડા), સોનલબેન ભાવેશભાઇ બારડ (સાજણાવાવ)ના પિતાશ્રી , નરેશભાઇ, પ્રેમજીભાઇ, ભૂપતભાઇના મોટાભાઇ, હિમતભાઇ, કિરણભાઇ, પ્રવિણભાઇ, હરેશભાઇ, ભિખાભાઇ, અતુલભાઇના મોટા બાપાના દિકરા, રમેશભાઇ પરશોતમભાઇ ભાયાણી (રાઢીયા), મનુભાઇ, અશોકભાઇ ના ફુવા, સ્વ.ધનજીભાઇ, સ્વ.રવજીભાઇ, વિરજીભાઇ, સ્વ.મનજીભાઇ , સ્વ.બચુભાઇ રાઠોડ (નાના જાદરા)ના ભાણેજ, ઓધવજીભાઇ નાગજીભાઇ ચૌહાણ (મેસણકા), ધનશ્યામભાઇ પરશોત્તમભાઇ ધામેલીયા (ભાવનગર), સ્વ.હિમતભાઇ બચુભાઇ વકાણી (સા.કુંડલા), હિમતલાલ જાદવભાઇ પરમાર (કુંભણ), બિપીનભાઇ ભીમજીભાઇ બગથળીયા (પીઠવડી)ના મોટાસાળા, સવિતાબેન લલ્લુભાઇ પરમાર (કુંભણ)ના ભત્રીજા તા.14/9ને બુધવારે અવસાન પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.24/9ને શનિવારે તથા પાણીઢોળ તા.25/9ને રવિવારે મોટાઆસરાણા મુકામે રાખેલ છે.મહુવા| મનસુખલાલ હરજીવનદાસ પડિયા (ઉ.વ.68)તે પીયુશભાઇ, કૌશિકભાઇ, હિરેનભાઇના પિતાશ્રી, પ્રદિપભાઇ (ભાવનગર), જગદિશભાઇ, શરદભાઇ નંદલાલ જગડના બનેવી, દેવકુંવરબેન કનૈયાલાલ જોગી (અમરેલી)ના ભાઇ તા.13/9ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.15/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે બ્રહ્મક્ષત્રિય વાડી, નવાઝાંપા, મહુવા ખાતે રાખેલ છે.સેંદરડા| લખમણભાઇકાળુભાઇ ગળથરીયાના પત્ની સમજુબેન(ઉ.વ.60)તે બાખલકીયા આણંદભાઇ ખખુભાઇ, ભુપતભાઇ, વિઠ્ઠલભાઇ, મગનભાઇ, ભરતભાઇના બેન, રણછોડભાઇ, મુળજીભાઇ, સ્વ.બેચરભાઇના ભાઇના વહુ, વનિતાબેન ભરતભાઇ વાળા (વાંગર)ના માતૃશ્રી તા.13/8ને મંગળવારે રામચરણ પામેલ છે. તેમનું ઉત્તરકારજ તા.23/9ને શુક્રવારે વિધી સવારે સેંદરડા ખાતે રાખેલ છે.

બેડા,તા.જેસર | મનુભાઇ ઉકાભાઇ વાળા (ઉ.વ.75)તે સ્વ.બચુભાઇ ઉકાભાઇ, સ્વ.શામજીભાઇ ઉકાભાઇ, પોપટભાઇના ભાઇ, હિતેશભાઇ, નીતીનભાઇ, અશ્વીનભાઇ, મુકેશભાઇ, રેખાબેન ભાવેશભાઇ કંડોળીયા (કુકડ)ના પિતાશ્રી, હસમુખ, રમેશ, અલ્પેશના મોટા બાપા, દુલાભાઇ, હિંમતભાઇના કાકા, હસ્તગીરી (જાળીયાવાળા) હાલ ભાવનગર રવજીભાઇ નરશીભાઇ બાખલકીયા (પોસ્ટમેન), પોપટભાઇ, સ્વ.મધુભાઇના બનેવી, અરવિંદભાઇ, સુધીરભાઇ, લાલજીભાઇ, ઘનશ્યામભાઇ, વલ્લભભાઇ, દીજેશભાઇના ફુવા તા.11ને રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તેની દશા તા.21ને બુધવારે તેમજ ઉત્તરક્રિયા (કારજ) તા.22ને ગુરૂવારે બેડા મુકામે રાખેલ છે.ભાવનગર| તલુબેન મેઘજીભાઇ સેંતા (ઉ.વ.81)તે સ્વ.મેઘજીભાઇ ભાયાભાઇ સેંતાના પત્ની, અશોકભાઇ મેઘજીભાઇ, રૂપાભાઇ મેઘજીભાઇના માતુશ્રી, બાલાભાઇ ભાયાભાઇના ભાઇના પત્ની, મકનભાઇ, ભુપતભાઇના કાકી, રાણાભાઇ સુધાભાઇ, ગોવિંદભાઇ હરખાભાઇ, લાખાભાઇ, નાનજીભાઇ, ભરતભાઇના ભાભી, મિહીર, આદિત્ય, અરવિંદભાઇ પ્રા.શિક્ષક), કિશોરભાઇ, સુેરશભાઇના મા, ભુંભલી નિવાસી સ્વ.નરશીભાઇ ખીમાણી, ઘુસાભાઇ, મોહનભાઇના બેન તા.14ને બુધવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.17ને શનિવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને ખોડીયાર હોલની સામે, કાળીયાબીડ રાખેલ છે. તેનું ઉત્તરકારજ તા.24ને શનિવારે દિવસના ખરક જ્ઞાતિની વાડી, કાળીયાબીડ, ભાવનગર ખાતે રાખેલ છે.વાલાવાવ| નરશીભાઇ સોંડાભાઇ જેઠવા (ઉ.વ.85)તે જશુભાઇ, સ્વ.ઘીરૂભાઇ, કનુભાઇના પિતાશ્રી તા.13/9ને મંગળવવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.17/9ને શનિવારે તથા ઉત્તરકારજ તા.24/9ને શનિવારે રાખેલ છે.કમળેજ| ઘનશ્યામભાઇ રાઘવભાઇ વાઘેલા (ઉ.વ.46)તા.13ને મંગળવારે રામચરણ પામેલ છે. તે સ્વ.રાઘવભાઇ અરજણના પુત્ર, ભરતભાઇ રાઘવભાઇના નાના ભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ, જીવરાજભાઇ રાઘવભાઇના મોટા ભાઇ, મહેશભાઇ, સુનીલભાઇના પિતાજી થાય. તેના સુવાળા વિધિ તા.15ના સવારે 9 કલાકે તથા ઉત્તરકારજની વિધિ તા.19ના સવારે દિવસે રાખેલ છે.

સમઢીયાળાપટ્ટી | કાતરીયા બાઘુબેન માધાભાઇ (ઉ.વ.101)તા.14ને બુધવારે રામચરણ પામેલ છે. તે બાલાભાઇ માધાભાઇ, ગણેશભાઇના માતુશ્રી, ધીરૂભાઇ, રમેશભાઇ, સ્વ.ભુપતભાઇ, મનસુખભાઇ, મુન્નાભાઇ, મહેશભાઇના દાદીમા, નાગજીભાઇ સોંડાભાઇના કાકી, સ્વ.તેજાભાઇ ચૌહાણ, પુનાભાઇના ફઇ થાય. તેની ઉત્તરક્રિયા તા.23ને શુક્રવારે તેના નિવાસસ્થાને દિવસના રાખેલ છે.ઠળીયા,તા.તળાજા | વેલાભાઇ શીણાભાઇ ડાભી (ઉ.વ.75)તા.14ને બુધવારે રામચરણ પામેલ છે. તે ભરતભાઇ, હરેશભાઇ, બટુકભાઇના પિતાશ્રી, મેપાભાઇ ગણેશભાઇ ડાભી, ચંદુભાઇ શ્યામજીભાઇ ડાભી, ભોપાભાઇ જાદવભાઇ ડાભી, હિંમતભાઇ જાદવભાઇના કાકા, અજયભાઇ, પ્રકાશભાઇના દાદા થાય. તેનું બેસણું તા.16ને શુક્રવારે તથા તેની ઉત્તરક્રિયા તા.25ને રવિવારે દિવસનું રાખેલ છે.ભાવનગર| બાડીનિવાસી હાલ ભાવનગર સ્વ.મીઠાભાઇ જીવાભાઇ જોગદીયાના પુત્ર ગલાભાઇમીઠાભાઇ જોગદીયા (ઉ.વ.70)તા.11ના અવસાન પામેલ છે. તે જીવીબેનના પતિ, નથુભાઇના નાના ભાઇ, રત્નાભાઇ, જેઠાભાઇ, બધાભાઇ, શ્યામુબેન, સંતોકબેનના મોટા ભાઇ, જેરામભાઇ રાઠોડના સાળા, ભીમજીભાઇ, જેરામભાઇના ભાઇ, અરવિંદભાઇ, જયાબેન, રેખાબેનના પિતાશ્રી, વિશાલ અરવિંદભાઇના દાદા, હંસાબેન અરવિંદભાઇ, કિશોરભાઇ, રાજુભાઇના સસરા, તેજાભાઇ મુળાભાઇ, સ્વ.બાવજીભાઇ ડોસાભાઇ, આણંદભાઇ પ્રેમજીભાઇના વેવાઇ, કમાભાઇ, આલજીભાઇ જીવણભાઇ પડાયાના બનેવી થાય. તેનું બેસણું તા.15ના સાંજે 4 કલાકે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.19ને સોમવારે સવારે 9 કલાકે હાદાનગર, સત્યનારાયણ સોસાયટીના નિવાસસ્થાને રાખેલ છે.મોખડકા| તેજુબેન જીવાભાઇ વીજુડા (ઉ.વ.75)તા.13ને મંગળવારે રામચરણ પામેલ છે. જીવાભાઇ ભાયાભાઇ વીજુડાના પત્ની, નાથાભાઇ, સુરેશભાઇ, દિનેશભાઇના માતુશ્રી, ધનાભાઇ, ચીથરભાઈ, દુદાભાઇ, નારણભાઇ, બધાભાઇના કાકી, લાખાભાઇ માલાભાઈ ગોહિલ (જલાલપુર) વાળાના બેન, જીવાભાઇ બાબરિયા (ભાવનગર), પ્રવીણભાઈ બારૈયા (બગદાણા), લાલજીભાઈ બાબરિયા (કુંભણ)ના સાસુ થાય. તેનું બારમું તા.19ને સોમવારે દિવસના રાખેલ છે.અમદાવાદ| બગદાણાનાવતની હાલમાં અમદાવાદ રહેતા ગોહિલકાનજીભાઇ પ્રેમજીભાઇ તા.14નેબુધવારે રામચરણ પામેલ છે. ગોહિલ રવજીભાઇ, ચુનીભાઇ, ધનજીભાઇ, જેન્તીભાઇના પિતાશ્રી, વાળા ગોવિંદભાઇ, ચૌહાણ જેઠાભાઇના સસરા, અમદાવાદના સામાજીક કાર્યકર્તા ખીમજીભાઇ નરસિંહભાઇ ગોહિલના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.25ને રવિવારે અમદાવાદ રાખેલ છે.

મુસ્લિમમરણભાવનગર| જેતુનબેન અબ્દુલસમદભાઇ રાઠોડ (ઉ.વ.63)તા.14ના જન્નતનશીન થયેલ છે. તે મ.યુસુફભાઇ પેઇન્ટર સુરતી, ઇકબાલભાઇ પકોડાવાળા, મહેબુબભાઇ શીંગવાળા, આબેદાબેન બાબુભાઇ ખોખર, ડેડાણના મોટા ભાભી, હાજી ઇસ્માઇલભાઇ સોપારીવાળા, મ.રહીમભાઇ સોપારીવાળાના બેન, રાઠોડ આરીફભાઇ, અલ્તાફભાઇ, સાયરાબેન, શહેનાઝબેન, પરવીનબેનના મમ્મી, કુરેશી હાજી હાસમભાઇ ગાડાવાળા, એહમદભાઇ ખોખર, અલ્તાફભાઇ રાઠોડના સાસુમા, ઇદ્રીસભાઇ ગોરીના કાકી સાસુ થાય. તેની જયારત તા.16ને શુક્રવારે સવારે 8-30 કલાકે મોમીનવાડ મસ્જીદમાં રાખેલ છે. ઓરતોની બેઠી જયારત ગોરી ફળીયા સિપાઇ જમાતખાના હોલ ખાતે રાખેલ છે.ગુંદી-કોળીયાક| કાળાભાઇ ગગુભાઇ ગુંદીગરા (ઉ.વ.97)તા.12ના ગુજરી ગયેલ છે. તે મ.હાજીભાઇ, મ.ઉમરભાઇ, મ.દાઉદભાઇ, મ.વલીભાઇ ગગુભાઇ ગુંદીગરાના ભાઇ, હુસેનભાઇ, રજાકભાઇ, સતારભાઇ ગુંદીગરાના વાલીદ, જમાલભાઇ ઉર્ફે રઘાભાઇ, મ.રમજાનભાઇ, ઉસ્માનભાઇ (ભાવનગર)ના કાકા, રહીમભાઇ, રસુલભાઇ ગુંદીગરા (તળાજા)ના મોટા બાપુ, મ.સુલેમાનભાઇ રહેમાનભાઇ ઉંચડીયા, મહંમદભાઇ અલારખભાઇ કાળવાતર (માસ્તર તળાજા), આદમભાઇ કાસમભાઇ સૈયદ (રાજપરા), મ.આદમભાઇ જમાલભાઇ ડેરૈયા (સિહોર), મ.ઉંમરભાઇ વલીભાઇ ડુગરીયા (મહુવા)ના સાળા, ભુંભલીવાળા મ.કાસમભાઇ સરવૈયાના જમાઇ, દાઉદભાઇ, કાદરભાઇ સરવૈયાના બનેવી, મ.હાજી અમીભાઇ આમદભાઇ મકવાણા (પાલિતાણા)ના સાઢુભાઇ, નુરાભાઇ હશનભાઇ મોદન, અહમદભાઇ હુસેનભાઇ ડેરૈયા, વલીભાઇ અબ્દુલ્લાભાઇ ચુડસરા (સિહોર), ઇસાભાઇ અભરામભાઇ ગોગદા (વરતેજ)ના વેવાઇ, ગફુલભાઇ જીવાભાઇ બીલખીયા, હાજી ઉસ્માનભાઇ હાજી ઇબ્રાહીમભાઇ ડેરૈયા, મ.રહીમભઇ મહંમદભાઇ સેલોત, અબ્બાસભાઇ સુલેમાનભાઇ વારૈયા (ઘેટીવાળા)ના સસરા થાય. તેની જીયારત તા.15ને ગુરૂવારે સવારે મર્દો તથા ઓરતો માટે મસ્જીદે શહીદે ગંજા સાબાજીત પીર બાપુની દરગાહ, કોળીયાક રાખેલ છે. હિન્દુભાઇઓ માટે બેસણું સાંજે 4 થી 6 કલાકે તેના નિવાસસ્થાને કોળયાક વનમાં રાખેલ છે.ભાવનગર| ગોરી ઉસ્માનભાઇ ગુલાબભાઇ તા.14નેબુધવારે જન્નતનશીન થયેલ છે. તે ગોરી મ.ગુલાબભાઇ અબ્રાહીમભાઇના દીકરા, મ.ગોરી મમદભાઇ ગુલાબભાઇના નાના ભાઇ, રહીમભાઇ જમાલભાઇ સિકંદરભાઇ ગોરીના મોટા ભાઇ, રજાકભાઇ, ઇનુશભાઇ, હનીફભાઇ ગોરીના વાલીદ, અબ્દુલભાઇ રેમાનભાઇ શેખ પાલિતાણાવાળા, સત્તારભાઇ દાદુભાઇ કુરેશીના સાળા, ગોરી પાનવાળા એહમદભાઇ રફીકભાઇ શબ્બીરભાઇ, સલીમભાઇના કાકા, બેલીમ ઇબ્રાહીમભાઇ અલીભાઇના બનેવી, મુનાફભાઇ મેહબુબભાઇ, સોહિલભાઇના સસરા થાય. તેની જીયારત તા.16ને શુક્રવારે મરદોની જીયારત હલીમા મસ્જીદમાં સવારે 8-30 કલાકે તેમજ ઔરતોની જીયારત લીયાકત અલીબાપુની દરગાહ, નારી રોડ, અવેડા ખાતે રાખેલ છે. ઘરનું સરનામું નારી રોડ, કું.વાડા, ગુ.હા. બોર્ડ, કાશ્મીરી કવાર્ટસ, રૂમ નં.420, ભાવનગર.ભાવનગર| મુળગામઆંબા નિવાસી હાલ ભાવનગર સુલતાનભાઇ ફલજીભાઇ સૈયદ (ભાજપ લઘુમતી મોરચો, ઉપપ્રમુખ)ના નાના બેન ઝરીનાબેનફલજીભાઇ સૈયદ (ઉ.વ.50)ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ.કેશુભાઇ ફલજીભાઇ સૈયદ (રીટાયર્ડ આસી.સબ ઇન્સ.) રહીમભાઇ ફલજીભાઇ સૈયદ (ખોજાવાડ આંબાચોક, ભાવનગર), નિવૃત્ત એ.એસ.આઇ. મ.અબ્દુલભાઇ ફલજીભાઇ સૈયદ (ચલાલા)ના નાના બેન, નિવૃત્ત એ.એસ.આઇ નુરભાઇ રાજેભાઇ સૈયદના ભાણેજ થાય. તેની જીયારત તા.15ના સવારે 9 કલાકે કેસરબાઇ મસ્જીદ, નવાપરા, ભાવનગર ખાતે તથા ઔરતોની જીયારત તેના નિવાસસ્થાને તેલઘાણી કેન્દ્ર, ગાંધી સ્મૃતી પાછળ, ભાવનગર ખાતે રાખેલ છે. તથા હિન્દુભાઇઓ માટેનું બેસણું તા.15ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેના ઘરે તેલઘાણી કેન્દ્ર ખાતે રાખેલ છે.ભાવનગર| પઠાણમ.મજીદખાન ઇસ્માઇલખાન રેલવેવાળાના ઔરત જેતુનબેન(ઉ.વ.78)તા.14ના ઇન્તકાલ થયેલ છે. તે રસીદખાન ઇસ્માઇલખાન, મ.આમદખાન, મ.હમીદખાન ઇસ્માઇલખાનના મોટા ભાભી, રૂસ્તમખાન, મહેબુબખાન (સિલવર બેટરી), ફિરોજખાનના વાલીદા, મ.ઇકબાલભાઇ અબ્દુલભાઇ ખદરાણી સાવરકુંડલાવાળા, ઐયુબખાન હુસૈનખાન હમદર્દ (બીઅેમસી)ના સાસુ, ઘંટીવાળા મ.અ.રજાકખાન રહેમાનખાનના મોટા બેન થાય. તેની જીયારત મર્દોની કે.જી.એન. મસ્જીદ, જમનાકુંડ ખાતે તા.16ને શુક્રવારે સવારે 8-30 કલાકે તથા ઔરતોમાં બેઠી જીયારત મેહેફીલે મહોબ્બત સિપાઇ જમાત ખાનામાં, સાંઢીયાવાડ, ભાવનગર ખાતે શુક્રવારે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...