તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિન્દુ મરણભાવનગર| તળાજાનિવાસી હાલ ભાવનગર સ્વ.વનમાળીદાસ બેચરદાસ મહેતા (પાદરીવાળા)ના પુત્ર ગુણવંતરાય(ગુણુભાઇ,ઉ.વ.71) તા.8/9ના ભાવનગર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે કુંદનબેનના પતિ, પરેશ (ચામુંડા ગેસ સર્વિસ), વિપુલ (ઓટો એડવાઇઝર વાઘ મોટર ડ્રાઇવીંગ), રીમ્પલબેનના પિતા, સ્વ.નાગરભાઇ સ્વ.કાંતીભાઇ (અમદાવાદ), ભુપતભાઇ (નિવૃત્ત ડી.કો ઓફ બેંક), મંજુલાબેન પ્રતાપરાય દોશી (સાવરકુંડલા), ઇન્દુબેન જયંતિલાલ (બોમ્બે), મધુબેન ઘનશ્યામભાઇ મહેતા (ભાવનગર)ના ભાઇ, જુના સાવર સ્વ.દલીચંદ વનમાળીદાસ કામદારના જમાઇ, નટુભાઇ કિશોરભાઇ દિલીપભાઇના બનેવી, રાજેશ પ્રશાંત (તળાજા), વિશાલ (અમદાવાદ)ના બાપુજી થાય. તેની સાદડી ભાવનગર મુકામે તા.10ને શનિવારે સાંજે 4 થી 6 શક્તિ મા મંદિરના હોલમાં, નંદનવન સોસાયટી અમારા નિવાસસ્થાનની બાજુમાં, કાળીયાબીડ, ભાવનગર ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે. તેમજ તળાજા મુકામે તા.12ને સોમવારે સાંજે 4 થી 6 દશાશ્રી જ્ઞાતિની વણીક વાડી, તળાજા મુકામે ભાઇઓ તથા બહેનોની સાદડી સાથે રાખેલ છે.ભાવનગર| અમદાવાદનિવાસી સ્વ.પ્રાણલાલ નંદલાલ જોષીના પુત્ર અશોકભાઇ(ઉ.વ.66)દેવલોક પામેલ છે. તે દવે હરીલાલ શ્યામજીભાઇ (નારીવાળા)ના જમાઇ, કનૈયાલાલ (કિશનભાઇ દવે), રાજુભાઇના બનેવી, નયનેજભાઇ િત્રવેદીના વેવાઇ થાય. તેનું સસુર પક્ષનું બેસણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 6 મોઢ અગીયારશે બ્રાહ્મણ જ્ઞાતિની વડી, અલકા સિનેમા રોડ ખાતે રાખેલ છે.કુંઢડા,તા.તળાજા | પંડયા કુરજીભાઇ મોનજીભાઇ (ઉ.વ.65)તા.8/9ને ગુરૂવારે અક્ષર નિવાસી થયેલ છે. તે વિજયભાઇ, વેણીશંકરભાઇ, અશોકભાઇના પિતાશ્રી, લલ્લુભાઇ મોનજીભાઇ, સ્વ.મુળશંકરભાઇ મો., ઇશ્વરભાઇ મો.ના મોટા ભાઇ, સ્વ.ભાણજીભાઇ કા., જેશંકરભાઇ ક., જદુરામભાઇ ગૌ.ના પિતરાઇ ભાઇ, સ્વ.ગૌરીશંકરભાઇ જાગેશ્વરભાઇ, ગીરજાશંકર હરિશંકરના ભત્રીજા, રામશંકર લ., મિતેશ મુ., નિતેશ મુ.ના મોટા બાપા, દાંત્રડ નિવાસી પનોત નરભેરામભાઇ કાશીરામભાઇના જમાઇ, ભાનુભાઇ, બાબુભાઇના બનેવી, સ્વ.મેઘજીભાઇ પનોત (દાંત્રડ), નરોત્તમભાઇ જાની (સાંખડાસર નં.1), રવિશંકરભાઇ બારૈયા (સથરા)ના સાળા, માખણીયા નિવાસી સ્વ.જાની રેવાશંકર અંબારામ સ્વ.ગૌરીશંકરભાઇ, સ્વ.રઘુરામભાઇના ભાણેજ થાય. તેની સાદડી તા.9/9ને શુક્રવાર તથા તા.10ને શનિવારે તેના નિવાસસ્થાને કુંઢડા મુકામે રાખેલ છે. બવળીકાણ સાથે રાખેલ છે. સુવાળા તા.12ને સોમવારે રાખેલ છે.કાળાતળાવ| ઇન્દ્રાબા જુવાનસિંહ ગોહિલ તા.5/9નેસોમવારે દેેવલોક પામેલ છે. તે સ્વ.જુવાનસિંહના પત્ની, સુખદેવસિંહ, દિલીપસિંહના માતુશ્રી, પૃથ્વીરાજસિંહ (કાનો), દિગ્વિજયસિંહ (ભોલો)ના દાદીમા, સ્વ.ખુમાનસિંહ, સ્વ.ભુપતસિંહ, કિરીટસિંહ (રી.પી.ડબલ્યુ.ડી.), જયવંતસિંહ (રી.એસ.ટી.), વનરાજસિંહ (એસ.ટી.)ના ભાભી થાય. તેનું બેસણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.246, કલકેટર પટ્ટી, મિલેટ્રી સોસાયટી પાછળ, ખોખરાવાળાની દુકાનના ખાંચામાં, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.13ને મંગળવારે રાખેલ છે.

ભીકડા| ગોહિલ વિલાસબા રઘુભા (ઉ.વ.65)તા.8/9ને ગુરૂવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.રઘુભા જીવુભા ગોહિલના પત્ની, ધર્મેન્દ્રસિંહ રઘુભા ગોહિલ કુલદીપસિંહ રઘુભા ગોહિલના માતુશ્રી, ગોહિલ સજુભા જીવુભા ગોહિલ છોટુભા જીવુભા ગોિહલ અરવિન્દસિંહ જીવુભા, ગોહિલ ભરતસિંહ જીવુભા, ગોહિલ ધનુભા વજુભા, ગોહિલ બચુભા ખોડુભા, ગોહિલ શાન્તુભા ખોડુભા, ગોહિલ અનોપસિંહ ખોડુભા, ગોહિલ સુખુભા સામતસિંહ, ગોહિલ રામદેવસિંહ ઉદેસિંહના ભાભી, ગોહિલ દિલુભા છનુભા, ગોહિલ જગદીશસિંહ રણજીતસિંહ, ગોહિલ જયદેવસિંહ કિરીટસિંહના કાકી થાય. તેની ઉત્તરક્રિયા તા.14ને બુધવારે ભીકડા મુકામે રાખેલ છે.

જુનીકામરોળ, તા.તળાજા | સરવૈયા હરદેવસિંહ કરણુભા (ઉ.વ.39)તા.7/9ને બુધવારે કૈલાસવાસ થયેલ છે. તે સરવૈયા કરણુભા પ્રભાતસિંહના મોટા પુત્ર, સ્વ.માવુભા પ્રભાતસિંહ નાના ભાઇના પુત્ર, રાજેન્દ્રસિંહ કરણુભાના મોટા ભાઇ, ભગીરથસિંહ માવુભા, રામદેવસિંહના પિતરાય ભાઇ, સિદ્ધરાજસિંહ, જયપાલસિંહના પિતાશ્રી, લકકીરાજસિંહના મોટા બાપુ, સ્વ.દિલુભા નવલસિંહ, જગતસિંહ, કનકસિંહ, ટપુભા, સ્વ.રઘુવિરસિંહ, ચંદનસિંહ, મનહરસિંહ, ગોપાળજી, મલુજી, બબભા મુળુભા, જીતુભા, સુરસિંહ, ઘુઘુભા ધીરૂભાના કુુટુંબ પિતરાઇ ભાઇના પુત્ર, દેેવેન્દ્રસિંહ, રૂષિરાજસિંહના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.17ને શનિવારે રાખેલ છે. તેનું બેસણું જુની કામરોળ મુકામે રાખેલ છે.

લાકડીયા,તા.ઘોઘા | વિરવાનિવાસી દિલુભાનાનભા જાડેજા (ઉ.વ.80)તા.8/9ના રામચરણ પામેલ છે. તે ઉમેદસિંહ શાંતુભા, લઘુભાના બનેવી, વિરભદ્રસિંહ, પદ્યુમનસિંહ, ગજેન્દ્રસિંહ, મથુરસિંહ, કર્મરાજસિંહના ફુવા થાય. તેનું બેસણું લાકડીયા મુકામે તા.9-10-12 શુક્ર, શનિ, સોમ ત્રણ દિવસ રાખેલ છે.ભાવનગર| વાળુકડનિવાસી નટુભાઇ ભગવાનભાઇ ધામેલીયાની મોટી પુત્રી અલ્પાબેન(િશક્ષિકાકે.વ. શાળા વાળુકડ)નો તા.7/9ના તેના સાસરે આંકોલાળી મુકામે સ્વર્ગવાસ થયેલ છે. તે તૃપ્તીબેન આશીષકુમાર ધોળીયા, વિવેક નટુભાઇ ધામેલીયાના મોટા બેન થાય. તેનું પિયર પક્ષનું બેસણું વાળુકડ મુકામે નટુભાઇ ભગવાનભાઇ ધામેલીયાના નિવાસસ્થાને તા.9/9ને શુક્રવારે રખેલ છે.

ભાવનગર| ચાંદખેડાઅમદાવાદ નિવાસી હાલ ભાવનગર સ્વ.પટેલ નાગજીભાઇ કરશનભાઇના પત્ની પટેલશાંતીબેન નાગજીભાઇ (ઉ.વ.59)તા.8/9ને ગુરૂવારે શ્રીજી ચરણ પામેલ છે. તે ગામ કુકસ પટેલ નવનીતભાઇ કરશનભાઇ, ગામ માંજરોલ લીલાબેન, કાન્તાબેનના ભાભી, ગામ ભાવનગર સોની પ્રેરણાબેન પિયુષકુમાર લંગાળીયાના માતુશ્રી થાય. તેનું બેસણું બંધ રાખેલ છે.

માખણીયા,તા.તળાજા | લવજીભાઇ રામજીભાઇ ઇટાળીયા (ઉ.વ.68)તે મુકેશભાઇ લવજીભાઇના પિતાશ્રી, વેલજીભાઇ રામજીભાઇ, શામજીભાઇ રામજીભાઇ, ગોરધનભાઇ રામજીભાઇના મોટા ભાઇ તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.9/9ને શુક્રવારે સવારથી સાંજ રાખેલ છે. ઉત્તરક્રિયા તા.19ને સોમવારે માખણીયા મુકામે રાખેલ છે.નવાગામ(ગા) | બાઇબા બા રવજીભાઇ વેગડ (ઉ.વ.95)તા.8/9ના રામચરણ પામેલ છે. તે સ્વ.ભીખુભાઇ રવજીભાઇ વેગડ, ગભરૂભાઇ રવજીભાઇ વેગડ, જેશંમભાઇ રવજીભાઇ વેગડના માતુશ્રી, મહેન્દ્રભાઇ ભીખુભાઇ વેગડ, ધર્મેન્દ્રસિંહ ગભરૂભાઇ વેગડ, જયવિરસિંહ જેશંગભાઇ વેગડના દાદીમા, મોણપુર નિવાસી સ્વ.માનસંગભાઇ સુરસંગભાઇ, જોરસંગભાઇ, દાનસંગભાઇ, હરીભાઇ પરમારના ફઇબા, સ્વ.ચાવડા ભગવાનભાઇ ભોથાભાઇ, સ્વ.દાનશંગભાઇ રામસંગભાઇ ચાૈહાણ, ડોડીયા લક્ષ્મણભાઇ રામશંગભાઇ, રતનશંગભાઇ વાલસંગભાઇ ઘેલડા (બોસ)ના સાસુમા થાય. તેનો લૌિકક વ્યવહાર શુક્રવાર તથા શનિવાર તા.9/9 તથા તા.10/9ના નવાગામ (ગા) મુકામે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું નવાગામ (ગા) મુકામે સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.18ને રવિવારે નવાગામ (ગા) મુકામે રાખેલ છે.ભાવનગર| ઠકકરસ્વ.ગીરધરલાલ છગનલાલની પુત્રી પુષ્પાબેનખુશાલદાસ નગદીયા (ઉ.વ.62)તે ધીરૂભાઇ, બટુકભાઇ જલારામ હોટલવાળાની ભત્રીજી, જયસુખભાઇ, સંજયભાઇના મોટા બેન તા.5/9ના મુંબઇ કલ્યાણવાળા ખાતે શ્રીજી ચરણ પામેલ છે. તેની પિયર પક્ષની સાદડી તા.9/9ને શુક્રવારે ભાઇ-બહેનોની સાથે લોહાણા મહાજન વાડી, ખારગેટ, ભાવનગર ખાતે સાંજે 4 થી 5-30 રાખેલ છે.

ભાવનગર| ઠકકર કાંતિલાલ વનમાળીદાસ સરૈયા (ધજડીવાળા)તે રતિલાલના નાના ભાઇ, ભાવિકાબેન, રેખાબેન, નિલાબેન ગીરીશભાઇ (રાજકોટ, ઇલોરા એજન્સી), અપ્પુ નેસડીવાળાના પિતાશ્રીનું તા.7/9ના અવસાન થયેલ છે. તેનું ઉઠમણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 5-30 ભાવનગર મુકામે શિવ વિહાર ટ્રસ્ટ, સુભાષનગર, એરોડ્રામ રોડ ખાતે રાખેલ છે.ભાવનગર| સ્વ.બાબુભાઇિત્રભોવનદાસ કવા બેન્સાવાળા (દામનગરવાળા)ના નાના દીકરા દિનેશભાઇબાબુભાઇ કવા (જયમાડીશ્રી અમર મેલડીમા મંદીર, ભાવનગર, ઉ.વ.57) તા.5/9ને સોમવારે રામચરણ પામેલ છે. તે ધનજીભાઇ બાબુભાઇ કવા, મન્છાબેન મનસુખલાલ ઉમરાળીયા (ચલાલા)ના નાના ભાઇ, સંદીપભાઇ કવા, દક્ષાબેન સુરેશકુમાર રાઠોડ, હેતલબેન પ્રદિપકુમાર હરસોરા, સોનલબેન રાહુલકુમાર ડોડીયા (આણંદ)ના પિતા, કેતનભાઇ, મૃગેશભાઇ, તૃપ્તીબેન મનીષકુમાર ડોડીયા, જલ્પાબેન પ્રફુલ્લકુમાર મકવાણા (ચાંવડવાળા, સુરત)ના કાકા, પિયર પક્ષે સ્વ.કલ્યાણભાઇ વશરામભાઇ ચૌહાણ (દિહોરવાળા), સ્વ.ભીખાભાઇ ધરમશીભાઇ હરસોરા (સાવરકુંડલા)ના જમાઇ, અશોકભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ચૌહાણ, નટુભાઇ હરસોરા, ઘનશ્યામભાઇ હરસોરાના બનેવી થાય. તેનું બેસણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.24/એ, અમર મેલડીમાનું મંદિર, અમર સોસાયટી, કુંભારવાડા, ભાવનગર ખાતે રાખેલ છે.સિદસર| ખાંટડીનિવાસી હાલ ભાવનગર નારણગીરીલાલગીરી ગોસ્વામી (ઉ.વ.58)તા.7/9ને બુધવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ.કૈ.વા.લાલગીરી બેચરગીરીના પુત્ર, દિપેશગીરી, મનીષગીરીના પિતાશ્રી, ભાવગીરી બેચરગીરીના ભત્રીજા, ચંદુગીરી, જસેન્દ્રગીરીના ભાઇ, ખાટડી નિવાસી પ્રવિણગીરી, નીતીનગીરીના ભાઇ, સિદસર નિવાસી સ્વ.રતિગીરી ભગવાનગીરી, મહારાજગીરી, ધીરજગીરીના ભાણેજ, ગારિયાધાર નિવાસી સ્વ.ગોસ્વામી ભુરુગીરી શંભુગીરીના જમાઇ, જેતુગીરી, મહેશગીરીના બનેવી, ગારિયાધાર નિવાસી રમેશગીરી હેમંતગીરીના વેવાઇ થાય. તેનું બેસણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 6 સ્વસ્તીક પાર્ક, સિદસર રોડ, બ્લોક નં.30 તેના નિવાસસ્થાને રાખેલ છે. તેનું શંખાઢોળ પૂજનવિધિ તા.13ને મંગળવારે રાખેલ છે.

સિદસર| ખાંટડીનિવાસી હાલ ભાવનગર નિવાસી ગોસ્વામીનારણગીરી લાલગીરી (ઉ.વ.58)તા.7/9ને બુધવારે કૈલાસવાસી થયેલ છે. તે સિદસર નિવાસી સ્વ.રતિગીરી ભગવાનગીરી ગોસ્વામી, મહારાજગીરી, ધીરજગીરીના ભાણેજ, દિનેશગીરી રતિગીરી, અમીતગીરી ધીરજગીરી, ગીરીશગીરી મહારાજગીરીના ફઇના દીકરા થાય. તેનું મોસાળ પક્ષનું બેસણું તા.9/9ને શુક્રવારે સિદસર મુકામે ધીરજગીરી ભગવાનગીરીના નિવાસસ્થાને સાંજે 4 થી 6 રાખેલ છે.ખારી| લક્ષ્મીમાં જાદવગીરી ગૌસ્વામી (ઉ.વ.111)તે કૈ.વા. ભીખુગીરીના માતૃશ્રી, જગદીશગરી, મનહરગીરી, મહિપતગીરીના દાદીમાં, કાનુભારથી બળદેવભારથીના (ભગુડા)ના ફઇબા તા.6/9ને મંગળવારે કૈલાસવાસી થયેલ છે. તેમનું શકિત પૂજન ભંડારો તા.16/9ને શુક્રવારે ખારી મુકામે રાખેલ છે.

ગારિયાધાર| કૈ.વા.ભુરૂગર શંભુગીરીના જમાઇ નારણગીરીલાલગીરી (ભાવનગર)તા.7/9ને બુધવારે કૈલાસવાસ થયેલ છે. તે જેતુગીરી, મહેશગીરી, લાભુગીરી, રમેશગીરી, સ્વ.હર્ષદગીરીના બનેવી થાય. તેનું પિયર પક્ષનું બેસણું તા.10ને શનિવારે આખો દિવસ તેના નિવાસસ્થાને મીઠા કુવા સામે, ગારિયાધાર મુકામે રાખેલ છે.તરસરા,તા.તળાજા | વાલાભાઇ રાણાભાઇ વાજા (ઉ.વ.85)તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે બુધાભાઇ વાલાભાઇના પિતાશ્રી, ખાટાભાઇ, મકનભાઇના મોટા ભાઇ, નકાભાઇ (મહુવા), જેરામભાઇ (મહુવા), હરીભાઇ (વાઘનગર)ના બનેવી થાય. તેના સુવાળા ત.12ને સોમવારે તથા ઉત્તરક્રિયા તા.19ને સોમવારે તરસરા મુકામે રાખેલ છે.ભાવનગર| મોરબીનિવાસી હાલ સિહોરવાળા પંકજકુમારઓચ્છવલાલ ચોકવાળા (પંકજભાઇરસોઇકામવાળા, ઉ.વ.55) તે હર્ષદભાઇ, સંજયભાઇ મોરબીના મોટા ભાઇ, સિદ્ધાર્થ, નેમીષના પિતાશ્રી, ભાવનગર નિવાસી માધવજીભાઇ પોપટલાલ લાલાણીના જમાઇ, નરેન્દ્રભાઇ (માવજીભાઇ), વાસણવાળા, મનોજભાઇ (સરદારજી ગેરેજવાળા)ના બનેવી, હાર્દિક (નીરમા કંપની), પ્રતિકભાઇ, ઉજવલભાઇ (વોરા બજાર)ના ફુવા તા.8/9ના ઠાકરોજી ચરણ પામેલ છે. તેની ભાઇઓ તથા બહેનોની સાદડી તા.9/9ના સાંજે 4 થી 6 ગુજરાતી કંસારા જ્ઞાતિની વાડી, ભીડભંજન મહાદેવની સામે, માળીવાળા ખાંચામાં, ભાવનગર મુકામે રાખેલ છે.ભાવનગર| ધોબીકાન્તીભાઇ ખોડીદાસ રાઠોડના પુત્ર વિશાલ(ઉ.વ.33)તા.5/9ને સોમવારે રામચરણ પામેલ છે. તે કાળુભાઇ, રમણીકભાઇ તેમના દાદા, ચંદુભાઇના ભત્રીજા, શૈલેશભાઇ, રાજેશભાઇ, ઘનશ્યામભાઇ, ચેતનભાઇના ભાઇ થાય. તેની સાદડી તા.9/9ને શુક્રવાે સાંજે 4ા થી 6 તેના નિવાસસ્થાને બોળતળાવ, ધોબી સોસાયટી, ભાવનગર રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.11ને રવિવારે સવારે 10 કલાકે નિવાસસ્થાને રાખેલ છે. મોસાળ પક્ષ અમરેલી નિવાસી સ્વ.પોપટભાઇ વશરામભાઇ લકુલ, સ્વ.ભગવાનભાઇ વશરામભાઇ, સ્વ.બાબુભાઇ વશરામભાઇ, સ્વ.કાન્તીભાઇ વશરામભાઇના ભાણેજ થાય. તેની બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.નૈપ| ટાઢા ડાયાભાઇ ઘુઘાભાઇ (ઉ.વ.75)તે ભરતભાઇ (કપાસ દલાલ), ભાવેશભાઇના પિતાશ્રી, નારણભાઇ (મહુવા), સ્વ.ભાયાભાઇ, ભગવાનભાઇના મોટાભાઇ દામજીભાઇ, જગદીશભાઇ (તરેસરા)ના કાકા, શૈલેષભાઇ, કિશોરભાઇ, સોંડાભાઇ, નટુભાઇના મોટા દાદા, સ્વ.કાબાભાઇ ડાયાભાઇ ઠંઠ, સ્વ.ઘુઘાભાઇ, ધીરૂભાઇ (ઠળિયા)ના બનેવી તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.19/9ને સોમવારે દિવસના રાખેલ છે.સિહોર| હિંમતલાલ જેઠાલાલ સતવારા (ઉ.વ.82,નિવૃત રેલવે કર્મી.) તા.7/9ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મહેન્દ્રભાઇ, કિરીટભાઇના પિતાશ્રી, છોટાભાઇ માધવજીભાઇના કાકાના દીકરા, ભાયચંદભાઇ બાબુભાઇના કાકા થાય. તેમનું બેસણું તા.9/9ને શુક્રવારે સાંજે 4 થી 6, 92-ગૌતમેશ્વરનગર, ભાવનગર -રાજકોટ રોડ, સિહોર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.19/9ને સોમવારે સવારે 9 કલાકે 92-ગૌતમેશ્વરનગર, ભાવનગર -રાજકોટ રોડ, સિહોર ખાતે રાખેલ છે.મહુવા| રવજીભાઇદેવજીભાઇ પથ્થર ના પત્ની જીવીબેન(ઉ.વ.70)તે કેશુભાઇ, નટુભાઇના માતૃશ્રી, ભીખાભાઇ, રામજીભાઇના નાનાભાઇના પત્ની, છગનભાઇ પરશોત્તમભાઇ ટાટડ (તળાજા)ના બહેન, જગદીશભાઇ કેશુભાઇ સોલંકી, રાજુભાઇ હરીભાઇ કળથીયાના સાસુ તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે.તેમની સાદડી તા.12/9ને સોમવારે સાંજે 4 થી 6 તેમના ડબગર શેરી મહુવાના નિવાસસ્થાને રાખેલ છે. દશા 17/9ને શનિવારે અને ઉત્તરક્રીયાઢ પાણીઢોળ તા.18/9ને રવિવારે રાખેલ છે.ભાવનગર| ભુતૈયા મનસુખભાઇ ભગવાનભાઇ તા.8/9ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સરવૈયા મેરૂભાઇ વિઠ્ઠલભાઇના જમાઇ, ભૂતૈયા બચુભાઇ ભગવાનભાઇના મોટાભાઇ, સંજય, ગીરીશના પિતાશ્રી, વાઢૈયા જીતેન્દ્રભાઇ કેશવલાલ (નડીયાદ)ના સસરા, ભુતૈયા કાન્તીભાઇ રામજીભાઇના નાનાભાઇ થાય તેનુ બેસણુ તા.9/9 શુક્રવારે સાંજે 4 થી 6 વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી વડવા તલાવડી ભાવનગર મુકામે રાખેલ છે.સાંજણાસર,તા.પાલિતાણા | વાઘોશી મધુમા (ઉ.વ.90)તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે સ્વ.વાઘોશી લખુભાઇ ભીમભાઇ, ભગુભાઇ, ઉકાભાઇ, કેશુભાઇ, એભલભાઇના માતુશ્રી, જીવાભાઇ ભુરાભાઇના માસી, ભીખુભાઇ દેહાભાઇ, કથડભાઇ, જયતુભાઇ, કાળુભાઇના મોટા મા, વણારકા સામતભાઇ ભીખાભાઇ (ઠાડચ)ના બેન, માણસુરભાઇ, કેશુભાઇ, કાનુભાઇ, નારણભાઇ (ઠાડચ)ના ફઇ થાય. તેનું ઉત્તરકારજ તા.18ના રાખેલ છે.ખાખરિયા| નોંઘાભાઇ પાંચાભાઇ કુવાડિયા (ઉ.વ.79)તા.7/9ને બુધવારે રામચરણ પામેલ છે. તે મેરાભાઇ પાંચાભાઇ, સામતભાઇ પાંચાભાઇ, શેફાભાઇ ટપુભાઇ, તીખાભાઇ, ધીરુભાઇ કાનાભાઇ, તીખાભાઇના મોટાભાઇ, હરેશભાઇ, રમેશભાઇ, બુધાભાઇ (વશરામભાઇ), દીપકભાઇ, રમેશભાઇ, જનકભાઇ, વિપુલભાઇના મોટાબાપુ થાય. તેમનું બેસણું તા.10/9ને શનિવારે સવારે 9 થી 12 તેમજ સાંજે 3 થી 6, ખાખરિયા મુકામે તેમજ ઉત્તરક્રિયાતા.18/9ને રવિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.ભાવનગર| સ્વ.બોઘાભાઇખોડાભાઇ પરમારના પત્ની બાલુબેનબોઘાભાઇ પરમાર (ઉ.વ.74)તા.7/9ને બુધવારે રામચરણ પામેલ છે. તે જગદીશભાઇ, મહેન્દ્રભાઇ, મધુબેનના માતુશ્રી, કલ્પનાબેન મહેન્દ્રભાઇના સાસુમા, નીતાબેન રમેશભાઇ મકવાણા, હિરાબેન છગનભાઇ ડાભીના માતુશ્રી, નાનુભાઇ પરમારના ભાભી સ્વ.રમાબેન નાનુભાઇના જેઠાણી, સ્વ.માધાભાઇ મેર, વિનાભાઇ મેર, કાનજીભાઇ મેર, ગોરધનભાઇ મેર, ભરતભાઇ મેરના બેન, અલ્પેશ ડાભી, વિજય મકવાણા, અજય મકવાણા, સંગીતા ડાભી, જયોત્સના મકવાણાના નાની થાય. તેનું બેસણું તા.9/9ને શુક્રવારે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.15ને ગુરૂવારે સવારે 10 કલાકે રાખેલ છે. સ્થળ : જુની મીલની ચાલીના કમ્પાઉન્ડમાં, બહુમાળી ભવન સામે (નિવાસસ્થાને).

ગુંદરણા/ ઓથા | ભુપતભાઇનારણભાઇ ચુડાસમાના પુત્ર રમેશભાઇ(ઉ.વ.19)તે દિપકભાઇ, કૈલાસબેન લાલજીભાઇ બારૈયા(જેસર), ગીતાબેન પ્રવિણભાઇ ચૌહાણ (બોરડા), રેખાબેન ભાર્ગવભાઇ કંટારીયા (કળસાર), મધુબેન ભાવેશભાઇ બાંભણીયા (અમદાવાદ)ના નાનાભાઇ, રવજીભાઇ વાલાભાઇ પરમાર (ડુંગરપર)ના બનેવી, સામતભાઇ ટપુભાઇ ચુડાસમા (કરજાળા)ના ભત્રીજા તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.14/9ને બુધવારે રાખેલ છે.

ઉમણીયાવદર| વનરાજભાઇપુનાભાઇ ચાવડાના પત્ની સંતુબેન(ઉ.વ.19)તેવલ્લભભાઇ ચીથરભાઇ સોલંકી (ખાટસુર)ની દીકરી, દિનેશભાઇની ભત્રીજી, ઘીરૂભાઇ રાઘુભાઇ બારૈયા (માળવાવ), વિઠ્ઠલભાઇની ભાણેજ,મનુભાઇ ચાવડા (સદસ્ય તાલુકા પંચાયતા)ના નાનાભાઇના પત્ની તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.14/9ને બુધવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ટીટોડીયા,તા.મહુવા | ગુણાભાઇ ભીખુભાઇ ગોહિલ (ઉ.વ.56)તે કિશોરભાઇ, અશોકભાઇ, પરશોતમભાઇના પિતાશ્રી, સ્વ.હિંમતભાઇ, છગનભાઇ, લાલજીભાઇના મોટા ભાઇ, બગદાણાવાળા પાસુભાઇ લખમણભાઇ શિયાળ, લાલજીભાઇ, વલ્લભભાઇના માસીયાઇ ભાઇ, ભાણુભાઇ નાનજીભાઇ બારૈયા, ધમાભાઇના બનેવી, કસાણવાળા મોહનભાઇ જીવાભાઇ શિયાળ, બગદાણાવાળા હિપાભાઇ પાંચાભાઇ બાંભણીયા, ગોરખીવાળા માવજીભાઇ વશરામભાઇ ભાલીયાના સાઢુભાઇ, ડુંગરપર (પાલિતાણા)વાળા સ્વ.સોંડાભાઇ કેશવભાઇ, મહરીભાઇ, બોઘાભાઇના ભાણેજ તા.6/9ને મંગળવારે અવસાન પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.13ને મંગળવારે ટીટોડીયા મુકામે રાખેલ છે.

ખદરપુર| ઢુબલભાઇભાયાભાઇ બાંભણિયાના પુત્ર શાભાભાઇઢુબલભાઇ (ઉ.વ.43)તા.8/9ને ગુરુવારે રામચરણ પામેલ છે. તે મહેશભાઇ શાભાભાઇ, પંકજભાઇના પિતાશ્રી, ઝવેરભાઇ ભાયાભાઇ, આણંદભાઇ ભાયાભાઇ ભત્રીજા, ધનાભાઇ ઢુબલભાઇના નાનાભાઇ, મુકેશભાઇ, મનજીભાઇ, વિનુભાઇ, વિપુલભાઇ, સંજયભાઇ, શૈલેષભાઇ ધનાભાઇના કાકા, છગનભાઇ ઝવેરભાઇ, વિહાભાઇ, તેજાભાઇ આણંદભાઇ, નાનજીભાઇ, જયંતીભાઇ, હિંમતભાઇ, કાનજીભાઇના દાદાના દીકરા થાય. તેમનું ઉત્તરકારજ તા.15/9ને ગુરુવારે કવુંટ વાડીએ રાખેલ છે.ભાવનગર| સ્વ.રાઠોડરતાભાઇ પાચાભાઇના પત્ની મગજીબેન(ઉ.વ.70)તા.7/9ને બુધવારે રામચરણ પામેલ છે. તેના સુવાળા તા.9/9ને શુક્રવારે રાખેલ છે. તે રાઠોડ વિજયભાઇ રતાભાઇ, અજયભાઇ રતાભાઇ, ગોપાલભાઇના માતુશ્રી, સુરાભાઇ પોપટભાઇ, પ્રવિણભાઇ મનજીભાઇ, કાળુભાઇ ગોગાભાઇના મોટા બા, રાજપરા (ખોડીયાર), કરશનભાઇ ઘુસાભાઇ, મનજીભાઇ જાદવભાઇ (પીપરલાવાળા)ના ભાભી, ભાવનગર ભાણજીભાઇ ભગવાનભાઇ વાઘેલાના બેન થાય. તેનું ઉત્તરકારજ તા.15ને ગુરૂવારે સવારે 10 કલાકે અમારા નિવાસસ્થાને અમર સોસાયટી સામે, શરમાળીયા દાદાની દેરી પાછળ, ગઢેચી રોડ ઉપર, ભાવનગર ખાતે રાખેલ છે.વાળુકડ(જીજીનું) | પરમાર ફલજીભાઇ દીપાભાઇ (ઉ.વ.80)તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે ધનજીભાઇ દીપાભાઇ, શામજીભાઇ દીપાભાઇના મોટા ભાઇ, જેન્તીભાઇ રાજુભાઇ બુધાભાઇ નાનજીભાઇ, પ્રવિણભાઇના પિતાશ્રી, મગનભાઇ, રામલભાઇ (કમળેજ)ના કાકાના દીકરા ભાઇ, વાઘેલા સ્વ.જસમતભાઇ ધનજીભાઇના બનેવી, રણછોડભાઇ (ચાવડીગેટ), વેલજીભાઇ (રાજપરા), બાબુલાલ (ચિત્રા)ના સસરા, સંતોષભાઇ (નાના સુરકા)ના દાદાજી સસરા, અજય, વિજય, યોગેશ, ભાવેશના દાદા, કમલેશભાઇ, ચિરાગના દાદા, મીનાબેન વિપુભાઇ (ચિત્રા) કૈલાસબેન હીતેશભાઇ (આબલા), વર્ષાબેન લાલજીભાઇ (કઠવા), રીંકલબેન ભાવેશભાઇ (ભાવનગર)ના દાદા થાય. તેનું ઉત્તરકાર્ય તા.16ને શુક્રવારે અમારા નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| જીતુભાઇ મીઠાભાઇ ચૌહાણ તા.7/9નેબુધવારે રામચરણ પામેલ છે. તે પ્રદિપભાઇના પિતાશ્રી, સ્વ.અરવિંદભાઇ કાન્તીભાઇ, દિનેશભાઇ, કિશોરભાઇના ભાઇ, દિનેશભાઇ પરમાર, ગૌરવભાઇ સોલંકીના સસરા, સ્વ.બાબુભાઇ સોલંકી, નારણભાઇ સોલંકી (આંબલા, જિલ્લા કોંગ્રેસ અનુ. જાતીના વાઇસ ચેરમેન)ના સાળા, રમેશભાઇ ગોહિલના સાળા થાય. તેની ઉત્તરક્રિયા તા.11ને રવિવારે સવારે કુંભારવાડા રાખેલ છે. (પ્રાથમિક શાળા), કુંભારવાડા સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે.દેવલી,તા.તળાજા | દાનજીભાઇ જીવાભાઇ રાઠોડ (ઉ.વ.62,માજી ચેરમેન તા.પંચા. તળાજા) તા.8/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે નાજાભાઇ રાઠોડ, દુદાભાઇ રાઠોડ (માજી આચાર્ય દકાના પ્રા.શાળા)ના નાના ભાઇ, માવજીભાઇ રાઠોડ (નિવૃત્ત ના.મામલતદાર), બીજલભાઇ, મેઘજીભાઇ (માજી કોર્પોરેટર ન.પા.તળાજા), હરીભાઇ રાઠોડના મોટા ભાઇ, દિનેશભાઇ, મનોજભા, કિરણભાઇ, ભાવનાબેન, મીનાબેનના પિતાશ્રી, સ્વ.વાલજીભાઇ સોલંકી, હરજીભાઇ ડાભી, હસમુખભાઇ ગોહિલ (સમાજ કલ્યાણ નિરીક્ષક)ના સાળા, ધીરૂભાઇ સોલંકી, નરશીભાઇ ગોહિલના સસરા, હિમાબેન, લાખુબેન, મણીબેનના ભાઇ, તેજુબેન નાજાભાઇ ડાભી (બપાડા)ના ભાઇના દીકરા, ડાયાભાઇ, રાઘવભાઇ મારૂના બનેવી થાય. તેનું બારમું (ઉત્તરક્રિયા) તા.15ને ગુરૂવારે સવારે તેના નિવાસસ્થાને દેવલી મુકામે રાખેલ છે.

જૈનમરણભાવનગર| સુખડીયાનાનચંદ ભગવાનભાઇના દીકરા નગીનભાઇ નાનચંદના પત્ની જયોતિબેન(ઉ.વ.61)તા.8/9ના અરિહંત શરણ પામેલ છે. તે અતુલભાઇ નગીનભાઇ (મીડા સ્કેર), સોનલબેન લક્ષમણભાઇ (ભાવનગર), પ્રિતીબેન જયેશભાઇ (રાજકોટ), રાજશ્રીબેન ધવલકુમાર (બોટાદ)ના માતુશ્રી, હર્ષદભાઇ અમૃતલાલ શેઠ (ટેલીફોન ઓિફસવાળા), હિતેષભાઇ જસવંતરાય (હાલ અમદાવાદ)ના કાકી થાય. તેની ભાઇઓ તથા બહેનોની સાદડી તા.9/9ને શુક્રવારે બપોરે 4 થી 6 સુખડીયા જ્ઞાતિની વાડી, નવાપરા, ભાવનગર ખાતે રાખલ છે. લૌિકક તિથિ તા.12ને સોમવારે રાખેલ છે.ભાવનગર| જાળીયાનિવાસી હાલ ભાવનગર સ્વ.જયંતીલાલ વનમાળીદાસ શાહના પત્ની સૌભાગ્યબેન(ઉ.વ.80)તા.7/9ના નવકાર મંત્રનું સ્મરણ કરતા પાલિતાણા મુકામે અવસાન પામેલ છે. તે પ્રવિણભાઇ, જીગ્નેશભાઇ સોપારીવાળા, અનસુયાબેન હસમુખરાય દોશી મહુવા, સ્મિતાબેન મોહિતકુમાર મહેતા ઘેટીવાળા હાલ સુરત, છાયાબેન રમેશકુમાર શાહ દાઠાવાળા હાલ સુરતના માતુશ્રી, સ્વ.ચંપકભાઇ, રજનીભાઇ, મનસુખભાઇ, સ્વ.કનુભાઇ, સ્વ.ગજરાબેન, સ્વ.જશીબેન, સ્વ.રસીલાબેનના ભાભી, આશાબેન, રીનાબેનના સાસુ, પ્રિયાંક, મોન્ટુ, મૈત્રી, હાર્દિકકુમાર લાખાણીના ખાંભાવાળા હાલ સુરત, આંગીના મોટી બા, પુષ્પાબેન, મધુબેન, કૈલાશબેન, સ્વ.નિર્મળાબેનના જેઠાણી, મોસાળ પક્ષે શાહ ચંદુલાલ પ્રાગજીભાઇ પચ્છેગામવાળા હાલ મુલુન્ડ મુંબઇવાળાની દીકરી, માણેકચંદ હીરાચંદ, રતિલાલ હીરાચંદના ભત્રીજા વહુ, વેવાઇ પક્ષે ઝવેરી હરીલાલ વલ્લભદાસ ભાવનગર, નરેન્દ્રભાઇ રમણીકલાલ, અમુલખરાય અમરચંદ શાહ બોરડાવાળા, હેમંતભાઇ બાલકૃષ્ણભાઇ ગાંધી, પ્રકાશભાઇ નાથાલાલ લાખાણી ખાંભાવાળાના વેવાઇ થાય. દરેક પક્ષની સંયુકત સાદડી તા.9/9ને શુક્રવારે સવારે 9 થી 11 ઓમ પ્લાઝા ડોન ચોક પાસે, ભાવનગર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

મુસ્લિમમરણઉમરાળા| મ.જમાલભાઇભીખાભાઇ સૈયદના ઔરત ખતીબેન(ઉ.વ.80)તા.7/9ને બુધવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે હાજીભાઇ ભીખાભાઇ, રહીમભાઇ ભીખાભાઇ સૈયદના ભાભી, સલીમભાઇ, હુસેનભાઇના મોટીમા, મ.કાળાભાઇ સુલેમાનભાઇ સરમાળી ચોગઠવાળાના દીકરી, લીમડીવાળા મહંમદભાઇ નુરદીનભાઇ મકવાણા, યુનુસભાઇ નુરદીનભાઇ મકવાણા, સતારભાઇ જમાલભાઇ સૈયદના માસી થાય. તેની જીયારત તા.9/9ને શુક્રવારે સવારે 9 થી 10 મર્દો માટે જુમ્મા મસ્જીદ, ઉમરાળા તથા ઔરતો માટે ઘાંચી જમાતખાના, દાતાર રોડ, ઉમરાળા ખાતે રાખેલ છે.રાજુલા/ કુંભણ | રેમતબેન ઇસાભાઇ ચોટલીયા (ઉ.વ.50)તે તા.4/9ને રવિવારે જન્નતનસીન થયેલ છે. તેમની દસમાની કુરઆનખાની તા.11/9ને રવિવારે સવારે 10 કલાકે કાબાભાઇ દાઉદભાઇ કલાણીયાના નિવાસ સ્થાને કુંભણ મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો