તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ મરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણમહુવા/ મોટા આસરાણા | અમૃતલાલ ઓધવજીભાઇ તલાટી (ઉ.વ.90)તે સ્વ.શારદાબેનના પતિ, લલીતાબેન વલ્લભદાસ સાંગાણી, સ્વ.હરગોવિંદભાઇ તલાટીના ભાઇ, ગં.સ્વ.અનસુયાબેન હરગોવિંદભાઇના જેઠ, ભીખુભાઇ, જીતુભાઇ, ગં.સ્વ.હસાબેન કિશોરકુમાર સાંગાણી, જયશ્રીબેન દિલીપકુમાર કાચલીયા, ભારતીબેન વસંતરાય ગાંઘી, દક્ષાબેન હિતેષકુમાર મીઠાણીના પિતાશ્રી, નિલેષભાઇ, મનોજભાઇ, વિપુલભાઇ, ગીતાબેન સંજયકુમાર મુંજયાસરાના બાપુજી, સ્વ.દ્વારકાદાસ, સ્વ.ધનસુખભાઇ માંડવીયાના બનેવી, કશ્યપ, જીનલ, પ્રિયા, રિદ્ધ, જય, માનસી, આયુષીના દાદા તા.26/9ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સયુંકત સાદડી તા.29/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે રામવાડી, ગાયત્રીનગર રોડ, મહુવા મુકામે રાખેલ છે.

મહુવા| ગં.સ્વ.જયાબેન ચંપકલાલ ગાંધી (ઉ.વ.95)તે સ્વ.બળવંતરાય (અગરબતીવાળા), સ્વ.અરવિંદભાઇના માતૃશ્રી, સ્વ.બાવચંદભાઇ, સ્વ.બાબુભાઇ, સ્વ.અમૃતલાલભાઇ, સ્વ.મનુભાઇ (વૈદ)ના મોટાભાભી, ગૌરાંગ, રાજુ, અલ્પાબેન અલ્પેશભાઇ તારાપરા, સોનલબેન ચિરાગકુમાર સાંગાણી, આરતીબેન સાગરકુમાર મોદીના દાદીમાં તા.28/9ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.29/9ને ગુરૂવારે સાંજે 4 થી 6 કલાકે ચંદ્રબાગ, બારોટની વાડીની બાજુમાં ગાયત્રીનગર રોડ, મહુવા રાખેલ છે.ભાવનગર| સ્વ.રતિલાલલક્ષ્મીરામ દવેના પુત્ર ચંદ્રશંકરરતિલાલ દવે (ઉ.વ.87)તા.27ના દેવલોક પામેલ છે. તે કિરણભાઇ દવે, પરેશભાઇ દવે, કલ્પનાબેન શરદકુમાર પંડયા, સ્વ.રોિહણીબેન મહેશભાઇ ભટ્ટના િપતાશ્રી, સ્વ.નવનીતભાઇ જયાનંદ જાનીના બનેવી (ઉસરડ), સુધીરભાઇ એન. જાની (ઉસરડ)ના ફુવા, સ્વ.સુરેશભાઇ રતિલાલ દવે, સ્વ.દિનકરરાય આર. દવે, રમાબેન મુકુન્દરાય પંડયા, કાન્તાબેન દલસુખરાય જોષી, નિલાબેન રમણીકલાલ જોષીના ભાઇ, વર્ષાબેન દવે, છાયાબેનના સસરા, વિપુલ ડી. દવે, જયદીપ ડી. દવે, કલ્પેશભાઇ કે. દવે, હાર્દિકભાઇ પી. દવે, રાજકુમાર પી. દવે, ધારાબેન નિરવભાઇ દેસાઇના દાદા, દીપીકાબેન કે. દવે, ભૂમિબેન એચ. દવેના મોટા સસરા થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 રામવાડી, વિભાગ નં.2, ભીડભંજન મહાદેવની સામે રાખેલ છે.

શોભાવડ,તા.તળાજા | અમૃતલાલ રતિલાલ ભટ્ટ (ઉ.વ.87)તા.28ને બુધવારે કૈલાસવાસ પામેલ છે. તે ગં.સ્વ.સવિતાબેનના પતિ, હસમુખભાઇ, નરેશભાઇ, પ્રકાશભાઇ, પરેશભાઇ, નયનાબેન પ્રવિણકુમાર ભટ્ટ (ડોંબીવલી), તારાબેન કિશોરભાઇ વ્યાસ (ઘોઘા), રંજનબેન નવનીતરાય ભટ્ટ (ભાવનગર)ના પિતાશ્રી, સ્વ.ધનગૌરીબેન હિંમતલાલ ભટ્ટ (કચ્છમાંડવી), સ્વ.રશીલાબેન જયંતીલાલ પંડયા (ખડસલીયા)ના ભાઇ, નવનીતભાઇ મોહનભાઇ ભટ્ટ, ભાસ્કરભાઇ મોહનભાઇ ભટ્ટના દાદાના દીકરા ભાઇ, કિર્તીકુમાર રણછોડલાલ ભટ્ટ (લોયંગા)ના મામાના દીકરા, સ્વ.મોહનભાઇ જીવનભાઇ જોષી (તળાજા)ના બનેવી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.30ને શુક્રવારે 3 થી 6 તેના નિવાસસ્થાને શોભાવડ મુકામે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.9/10ને રવિવારે સવારે 10 કલાકે શોભાવડ મુકામે રાખેલ છે.ભાવનગર| નાગધણીબાનિવાસી સ્વ.અંબાશંકર પરશોતમ જોષીના દીકરી ઉષાબેનચંદ્રકાન્ત મહેતા (હાલબોરીવલી, ઉ.વ.68) તા.25ને રવિવારે મુંબઇ મુકામે અવસાન પામેલ છે. તે સ્વ.ભાઇશંકર પરશોતમ જોષી, સ્વ.હસમુખભાઇ જોષી, મહાસુખભાઇ જોષી, પ્રકાશભાઇ જોષીના કાકાની દીકરી, મગનલાલ પરશોતમ જોષી, દીનકરભાઇ, સ્વ.મહેન્દ્રભાઇ, સ્વ.ચંદ્રકાન્તભાઇ, બીપીનભાઇ જોષીના કાકાની દીકરી, ભંડારિયાવાળા પોપટભાઇ એસ. ભટ્ટ, ચંદ્રશંકરભાઇ ભટ્ટ, લાભુભાઇ ભટ્ટ (બોરીવલી, મુંબઇ), જયંતીભાઇ એસ. ભટ્ટ (અમદાવાદ)ના ભાણેજ થાય. તેની સંયુકત સાદડી તા.29નેગુરૂવારે સાંજે 4 થી 6 ભીડભંજન સામે, રામવાડી, વિભાગ નં.4માં રાખેલ છે.ધોળાગામ| સ્વ.જોષીમણીશંકર ધનેશ્વરના નાના પુત્ર હસમુખભાઇએમ. જોષી (ઉ.વ.62)તા.28ને બુધવારે કૈલાશવાસ પામેલ છે. તે ઘનશ્યામભાઇ એમ. જોષી અમદાવાદ, પ્રવિણભાઇ એમ. જોષી (રાજુલા), હરસિદ્ધભાઇ એમ. જોષી (મહુવા), સ્વ.મુકતાબેન એમ. જોષી (ધોળાગામ), નિર્મળાબેન જી. વ્યાસ (ભાવનગર), સરોજબેન એચ. વ્યાસ (ભાવનગર), રસીલાબેન એમ. જોષી (સુરેન્દ્રનગર), સ્વ.અરવિંદાબેન બી. જોષી (બોટાદ)ના ભાઇ, વિશાલ જોષી, સાગર જોષીના પિતાશ્રી, સ્વ.મનસુખલાલ ચત્રભુજ પંડયા (દડવા)ના જમાઇ, કનુભાઇ પંડયા, ગજાનંદભાઇ પંડયા, ભરતભાઇ પંડયા દડવા રાંદલના બનેવી, જીતુભાઇ એચ. વ્યાસના ભાવનગરના વેવાઇ થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.30ને શુક્રવારે તેના નિવાસસ્થાને 4 થી 6 દરમિયાન રાખેલ છે.ચિત્તલ| મણીબેન વાલજીભાઇ પંડયા (ઉ.વ.70)તે કાળુભાઇ, વિનુભાઇ, જગદીશભાઇના માતુશ્રી, વિજયભાઇ, સંજયભાઇ (નિરમાવાળા), કમલેશભાઇના મોટા બાનું તા.27ના અવસાન થયેલ છે. તેની દશા તા.6/10 અને ઉત્તરક્રિયા તા.7/10ના રાખેલ છે.

ગઢડા(સ્વામીના) | ગં.સ્વ.સંતોકબેન ઓધવજીભાઇ ચાંવ (જોષી,ઉ.વ.90) તે સ્વ.સુરેશભાઇ ઓધવજીભાઇ, સ્વ.રમાબેન ધીરજલાલ શીલુ (મુંબઇ), લક્ષ્મીશંકર ઓધવજીભાઇ ચાંવ, જસુબેન, ઉષાબેનના માતુશ્રી, રાજેશભાઇ, રિતેશભાઇ, ઘનશ્યામભાઇ, સુનિલભાઇ, મહેશભાઇના દાદીમા તા.28ને બુધવારે શ્રીજ ચરણ પામેલ છે. તેનું બેસણું તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 વિમલા પાર્ક, બોટાદ રોડ, ગઢડા (સ્વામીના) ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.8/10ને શનિવારે રાખેલ છે.દાતરડી,તા.રાજુલા | જોષીચુનિલાલ ભીખાલાલના પત્ની પ્રભાબેન(ઉ.વ70)તે રાજેશભાઇ, યોગેશભાઇ, જતીનભાઇ, સ્વ.ગીતાબેન (હરમડીયા), નીતાબેન (સુરત), નયનાબેન (ઘેટી)ના માતુશ્રી, સ્વ.ભાવનીશંકર ગંગારામ (વંડા)ની પુત્રી, દીલીપભાઇ જાની (હરમડીયા), પ્રકાશભાઇ મહેતા (સુરત), પંકજભાઇ જોષી (ઘેટી) ના સાસુ, વૃજલાલ પીતાબંરભાઇના ભાભી તા.28/9ને બુધવારે રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રીયા તા.7/10ને શુક્રવારે, સરવાણી તા.8/10ને શનીવારે દાતરડી મુકામે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.ભાવનગર| ઉષાબેન ભરતભાઇ વ્યાસ (ઉ.વ.61)તે હંસાબેન ભુપેન્દ્રભાઇ અધ્વર્યુ, નલિનીબેન કનૈયાલાલ અધ્વર્યુના નાની બેન, કનૈયાલાલ એન. અધ્વર્યુના સાળી, જયંત, જયેશ, કેયુર, ઝંખના અધ્વર્યુના માસીનું સોનગઢ (વ્યારા) મુકામે તા.26ના અવસાન થયેલ છે. તેની સાદડી તા.29ના સી-2256, ભગવતી પાર્ક, કાળીયાબીડ ખાતે સાંજે 5 થી 6 રાખેલ છે.મહુવા| રસિકલાલ રતિલાલ દવે (ઉ.વ.75)નુંમહુવા મુકામે અવસાન થયેલ છે. તે સ્વ.ગુણવંતભાઇ, નટુભાઇ, હરેશભાઇ, રસીલાબેન મહેશચંદ્ર શુકલના મોટા ભાઇ, મનીષાબેન ભાર્ગવભાઇ પાઠક, મમતાબેન સોમદત્તભાઇ શુકલ, જાગૃતિબેન ભાવેશભાઇ શુકલ, પન્નાબેન વિરેનભાઇ ભટ્ટ, મયુરીબેન રીતેશભાઇ ભટ્ટના પિતાશ્રી, મહેશભાઇ ઉદયશંકર િત્રવેદી, પ્રકાશભાઇ ઉદયશંકર િત્રવેદી, દમયંતીબેન લલીતભાઇ િત્રવેદીના બનેવી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30 પ્લોટ નં.57, બાળકબાગ, મહુવા મુકામે રાખેલ છે. તેની સંયુકત સાદડી તા.30ને શુક્રવારે 4-30 થી 6-30 મોઢ ચાતુર્વેદી ચું.થા. સમવાય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન, સરદારનગર, ભાવનગર રાખેલ છે. ધાર્મિક વિધિ ધાર્મિક સ્થળે રાખેલ છે.રૂપાવટી| રૂપાલીબા સુરૂભા ગોહિલ (ઉ.વ.100)તા.28ને બુધવારે અવસાન પામેલ છે. તે કલ્યાણસિંહ સુરૂભા ગોહિલ (દાજી) રૂપાવટીવાળા, પ્રવિણસિંહ સુરૂભા ગોહિલ, જયવંતસિંહ સુરૂભા ગોહિલના માતુશ્રી, કનકસિંહ બોઘુભા ગોહિલ (રાળગોન), અશોકસિંહ બોઘુભા ગોહિલ (રાળગોન), વિરભદ્રસિંહ નાગુભા ગોહિલ (રાળગોન), અનોપસિંહ હાથીસિંહ ગોહિલ (કામરોળ)ના ભાભુમા થાય. તેનું બેસણું તા.30ને શુક્રવારે તેના નિવાસસ્થાને ગારિયાધાર રાખેલ છે. ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.8/10ને શનિવારે રાખેલ છે.

ભાવનગર| હાથસણીનિવાસી હાલ ભાવનગર જગદીશસિંહબહાદુરસિંહ સરવૈયા (ઉ.વ.70,માજી સરપંચ, હાથસણી)નું તા.28ના અવસાન થયેલ છે. તે પ્રદિપસિંહ (પી.જે.), કિશોરસિંહ, યોગેન્દ્રસિંહના પિતાજી, લક્કીરાજસિંહ, યશરાજ, રાજવિરના દાદા બાપુ, હરદેવસિંહ ગોહિલ (બાડી), ગીરવાનસિંહ ગોહિલ (મગલાણા), ઘનશ્યામસિંહ ગોહિલ (બાડી), ગજેન્દ્રસિંહ ગોહિલ (બાડી)ના સાળા, તખુભા ગોહિલ (મેઘવદર)ના બનેવી થાય. તેનું બેસણું તા.30ને શુક્રવારે 9 થી 6, ઉત્તરક્રિયા તા.9/10ને રવિવારે તેના નિવાસસ્થાને જુની ભગવતી પાર્ક, શેરી નં.8, કાળીયાબીડ ખાતે રાખેલ છે.ભંડારીયા(કામળીયાના) | કામળીયા કમબાઇબાબેન હાથીભાઇ (ઉ.વ.87)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે ગદુભાઇ, વલકુભાઇ, સ્વ.કામળીયા બાબભાઇ (માજી આરોગ્ય ચેરમેન જી.પં., ભાવનગર), જેતુભાઇ, તખુભાઇ, વિક્રમભાઇના માતુશ્રી, ધીરૂભાઇ કામળીયા (ફોરેસ્ટ), બચુભાઇ કામળીયા (તલાટી મંત્રી), મેરૂભાઇના માસી થાય. તેનું ઉત્તરકારજ તા.4/10ને મંગળવારે ભંડારિયા નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| સ્વ.ઠકકરપ્રભુદાસ ગીરધરલાલ ખંધડીયા ખોડીયાર વાસણ ભંડારવાળાના પુત્ર સ્વ.ગોકળદાસ પ્રભુદાસના પત્ની ગં.સ્વ.જયાબેન(ઉ.વ.87)તે સ્વ.નંદલાલ પ્રભુદાસ ખોડલ સ્ટીલ કોર્પો.ના નાના ભાઇના પત્ની, સ્વ.રમણીકભાઇ પ્રભુદાસ ખોડીયાર મેટલ માર્ટ, અનિલભાઇ પ્રભુદાસ ભગવતી સેલ્સ (સુરતવાળા), જેન્તીલાલ પ્રભુદાસ ખોડીયાર વાસણ ભંડારના ભાભી, સ્વ.નારણ કુંવરજીભાઇ ગઢીયાના દીકરી, ભોગીલાલ (વૃદ્ધાશ્રમવાળા)ના બેન તા.26ના શ્રીજી ચરણ પામેલ છે. તેની ઉઠમણાની ક્રિયા અને પિયર પક્ષની સાદડી સ્ત્રી તથા પુરૂષોની તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 5-30 લોહાણા વિદ્યાર્થી ભવન, પીલગાર્ડન પાસે, ભાવનગર ખાતે રાખેલ છે.ખાખરીયા(કુંભણ) | ડોડીયા લાભુભાઇ ગીરધરભાઇ (ઉ.વ.80)તા.26ના સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.વલ્લભભાઇના નાના ભાઇ, સ્વ.નટુભાઇ, પોપટભાઇ ગીરધરભાઇના મોટા ભાઇ, ભીખાભાઇના પિતાશ્રી, અશોકભાઇ, ધીરૂભાઇ, રમેશભાઇના કાકા, દિનેશભાઇ, કાન્તીભાઇ, ભરતભાઇ, ચિરાગભાઇના દાદા, વરલવાળા હાલ ભાવનગર સ્વ.પરમાર ધીરૂભાઇ મોહનભાઇ, ચંદુભાઇ મોહનભાઇ, મનસુખભાઇ હરજીવનભાઇના બનેવી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે તથા દશા તા.6/10ને ગુરૂવારે તથા ઉત્તરક્રિયા તા.7/10ના ખાખરીયા મુકામે રાખેલ છે. લૌિકક પ્રથા બંધ રાખેલ છે.

પરવડી,તા.ગારિયાધાર | લાલજીભાઇ કાનજીભાઇ ડોડીયા (ઉ.વ.87)તા.28ને બુધવારે રામચરણ પામેલ છે. તે દિલીપભાઇ, અશોકભાઇ, સ્વ.રાજુભાઇ, રમાબેન (સણોસરા), હંસાબેન (ભાવનગર)ના પિતાશ્રી, લાભુભાઇ ઝવેરભાઇ ડોડીયા, મનુભાઇ, સ્વ.અમૃતભાઇના મોટા બાપાના દીકરા થાય. તેનું બેસણું તા.30ને શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા.7/10ને શુક્રવારે પરવડી ખાતે રાખેલ છે.પાલિતાણા| સ્વ.વનમાળીભાઇઆણંદજીભાઇ ચૌહાણના પુત્ર કાંતિભાઇના પત્ની ગીરજાબેન(ઉ.વ.68)તા.27ના રામચરણ પામેલ છે. તે ચીમનભાઇ, જગદીશભાઇ, અનસુયાબેન, પ્રવિણભાઇ પિતળીયા (અમદાવાદ), પ્રવિણાબેન ઘનશ્યામભાઇ ડોડીયાના ભાભી, રાજેશ, મેહુલ, અલ્પા, શિલ્પાના માતુશ્રી, સંગીતાબેન રાજેશભાઇ, અંકિતાબેન મેહુલભાઇ, સંજયકુમાર ભુપતભાઇ બારડ, જનકકુમાર જિતુભાઇ પિતળીયા (અમદાવાદ)ના સાસુ, હિરેન, હેમાંગ, જિજ્ઞેષ, બીનાબેન ભાસ્કરકુમાર મકવાણાના ભાભુ, વજુભાઇ નારણભાઇ મકવાણાના બેન, સ્વ.અશોકભાઇ, રાજુભાઇના ફઇ, સ્વ.રસીલાબેન મનહરભાઇ પિતળીયા (અમદાવાદ)ના બેન, નિલેષભાઇ કાળુભાઇ ડોડીયાના માસી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 રામી માળી જ્ઞાતિ વાડી નં.1માં રાખેલ છે. સુવાળા તા.3/10ને સોમવારે તેમજ ઉત્તરક્રિયા તા.7/10ને શુક્રવારે રામી માળી જ્ઞાતિ વાડી નં.1માં રાખેલ છે. લૌિકક વ્યવહાર ઉત્તરક્રિયાના દિવસે રાખેલ છે.બોટાદ| મુળગામ વરતેજ હાલ બોટાદ નિવાસી બળવંતરાયમોહનદાસ ચાતુર્વેદી (ઉ.વ.81,નિવૃત્ત રેલવે, બોટાદ) તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે મહેશભાઇ, અનિલભાઇ (મારૂતી ઇલેકટ્રોનિકસ), જાગૃતિબેન (સોનાવાલા હોસ્પિટલ)ના પિતાશ્રી, સ્વ.રામદાસભાઇ, સ્વ.નાગરદાસભાઇ, સ્વ.શિવલાલભાઇ, સ્વ.પ્રતાપભાઇ, ગં.સ્વ.મંગળાબેન, ગં.સ્વ.સુશીલાબેન, સ્વ.પુષ્પાબેન, મનસુખભાઇના ભાઇ, હસુભાઇ, પ્રવિણભાઇ, રાજુભાઇ, પરીક્ષીતભાઇના કાકા, ગુણવંતભાઇ, કૃષ્ણકાંતભાઇ, જનકભાઇના મામા, સ્વ.અનોપરામજી, પ્રભુદાસ દીવાકર (બોટાદ)ના જમાઇ, ફરશુભાઇ, ભીખારામભાઇ, હસમુખભાઇના બનેવી થાય. તેનું બેસણું (સાદડી) તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને કૃષ્ણનગર સોસાયટી, શેરી નં.2, રામદેવપીરના મંદિર પાસે, બોટાદ ખાતે રાખેલ છે. લૌિકક વ્યવહાર સવારે રાખેલ છે.ઇશ્વરીયા,તા.સિહોર | સપનાબેન નટવરગીરી ગોસ્વામી (ઉ.વ.21)તે નટવરગીરી શંભુગીરી ગોસ્વામીના પુત્રી, હિતેષગીરી શંભુગીરી ગોસ્વામીની ભત્રીજી, પ્રવિણજતી રામજતી ગોસ્વામી (મઢડા)ની ભાણેજ તા.28ને બુધવારે કૈલાસવાસી થયેલ છે. તેનું શક્તિપૂજન તા.6/10ને ગુરૂવારે ઇશ્વરીયા મુકામે રાખેલ છે.સરકીયાવડકંજરડા, તા.પાલિતાણા | દેસાણી રામદાસજી રણછોડદાસજી (ઉ.વ.65)તા.28ને બુધવારે રામચરણ પામેલ છે. તે અરવિંદદાસ, શામળદાસ, રાજુભાઇ, ભાવનાબેન પરેશકુમાર (અનિડા)ના પિતાશ્રી, અરવિંદદાસ, વિષ્ણુદાસ, ફરશુરામ (નવા રતનપર)ના કાકા, બીપીનભાઇ, અશોકભાઇના કાકા, જમનાદાસ, રમેશદાસ, કાંતિભાઇ, મનુભાઇ (ખારાવાળા)ના બનેવી, ગવુબેન હરિરામ (ખીજડીયા), કાન્તુબેન હિંમતરામ (અનિડા)ના મોટા ભાઇ, દુધરેજીયા પરિવાર (નેસડા)ના ભાણેજ થાય. તેનું સમાધીપૂજન તા.30ને શુક્રવારે સાંજે 4 કલાકે તેના નિવાસસ્થાને સરકીયાવડ કંજરડા રાખેલ છે.ભાવનગર| થાવરદાસ નાથોમલ પંજવાણી (ઉ.વ.78,રીટાયર્ડ એકાઉન્ટ ઓિફસર ટેલીકોમ ડીપાર્ટમેન્ટ) તા.27ને મંગળવારે સ્વર્ગવાસ પામેલ છે. તે નરેશભાઇ, પ્રકાશભાઇ (કોર્મશીયલ ઓિફસર, બીએસએનએલ), મુકેશભાઇ (ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ)ના પિતાશ્રી થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે લખુભા હોલ, પહેલા માળે, કાળીયાબીડ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.ભાવનગર| રમણીકભાઇ ઠાકરશીભાઇ સરવૈયા (ઉ.વ.72)તા.25ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.ઠાકરશીભાઇ મુળજીભાઇના પુત્ર, સ્વ.દામજીભાઇ મુળજીભાઇ, સ્વ.કાનજીભાઇ મુળજીભાઇના ભત્રીજા, સ્વ.મનસુખભાઇ, પરશોતમભાઇ, નાનજીભાઇ, સ્વ.જયાબેન, સ્વ.હિરાબેનના નાના ભાઇ, બાલાભાઇ, રતિભાઇ, અશ્વીનભાઇ, રમાબેનના મોટા ભાઇ, શ્રીજી ખાખરાવાળા રોહિતભાઇ, દીપેશભાઇ, ક્રિષ્નાબેન, ધર્મિષ્ટાબેનના પિતાશ્રી, રીટા, શ્રદ્ધાના સસરા, કહાન, માહી, મોહિત, દીપ, જીગરના દાદા, સ્વ.નરોત્તમદાસ દયાણભાઇ મકવાણા (છાપાવાળા)ના જમાઇ, સ્વ.લાલીજીભાઇ નરોતમદાસના બનેવી, મનીષભાઇ શાન્તીભાઇ ગોહેલ વિપુલભાઇ ઘનશ્યામભાઇના સસરા, શાન્તાબેન, પ્રભાબેન, મજુંબેન, કોકીલાબેન, પુષ્પાબેન, ઉષાબેનના બનેવી થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે બન્ને પક્ષની સાથે દેસાઇ સઇ સુુથાર જ્ઞાતિની વાડી, મતવા ચોક, ભાવનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. સુવાળા શુક્રવારે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| કાન્તીલાલ ધીરજલાલ પ્રબતાણી (ઉ.વ.75)તા.27ના શ્રીજી ચરણ પામેલ છે. તે રસીકભાઇ ધીરજલાલ પ્રબતાણી (પાલિતાણા)ના મોટા ભાઇ, સંજયભાઇ (ઓરીએન્ટલ ઇન્સ્યુ.), અમીતભાઇ (એચ.ઓ. પોસ્ટો ઓિફસ), ચેતનભાઇ (પ્રા.ચિ.મ્યુ. મહુવા)ના પિતાશ્રી, નિકુંજભાઇ (જીઇબી પાલિતાણા), સંકેતભાઇ (એસબીઆઇ)ના મોટા બાપુ, હસમુખભાઇ બારોટ (એસ.ટી. મહુવા), કિશોરભાઇ રાવ (સાવરકુંડલા)ના સસરા, હાર્દિક, સાવનના દાદા, રાવ મનસુખભાઇ, સ્વ.ગુણવંતભાઇ, કાન્તીભાઇ, શાંતિભાઇ, રસીકભાઇ, જુવાનભાઇ, ધનસુખભાઇ, અશોકભાઇ (ચણીયાળા)ના બનેવી, રાવ રોહિતભાઇ, રાજુભાઇ, નિતીનભાઇ (ચણીયાળા)ના મામા થાય. તેની સાદડી તા.29ને ગુરૂવારે 4-30 થી 6-30 દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર રાખેલ છે. તેની ઉત્તરક્રિયા તા.8/10ને શનિવારે ઉપરોકત સ્થળે રાખેલ છે.ભાવનગર| ગોડીયા ઇશ્વરભાઇ અંબારામભાઇ (ઉ.વ.47)તા.24ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.અંબારામભાઇ છતારામ ગોડીયા, શાંતુબેન અંબારામભાઇ ગોડીયાના પુત્ર, રમીલાબેન ઇશ્વરભાઇ ગોડીયાના પતિ, ગોડીયા રમેશભાઇ અંબારામભાઇ, ગોડીયા શંકરભાઇ અંબારામભાઇના મોટા ભાઇ, ગોડીયા મયુર ઇશ્વરભાઇ, ગોડીયા સાગર ઇશ્વરભાઇ, ગોડીયા ભાવિન ઇશ્વરભાઇના પિતાશ્રી, ગોડીયા ભાર્ગવ રમેશભાઇ, ગોડીયા હાર્દિક રમેશભાઇ, ગોડીયા આદિત્ય શંકરભાઇના મોટા દાદા, સ્વ.છગનભાઇ મોહનભાઇ પુરબીયા, ઉર્મિલાબેન છગનભાઇ પુરબીયા, રાજુભાઇ છગનભાઇ પુરબીયા, શૈલેષભાઇ છગનભાઇ પુરબીયા (જૂનાગઢ)ના જમાઇ થાય. તેનું ઉત્તરકારજ (દાડો) તા.12ને બુધવારે અમારા નિવાસસ્થાને ઘોઘા સર્કલ પાછળ, ટી.વી. કેન્દ્ર પાસે, શ્રમજીવી અખાડા પાછળ, મફતનગર, બાલાભાઇના મઢની બાજુમાં, ભાવનગર ખાતે રાખેલ છે.મહુવા| રાઠોડવાલજીભાઇ જીવરાજભાઇના પત્ની નંદુબેન(ઉ.વ58)વિજયભાઇ, ચીમનભાઇ, ચિરાગભાઇના માતુશ્રી, શામજીભાઇ, નારણભાઇ, છગનભાઇ, મગનભાઇ, સ્વ.દેવરાજભાઇ, સ્વ.રાઘવભાઇના નાના ભાઇના પત્ની તે તા.26/9ને સોમવારે રામચરણ પામેલ છે.તેમનુ બેસણુ તા.29/9ને ગુરૂવારે અને તા.3/10ને સોમવારે, તેમનુ દશા તા.5/10ને બુધવારે, ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે મહુવા મુકામે રાખેલ છે.વલભીપુર| સોનામા મુળજીભાઇ ડાંગર (ઉ.વ.109)તા.28ને બુધવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ.જીવાભાઇ મુળજીભાઇ ડાંગર, મયાભાઇ મુળજીભાઇ ડાંગર, કલાભાઇ મુળજીભાઇ ડાંગર, મેસુબેન ગોવિંદભાઇ ચાડ (રાજપરા-ભાલ), બાઘુબેન વાલાભાઇ સાંગા (કમળેજ), દેકુબેન જેઠાભાઇ કુવાડીયા (નેસડા)ના માતુશ્રી તથા ઠોંડા નિવાસી સ્વ.ભીમાભાઇ મહેસુરભાઇ કોતર, હાદાભાઇ મહેસુરભાઇ કોતર, પાંચાભાઇ મહેસુરભાઇ કોતરના બેન તથા ગેમાભાઇ જીવાભાઇ ડાંગર, જસાભાઇ જીવાભાઇ ડાંગર, અશોકભાઇ જીવાભાઇ ડાંગર, પ્રવિણભાઇ જીવાભાઇ ડાંગર, દિનેશભાઇ મયાભાઇ ડાંગર,પ્રદિપભાઇ મયાભાઇ ડાંગર,સુરેશભાઇ કલાભાઇ ડાંગર, નિકુલભાઇ કલાભાઇ ડાંગરના દાદીમા થાય. સદ્ગતની ઉત્તરક્રિયા તા.9/10ને રવિવારના રોજ, આહિ‌ર શેરી વલભીપુર મુકામે રાખેલ છે.ભાવનગર| વાઘેલા ધુડાભાઇ જેરામભાઇ (ઉ.વ.60)તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે મહેશભાઇ, વિજયભાઇ, આરતીબેન ભરતકુમાર બાંભણીયાના પિતા, ભરતકુમારના સસરા, સ્વ.નાગજીભાઇ જેરામભાઇ વાઘેલાના નાના ભાઇ, ભગવાનભાઇ જેરામભાઇ વાઘેલાના મોટા ભાઇ, અરવિંદભાઇ ભરતભાઇ વાઘેલા, ચંદુભાઇ એડવોકેટ, વિઠ્ઠલભાઇ શાંતિભાઇ, ઇશ્વરભાઇ વાઘેલાના કાકા, જેન્તીભાઇ બોઘાભાઇ, ભોપાભાઇ બોઘાભાઇ, ભોળાભાઇ બોઘાભાઇના બનેવી થાય. તેના સુવાળા તા.29ને ગુરૂવારે સવારે તેમજ બેસણું સાંજે 4 થી 6 રાખેલ છે. ઉત્તરક્રિયા તા.3/10ને સોમવારે સવારે તેના નિવાસસ્થાને પન્ના અગરબત્તીવાળો ખાંચો, કવિતા બંગલો, લીંમડીયું ઘોઘા રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.

સોસીયા,તા.તળાજા | વેગડલાલજીભાઇ રામજીભાઇના પત્ની કંકુબેનલાલજીભાઇ (ઉ.વ.82)તા.26ને સોમવારે રામચરણ પામેલ છે. તે ખોડાભાઇ લાલજીભાઇ વેગડ, બાબુભાઇ લાલજીભાઇ, રાજુભાઇ લાલજીભાઇના માતુશ્રી થાય. તેનું બેસણું તા.29 તથા તા.30ના તથા તેની ઉત્તરક્રિયા તા.6/10ને ગુરૂવારે સોસીયા મુકામે અમારા નિવાસસ્થાને રાખેલ છે.

મોટીબાબરીયાત, તા.તળાજા | તીખાભાઇ લાખાભાઇ મકવાણા (ઉ.વ.65)તા.28ના રામચરણ પામેલ છે. તે સવજીભાઇના પિતાશ્રી, પાંચાભાઇ, વાલાભાઇના મોટા ભાઇ, ભનુભાઇ, વલ્લભભાઇ, આણંદભાઇના કાકા, િકશોરભાઇ, ઉમેશભાઇ, મહેશભાઇ ઉમેશભાઇ, ભાવેશભાઇ અજવિતભાઇના મોટા દાદા, સ્વ.હરજીભાઇ પ્રેમજીભાઇ, કાળુભાઇ ભીખાભાઇ, ચિથરભાઇ સાદુળભાઇ, કાબભાઇ કાનાભાઇના કાકા દીકરા ભાઇ, મુકેશભાઇ (ઢુંઢસર), નાથુભાઇ (માળવાવ), મુન્નાભાઇ (છાપરા ભાલ), રમેશભાઇ (ભદ્રાવળ), જયસુખભાઇ (મોણપર)ના સસરા, કરમદીયા નિવાસી રાઠોડ કાળુભાઇ, શંભુભાઇ બાઘાભાઇના ભાણેજ, શિયાળ ઘુસાભાઇ કલાભાઇ, વિઠ્ઠલભાઇ માવજીભાઇના બનેવી થાય. તેની ઉત્તરક્રિયા તા.7/10ને શુક્રવારે અમારા નિવાસસ્થાને મોટી બાબરીયાત મુકામે રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.ભાવનગર| સ્વ.માવજીભાઇભીખાભાઇ દુલેરાના પુત્ર વિજયભાઇમાવજીભાઇ દુલેરા (ઉ.વ.35)તા.27ને મંગળવારે રામચરણ પામેલ છે. તે રાજેશભાઇ, મોહનભાઇ, કાન્તીભાઇના ભત્રીજા, કેશવભાઇ, મનસુખભાઇ, રવજીભાઇના ભત્રીજા, કિશોરભાઇ, ગૌતમભાઇ, ધર્મેશભાઇ, જીજ્ઞેશભાઇના ભાઇ, કિશનકુમાર પરમારના સાળા થાય. તેનું બેસણું તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.68, ગાંધી કોલોની, વિદ્યાનગર, ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.30ને શુક્રવારે સવારે 9 કલાકે રાખેલ છે.

જૈનમરણવિજપડીવાળા-મુલુંડ(મુંબઇ) | સ્વ.ચુનીલાલપ્રેમચંદ દોશીના પત્ની નર્મદાબેન(ઉ.વ.87)તા.26ને સોમવારે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા અવસાન પામેલ છે. તે સ્વ.નવિનભાઇ, ચેતનભાઇ, હંસાબેન જયંતિલાલ શાહ (નૈપવાળા, મહુવા), રંજનબેન જયસુખલાલ વાસા (બુઢણાવાળા), વિલાસબેન અરવિંદકુમાર શાહ (જસપરાવાળા), નયનાબેન યોગેશકુમાર શાહ (ઉષા મેચીંગ), વર્ષાબેન રશ્મીનકુમાર શાહ (ભાદ્રોડવાળા, મુંબઇ)ના માતુશ્રી થાય. તેના આત્મશ્રેયાર્થે તા.4/10ને મંગળવારે માતૃવંદના મુંબઇ (મુલુન્ડ) મુકામે રાખેલ છે.ભાવનગર| સ્વ.જયંતીલાલઅમૃતલાલ શાહ નોંઘણવદરવાળા હાલ ભાવનગરના પુત્ર લલીતભાઇ(ઉ.વ.60)તે સ્વ.વાડીભાઇ, સ્વ.ચંપકભાઇ, રસીકભાઇ, નગીનભાઇ, જયસુખભાઇના ભત્રીજા, મુકેશભાઇ, કિરીટભાઇ, રેખાબેન બીપીનકુમાર, વર્ષાબેન મુકેશકુમાર, છાયાબેન હિરેનકુમારના મોટા ભાઇ, અપેક્ષા મંદિપકુમાર, અભય, અમીના પિતાશ્રી, વર્ષિતાના સસરા, વેવાઇ પક્ષે ભુપતરાય ધનજીભાઇ શાહ, મહેશભાઇ ચંદુભાઇ ધૃવ (સ્વામી ચશ્માવાળા), સાસરીયા પક્ષે દોશી હિંમતલાલ નેમચંદ, ચંપકભાઇ શરદભાઇ (ડુંગરવાળા)ના જમાઇ, શાંતાબેન બાવચંદ, મુકતાબેન વૃજલાલ, પ્રવિણાબેન અરવિંદકુમારના બનેવી થાય. તેની સાદડી રાખેલ નથી. પુણ્યતિથિ તા.2/10ને રવિવારે 11 કલાકે લોકાગચ્છ જૈન સંઘની વાડી, ભીડભંજન મંદિર સામે ખાંચામાં, ભાવનગર રાખેલ છે.

મુસ્લિમમરણવરતેજ| મ.બચુભાઇઇબ્રાહીમભાઇ ડેરૈયા (તલાટી)ના દીકરા મહમદરફીકભાઇ (ગટુભાઇ,ઉ.વ.65) તા.28ના જન્નત નશીન થયેલ છે. તે મ.ઇસાભાઇ ઇબ્રાહીમભાઇ ડેરૈયા, મ.આદમભાઇ, મ.અબ્દુલભાઇ, હુસેનભાઇના ભત્રીજા, મ.ઇનુસભાઇના મોટા ભાઇ, મ.રહીમભાઇ અલ્લીભાઇ મોદન, ગફારભાઇ મુસાભાઇ સોલંકી, મહમદભાઇ બાબુભાઇ લોંડીયા (કોળીયાક), હુસેનભાઇ જીવાભાઇ શાહ (પાલિતાણા), ઘુઘાભાઇ હાજીભાઇ મહેતર (પાલિતાણા), અબ્બાસભાઇ જમાલભાઇ ટાંક (પાલિતાણા)ના સાળા, અલ્લીભાઇ સીદ્દીકભાઇ ગોગદા કલ્લીવાળા (વલભીપુરવાળા)ના જમાઇ, હુસેનભાઇ ઉકાભાઇ પરમાર (મહુવા), રહીમભાઇ અલારખભાઇ ગોગદા, મહમદભાઇ ઉમરભાઇ મહેતર (પાલિતાણા)ના વેવાઇ, મ.ઉસ્માનભાઇ સુવાલીભાઇ ગોગદાના ભાણેજ, હનીફભાઇ (બાસીત), મુસ્તુફાભાઇના વાલીદ થાય. તેની જયારત તા.30ને શુક્રવારે સવારે 10 કલાકે મર્દો માટે વરતેજ જુમ્મા મસ્જીદમાં તથા ઔરતો માટે ઘાંચી જુમાતની વાડી, વરતેજ મુકામે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...