અલંગમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા યોજાશે કાર્યક્રમ

ભાવનગર | ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર જિલ્લા શાખા દ્વારા અલંગની રેડક્રોસ હોસ્પિટલ ખાતે પ્લોટ નં. 9 માં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:26 AM
અલંગમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા યોજાશે કાર્યક્રમ
ભાવનગર | ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર જિલ્લા શાખા દ્વારા અલંગની રેડક્રોસ હોસ્પિટલ ખાતે પ્લોટ નં. 9 માં અલંગના કામદારો માટે સ્વાતંૢ દિન નિમિત્તે તા.12-8-2018 ને રવિવારે સાંજે 5 કલાકે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમુહગાનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સેવા�ઓની વિગતો આપવામાં આવશે. તેમજ અલંગના વર્કરો માટે રેડક્રોસ હોસ્પિટલ દ્વારા માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તથા સ્ટ્રેસ �ઓછો કરવા માટેનું વિશેષ આયોજન કરાશે.

X
અલંગમાં ઇન્ડિયન રેડક્રોસ દ્વારા યોજાશે કાર્યક્રમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App