તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેત્રુંજી નદીમાં 1 વર્ષમાં બીજું સર્ચ ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેત્રુંજી નદીમાં 1 વર્ષમાં બીજું સર્ચ ઓપરેશન

^શેત્રુંજીનદીમાં 1 માસ પૂર્વે ઉતારૂ સાથેની કાર ડૂબી હતી ત્યારે તળાજા ન.પા. દ્વારા લોડર, જેસીબી, દોરડા સાથે ફાયરબ્રિગેડ દ્વારા દિવસે ગણતરીની કલાકોમાં તમામને બચાવી લેવાયા હતા. જ્યારે બનાવ રાત્રિનો હોવાથી અને નિશ્ચિત લોકેશન મળતું હોવાથી બે-ત્રણ કિ.મી. શેત્રુંજી પાણી િવસ્તારમાં હોડકા, દુરબીન, લાઈટ સાથે શોધખોળ હાથ ધરાઈ હતી. અંતે પુલની નીચેથી મૃતદેહ બહાર કાઢવામાં આવેલ. >એ.બી.મેર, ભાજપઅગ્રણી-યુવાદળ (ન.પા.પ્રમુખનાં પતિદેવ)

અન્ય સમાચારો પણ છે...