તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પાઠવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજાતાલુકા સહિત જિલ્લામાં ખેડૂતોના લાંબા સમયના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા જન અધિકાર પંચ દ્વારા તળાજા મામલતદારને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. તળાજા તાલુકાના વિશાળ પ્રમાણમાં ખેડૂતોની હાજરી સાથે ખેડૂતોના પાકવિમાની 100 ટકા ચુકવણી, પુરતી વિજળી આપવી, ખેડુતોને તાત્કાલિક ધોરણે વિજ કનેકશનો આપવા, ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો, મંડળીઓ દ્વારા ખેડૂતોને ડાયરેકટ ખાતર મેળવવા, પુરતી સિંચાઇ અને પાણી પુરવઠો પુરી પાડવાની માંગણી અંગે વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ ખેડૂતોના પ્રશ્ને તાકીદે ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી. 16 ઓકટોબરના રોજ ગાંધીનગર ખાતે ખેડૂતો, યુવાનો, કર્મચારીઓના પ્રશ્ને જન આક્રોશ મહા સંમેલનનું આયોજનની જાહેરાત કરેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો