તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જહાજની સીડી પરથી પટકાતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલંગશિપબ્રેકીંગ યાર્ડમાં પ્લોટ નં.વી.5માં લાંગરેલ જહાજ પર કામ કરતાં અને અલંગના પ્લોટ નં.22 સામે રહેતા મૂળ પશ્ચિમ બંગાળનાં અનારૂલ અકબરઅલી શેખ (ઉં.વ.40) જહાજની સીડી પરથી નીચે પટકાતાં અને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્યાન સર ટી. હોસ્પિટલમાં મોત િનપજ્યું હતું. પોલીસ દ્વારા અકસ્માતની ઘટના અંગે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો