તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેત્રુંજી નદીમાંથી બેફામ ખનીજ ચોરીની રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા નજીક શેત્રુંજી નદીમાંથી બેફામ થતી ખનીજ ચોરી થતી હોય જેથી નદીની દરીયા સપાટી દરિયાનાં લેવલથી નીચી થઈ ગઈ છે. જેનાથી અનેક ગામોને નુકશાન થઈ રહ્યું છે. તળાજા તાલુકાનાં ક્ષાર પીડિત ગામો ગોરખી, દેવલી, તરસરા, ઈસોરા, સરતાનપર, દકાના, લીલાવાવ, ખંઢેરા વગેરે ગામો શેત્રુંજી નદીનાં કિનારે આવેલા ગામો છે. ગામોમાં પીવા માટે તેમજ ખેતી કરવા માટે ભૂગર્ભ જઈ ઉપયોગી નથી, તેવું ક્ષાર વિભાગ દ્વારા જાહેર થયેલ છે. તેનું કારણ શેત્રુંજી નદીમાંથી રેતી (ખનીજ) ચોરી વર્ષોથી થાય છે. હાલમાં પણ યાંત્રિક સાધનોથી ચોરી થઈ રહી છે. પ્રશ્ને અનેકવખત ખાણખનીજ િવભાગ તેમજ કલેકટરને રજૂઆતો કરાતા થોડા સમય બંધ થયું હતું.

રેતી ચોરીથી નદીની સપાટી નીચે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો