Divya Bhaskar

Home » Saurashtra » Bhavnagar District » Talaja » આડા સંબંધ મામલે પતિને માર પડયો

આડા સંબંધ મામલે પતિને માર પડયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:26 AM

તળાજા બ્યુરો | જુની ગોરખી વાડીમાં રહેતા મનાભાઈ કાળાભાઈ વેગડના પત્નીને તળાજાના બિપીન બારૈયા સાથે બે વર્ષથી આડા...

  • આડા સંબંધ મામલે પતિને માર પડયો
    તળાજા બ્યુરો | જુની ગોરખી વાડીમાં રહેતા મનાભાઈ કાળાભાઈ વેગડના પત્નીને તળાજાના બિપીન બારૈયા સાથે બે વર્ષથી આડા સંબંધ હોઈ જે બાબતે મનાભાઈને ઘરમાં ઝઘડો થતા પત્ની રીસામણે પિયર જતી રહેલ જેની પ્રેમી બિપીને અદાવત રાખી આજે બે સાગરીતોને લઈ વાડીએ મનાભાઈને માર મારી ગંભીર ઈજા કરી નાસી છૂટ્યાની ફરિયાદ તળાજા પોલીસમાં નોંધાવાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending