તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગરિક બેંકની ચૂંટણીમાં ગરમાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાનાગરીક સહકારી બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણીમાં નવા કાયદા મુજબ સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણી એકી સાથે કરવાની થતી હોય તે અંગેનો કાર્યક્રમ જાહેર થતા આજે નામાંકન પત્ર ભરવાના પ્રથમ દીવસે બે મહીલા સહીત કુલ 10 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ રજુ કરતા ચૂંટણી કાર્યમાં ગરમાવો આવ્યો છે. બેંકના ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રકો રજુ કરવાની છેલ્લી તા.9/9 સાંજના ચાર વાગ્યા સુધીની અવધી છે. એટલે આજના છેલ્લા દીવસે અધિકતમ ઉમેદવારી પત્રકો ભરાશે ત્યારબાદ ચૂંટણીની ગણતરીઓ મંડાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો